હિપોક્રેટસ એલોપેથિક સારવાર પદ્ધતિના પિતાએ કહ્યું છે, ‘ડુ નો હાર્મ’ એટલે કે ‘નુકસાન ન કરો'. અતિ આધુનિક સારવાર પદ્ધતિ દ્વારા કહી શકાય કે, ‘ડુ ધ બેસ્ટ’ એટલે કે ‘સર્વશ્રેષ્ઠ કરો'. આ અતિ આધુનિક સારવાર પદ્ધતિમાં આઇ.ઓ.ટી.એસ.એસ.નો સમાવેશ થાય છે. ‘ઇન્ટીગ્રેટેડ આઇ.ઓ.ટી.એસ.એસ.એટલે ઑપરેશન થિયેટર સ્પાઇન ફૂટ'.
ઇન્ટીગ્રેટેડ ઑપરેશન થિયેટર સ્પાઇન સૂટ એટલે સ્પાઇન સર્જરીમાં વપરાતાં, ઑપરેશન થિયેટરમાં એકબીજા સાથે સંકળાયેલાં સાધનોનો સમૂહ. આઇ.ઓ.ટી. એસ.એસ. સાધનોમાં સર્વપ્રથમ S8 નેવિગેશન સિસ્ટમ તથા ઓ આર્મનો સમાવેશ થાય છે. નીચેના ચિત્ર મુજબ ઓ આર્મ એ એક જાતનું સીટી સ્કેનનું મશીન છે જે કોમ્પ્યૂટરમાં દર્દીના મણકાનો નકશો સીટી સ્કેનના રૂપમાં ફીટ કરે છે.
નીચેના ચિત્રમાં બતાવેલ S8 નેવિગૅશન સિસ્ટમ દ્વારા આ સ્પાઇનના નકશા ઉપર સ્ક્રૂ મૂકવાની દિશા જોઈ શકાય છે.
જ્યાં સ્ક્રૂ મૂકવાની પહોળાઈ ચાર મિલિમીટર હોય છે, તેમાં ત્રણ મિલિમીટરની પહોળાઈનો સ્ક્રૂ લગાવવાનો હોય છે અને આ કરવું માત્ર આ બંને મશીનની મદદથી જ શક્ય બને છે. ઑપરેશન દરમિયાન મશીનમાં તકનીકી મુસીબત આવે તો તકલીફ ન પડે તે માટે સ્તવ્યમાં આવા ત્રણ S8 નેવિગેશન સિસ્ટમ તથા ઓ આર્મ છે.
This story is from the July 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ