લોકશાહીના મહાપર્વ સમાન લોકસભા ચૂંટણીનાં બહુપ્રતીક્ષિત પરિણામો જાહેર થઈ ગયાં છે. ૭ મેના રોજ યોજાયેલા લોકસભા ચૂંટણીના મતદાન બાદ ગુજરાતની જનતા આતુરતાપૂર્વક પરિણામોની રાહ જોઈ રહી હતી. ૪ જૂન, મંગળવારે જાહેર થયેલાં પરિણામોમાં ભારે રસાકસી અને કશ્મકશ બાદ આખરે કોંગ્રેસ ભાજપના સૌથી મોટા અને મજબૂત ગઢ ગણાતા ગુજરાતમાં ગાબડું પાડવામાં સફળ રહી છે. ૧૦ વર્ષના લાંબા ‘વનવાસ’ બાદ અંતે કોંગ્રેસે ગુજરાતમાં પોતાનું ખાતું ખોલ્યું છે. આ વખતની ચૂંટણીમાં સૌથી હાઈપ્રોફાઇલ ગણાતી અને બે મહિલા ઉમેદવારોની જોરદાર ટક્કરની સાક્ષી બનેલી બનાસકાંઠા બેઠક ભાજપને ભારે પડી છે. બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ‘બનાસની બહેન' તરીકે લોકપ્રિય એવાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરની ભવ્ય જીત થઈ છે અને તેમણે ભાજપનાં ઉમેદવાર ડૉ. રેખાબહેન ચૌધરીને ૩૧ હજાર કરતાં પણ વધુ મતથી હાર આપી છે. કોંગ્રેસનાં તેજાબી નેતા ગેનીબહેન ઠાકોરે ગુજરાતમાં ભાજપનું સતત ત્રીજી વખત તમામ ૨૬ બેઠકો જીતીને હેટ્રિક કરવાનું સપનું રોળી નાખ્યું છે અને કોંગ્રેસનું જોરદાર કમબૅક કરાવ્યું છે.
This story is from the Abhiyaan Magazine 15/06/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 15/06/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ફેમિલી ઝોન બ્યુટી
આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!
કવર સ્ટોરી
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
વાયરલ પેજ
કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની
ચર્નિંગ ઘાટ
શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?