‘જીતુભાઈ, તમારો દીકરો યુએસ સિટીઝન બની ગયો ને?’ હેગિંગ ગાર્ડનમાં મૉર્નિંગ વૉક કરવા વર્ષોથી નિયમિત જતા જીતુભાઈ મહેતાને એમના જેવા જ બીજા મૉર્નિંગ વૉક ઉપર આવતા મનુભાઈ શાહે પ્રશ્ન કર્યો.
‘હા, હા, કેમ?’
“બસ, તો હવે તમારી પાસે જે બી-૧ બી/૨ વિઝા છે એના ઉપર અમેરિકા પહોંચી જાઓ. તમારા દીકરાને કહો કે તમારા માટે ‘ઇમિજેટ રિલેટિવ' કૅટેગરી હેઠળ ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરે. સાથેસાથે ‘ઍડ્જસ્ટમૅન્ટ ઓફ સ્ટેટસ'ની અરજી પણ કરે. તમે અમેરિકામાં રહી શકશો અને તમારી પિટિશન એપ્રૂવ્ડ થાય એટલે સ્ટેટસ ઍડ્જસ્ટ કરીને નોન-ઇમિગ્રન્ટ બી-૧/ બી-૨માંથી ઇમિગ્રન્ટ કરાવી શકશો. એ દરમિયાન આરામથી દીકરા, વહુ અને ગ્રાન્ડસન સાથે અમેરિકામાં મજા કરી શકશો. તમે તો બિઝનેસમેન છો એટલે અમેરિકામાં બિઝનેસ પણ શરૂ કરી શકશો.’’
‘મનુભાઈ, જો હું અમેરિકામાં રહીને ગ્રીનકાર્ડ મેળવી શકું તો તો બહુ સારું. મને ઇન્ટરવ્યૂ આપવાની બહુ બીક લાગે છે. તબિયત ખૂબ નરમગરમ રહે છે. શ્વાસની તકલીફ છે. કદાચ મેડિકલમાં ફેલ થઈ શકું. બીજું, છેલ્લાં ત્રણ ચાર વર્ષથી અમેરિકા જઉં છું ત્યારે ત્યાં પાંચ-છ મહિના રહું છું અને દીકરાના સ્ટોરમાં કામ કરું છું. એ વાતની ઇન્ટરવ્યૂમાં ખબર પડી જાય તો મુશ્કેલી થાય એટલે જો અમેરિકામાં હું સ્ટેટસ ઍડ્જસ્ટ કરી શકું તો ખૂબ સારું.’
This story is from the May 06, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 06, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.