અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
ABHIYAAN|Abhiyaan Magazine 27/04/2024
સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.
પાર્થ દવે
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!

આમ તો ૨૦૧૨માં જ આ ફિલ્મ તૈયાર થઈ ચૂકી હતી, પરંતુ અંગત મતભેદોને લીધે તે ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. સુજિત સરકારે તો ત્યાં સુધી કહ્યું છે કે અત્યાર સુધી તેમણે અમિતાભ સાથે જેટલી ફિલ્મોમાં કામ કર્યું, એમાં શૂબાઇટ સૌથી શ્રેષ્ઠ ફિલ્મ હતી. બોક્સ ઓફ્સિ વર્લ્ડવાઇડના એક રિપોર્ટમાં જાણવા મળે છે તે અનુસાર સુજિતે આ ફિલ્મ વિશે કહ્યું હતું કે, ‘શૂબાઇટ મને પોતાને બહુ ગમતી ફિલ્મ છે અને અમિતાભ સાથેની મારી આ પહેલી ફિલ્મ છે. અમિતાભે આ પાત્ર ભજવવામાં જે મહેનત કરી છે, એને લોકો સુધી પહોંચાડવા હું પોતે પણ આતુર છું. આ ફિલ્મમાં ક્યાંય વધારે પડતો અભિનય જોવા નહીં મળે, આ ફિલ્મ શાંતિથી સમજવાની ફિલ્મ છે. આમ તો અમિતાભ એમની સંવાદ બોલવાની છટા માટે જાણીતા છે પરંતુ આ ફિલ્મમાં તેઓ ક્યાંય બોલતા નહીં દેખાય અને એટલે આ ફિલ્મ માત્ર લાગણીઓ પર જ આધારિત છે, તેમ કહી શકાય.'

This story is from the Abhiyaan Magazine 27/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 27/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?

time-read
1 min  |
Abhiyaan Magazine 23/11/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

કચરાનો ડબ્બો

time-read
3 mins  |
Abhiyaan Magazine 23/11/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/11/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/11/2024
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
ABHIYAAN

અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ

અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 23/11/2024
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
ABHIYAAN

કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે

કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.

time-read
6 mins  |
Abhiyaan Magazine 23/11/2024
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
ABHIYAAN

વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે

બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/11/2024
મુકામ મુંબઈ
ABHIYAAN

મુકામ મુંબઈ

મહારાષ્ટ્રના મતદારોનો ઝુકાવ કઈ તરફ?

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/11/2024
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ABHIYAAN

ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો

ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 23/11/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?

time-read
1 min  |
Abhiyaan Magazine 23/11/2024