૩૧ મે સુધીમાં તો ગરમીનો પારો ઉત્તરોત્તર વધતો જાય છે અને દેશના કેટલાક વિસ્તારો તો બાવન ડિગ્રીમાં બળી રહ્યા છે, ત્યારે આપણું ગુજરાત પણ એવરેજ ૪૩ સેલ્સિયસે આપણને દઝાડી રહ્યું છે.
હીટવવના આ કાળઝાળ દિવસોમાં આપણે તો નોકરી-ધંધામાં વ્યસ્ત હોવાને લીધે ક્યારેક ક્યાંય ન નીકળી શકીએ એવું બને, પરંતુ પાંત્રીસ દિવસના લાંબા વૅકેશનમાં બાળકોને એકાદ હિમાલયન ડ્રંકમાં મોકલી લાંબી પેદલ યાત્રા કોને કહેવાય એ અનુભવ કરાવવો જોઈએ.
જ્યારે હિમાલયન ટૅકની જ વાત થાય ત્યારે શરૂઆતમાં તો જે ટ્રૅકનું ડિફિકલ્ટી લેવલ મોડરેટ હોય એટલે કે સરળતાથી કવર કરી શકાય તેવું સાધારણ હોય તે ટ્રૅક પસંદ કરાય, કારણ કે તો જ હિમાલયન ટૅકનો એમેચ્યોર અનુભવ સારો રહે અને સતત સેલ ફોન સર્ફ કરતાં બાળકો બીજા ઉનાળે પણ એકાદ ટ્રૅક પર જવાની ઇચ્છા દર્શાવી રજાની ખરી મજા માણી શકે.
હિમાલયન ટ્રકમાં ઇઝી ટુ મોડરેટ ટ્રકની આવી લાંબી યાદીનું એક નામ છે, દયારા બુગ્યાલ ટ્રંક. ખુદ દયારા બુગ્યાલ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાનાં ઘાસનાં ખુલ્લાં મેદાનોનો પ્રદેશ છે. જેમાં બુગ્યાલનો અર્થ થાય છે, હિમાલયના ઊંચાઈ પર આવેલાં ઘાસનાં મેદાનો.
ઉત્તરકાશીથી માત્ર ૪૦ કિલોમીટરની દૂરી પર સ્થિત ટ્રૅકિંગ અને કેમ્પિંગ માટેનું આ પ્રખ્યાત ડેસ્ટિનેશન ૧૧,૯૩૮ ફૂટ ઊંચું છે. વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી સભર દયારા બુગ્યાલ દેવદારનાં વૃક્ષો અને રોડોડ્રેન્ઝોનનાં ફૂલોની વચ્ચે વસેલું છે અને ગઢવાલ હિમાલયની પેરેન્ટલ રેન્જ ધરાવે છે. સુપર્બ જંગલો, પ્રાચીન ગામડાંઓ, બરફાચ્છાદિત પર્વતો, રૂપકડિકેમ્પસાઇટ, ટ્રૅકના હાઈ પોઇન્ટ સુધી પહોંચવાનો રોમાંચ અને ઉત્તરાખંડના ઉત્તમ આલ્પાઇન મેડોવ્ઝનો માલિક આ દયારા બુગ્યાલ ટ્રૅક જૂન મહિનામાં પરિવાર સાથે પણ કરી શકાય તેવો ટ્રૅક ગણાય છે.
This story is from the Abhiyaan Magazine 15/06/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 15/06/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?
નીતિશ કુમારનું નેતૃત્વ બિહાર ભાજપની મજબૂરી
બિહારમાં જાતિવાદી સમીકરણો ચૂંટણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને ત્યાંના પછાતવર્ગો ઉપર નીતિશ કુમારના પ્રભાવને નકારી શકાય તેમ નથી
પૈસો સારો કે ખરાબ?
નિર્ધન લોગોં કી બસ્તી મેં, ઘર-ઘર કલ યે ચર્ચા થા વો સબસે ધનવાન થા, જિસ કી જેબ મેં ખોટા સિક્કા થા.
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ