સક્સેસ મંત્ર
કોઈ પણ વ્યવસાયમાં સફળતા હાંસલ કરવા માટે પુરુષાર્થ અનિવાર્ય છે.
શરૂઆત
‘પંડ કમાય પેટ ભરાય, જગ કમાય તો ઘર ભરાય'..... આ કહેવતને અનુસરીને ઉત્તરોત્તર પ્રગતિ કરનારા વાછાણી બંધુઓએ આજે અમદાવાદમાં જ નહીં, પરંતુ ગુજરાતભરમાં વાછાણી ફર્નિચરને જાણીતું બનાવ્યું છે. અમદાવાદ શહેરમાં વાછાણી ફર્નિચર હવે માત્ર એક નામ નહિ, પરંતુ એક બ્રાન્ડ બની ચૂક્યું છે, જે વાછાણી ફર્નિચર પ્રાઇવેટ લિમિટેડના નામથી ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં પોતાનો ડંકો વગાડી રહ્યું છે.
એકલા હાથે કમાણી કરી પોતાનું એકલાનું પેટ ભરવામાં નહીં, પરંતુ બધાને સાથે રાખી એક સંપથી કામ કરી ઘણા બધા લોકોનું પેટ ભરવામાં માનનારા વાછાણી ફર્નિચર પ્રા. લિ.ના ડિરેક્ટર દિલીપભાઈ અને હર્ષદભાઈ પોતાના પિતાશ્રી સ્વ. મોહનભાઈ છગનભાઈ વાછાણીને ગુરુ માને છે. જીવન અને વ્યવસાયના બોધપાઠ પિતાશ્રી પાસેથી જ શીખેલા. પિતાજીએ જ તેમને શૂન્યમાંથી સર્જન કરતા શીખવ્યું હતું. સ્વ. મોહનભાઈ વાછાણી વર્ષો પહેલાં અમદાવાદમાં આવીને વસ્યા હતા. કરિયાણાની દુકાન અને પછી કાપડના ધંધામાં હાથ અજમાવ્યા બાદ તેઓ ફર્નિચરના બિઝનેસમાં આગળ વધ્યા. ૧૯૯૧માં તેમના પિતાએ વિજય ફર્નિચરના નામે બિઝનેસની શરૂઆત કરી હતી. ત્યારે બંને ભાઈઓ તેમના પિતાના વ્યવસાય સાથે જોડાયા હતા. મહેનત, કામ પ્રત્યેની લગન, નીતિમત્તા અને પ્રામાણિકતાથી ધંધો કરવાની નીતિને કારણે તેમના બિઝનેસની સતત પ્રગતિ થતી રહી.
બ્રાન્ડ
This story is from the July 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ