રાજ્યપાલોની ભૂમિકા ફરી ચર્ચાનો વિષય બની છે ત્યારે...
ABHIYAAN|December 02, 2023
સર્વોચ્ચ અદાલતે તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ સામે આકરી ટિપ્પણી કરી છે.
રાજ્યપાલોની ભૂમિકા ફરી ચર્ચાનો વિષય બની છે ત્યારે...

રાજ્યપાલોની ભૂમિકા ફરી ચર્ચાનો વિષય બની છે. સર્વોચ્ચ અદાલતે તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ સામે આકરી ટિપ્પણી કરી છે. તેમણે  રાજ્ય વિધાનસભામાં પસાર થયેલ વિધેયકોને લાંબા સમય સુધી અટકાવી રાખ્યા હતા. આથી રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. અદાલતે પૂછ્યું છે કે આ વિધેયકો ૨૦૨૦ની સાલથી અટવાયેલા હતા, તો રાજ્યપાલ ત્રણ વર્ષ સુધી શું કરતા હતા? વાસ્તવ માં આ મુદ્દો માત્ર તામિલનાડુનો નથી. પંજાબ અને કેરળ સરકારે પણ આ પ્રકારની અરજી કરેલી છે. સર્વોચ્ચ અદાલતની સુનાવણી પછી ફરી એક વખત એ મુદ્દો સપાટી પર આવ્યો છે કે કોઈ રાજ્યપાલ કોઈ વિધેયકને વિધાનસભામાં પાછું મોકલ્યા વિના તેની મંજૂરીને અટકાવી શકે? સર્વોચ્ચ અદાલતની આ નારાજગી પહેલાં તામિલનાડુના રાજ્યપાલે દસ વિધેયકો સરકારને પાછા મોકલી આપ્યા હતા, પરંતુ તેનાથી નારાજ રાજ્ય સરકારે માત્ર બે દિવસમાં જ ઉતાવળે વિધાન સભાનું સત્ર બોલાવીને તમામ દસ વિધેયકો ફરી પાસ કરીને રાજ્યપાલ ને મંજૂરી માટે મોકલી આપ્યા. હવે ફરી દડો રાજ્યપાલની કોર્ટમાં છે અને સર્વોચ્ચ અદાલતની આકરી ટીકા આવી પડી છે.

This story is from the December 02, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the December 02, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર

time-read
3 mins  |
Abhiyaan Magazine 21/12/2024
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ABHIYAAN

પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે

ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ

time-read
1 min  |
Abhiyaan Magazine 14/12/2024
સોશિયલ મીડિયા
ABHIYAAN

સોશિયલ મીડિયા

ખ્યાતિકાંડ પછી શું?

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/12/2024