અમદાવાદ, શનિવાર
દર્દીઓની સારવાર કરવા બાબતે અમદાવાદની સિવિલ હોસ્પિટલ માત્ર રાજ્યમાં જ પણ કેટલાક કારણે નહીં, દેશ-દુનિયામાં જાણીતી છે, પરંતુ ભ્રષ્ટ સત્તાધીશોના હોસ્પિટલની છબી ક્યાંક ને ક્યાંક ખરડાઇ રહી છે. સિવિલના કેમ્પસમાં આવેલી ૧૨૦૦ બેડની હોસ્પિટલના બેઝમેન્ટમાં જે મેડિકલ સાધનો ખડકી દેવામાં આવ્યાં છે તે જોતાં સત્તાધીશોએ કરોડો રૂપિયા પોતાની તિજોરીઓમાં ખડકી દીધા હોય તેવું લાગી રહ્યું છે. ગઇ કાલે ‘સમભાવ મેટ્રો’એ ‘સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ભંગાર સડી રહ્યો છેઃ તંત્ર બેદરકાર' શીર્ષક સાથેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો તેના કરતાં ૧૦૦ ગણાં વધારે મેડિકલ સાધનો ભંગાર જેવી સ્થિતિમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં દફન કરી દેવામાં આવ્યાં છે. દફન થયેલાં આ મેડિકલ સાધનો હોસ્પિટલના સત્તાધીશોની ખોરી નીતિનો પર્દાફાશ કરે છે.
This story is from the July 30, 2022 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 30, 2022 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
દિવાળીમાં આટલી વાતો ખાસ ધ્યાતમાં રાખવી
ફટાકડા કોર્ટે બંધ કરાવી દીધા, સાઉન્ડ સરકારે અને ઘી તથા મીઠાઈ ડોક્ટરે તો દિવાળી હાજમોલા ખાઈને મનાવીએ?
આજથી પંચ દિવસીય દીપોત્સવનો શુભારંભ
દિવાળી પર્વનો રવિવાર ગઈ કાલ એટલે કે ૨મા એકાદશીથી મંગલ પ્રારંભ થઈ ગયો છે.
SMCનો સપાટો: અમદાવાદ જિલ્લામાંથી ૨૩.૯૦ લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો
પ્રવાહી સંગ્રહ કરવાનાં ટેન્કરમાં રાજસ્થાનથી દારૂતો જથ્થો ભરીને ભાવનગર લવાઈ રહ્યો હતો
ધન તેરસઃ સમુદ્ર ભગવાન ધન્વંતરિનાં સ્મરણ-પૂજા કરીએ મંથનમાંથી પ્રગટેલા
ભગવાન ધન્વંતરિ રોગોને હરનાર અને આરોગ્ય બક્ષનાર છે.
ઓગણજમાં ચાર મહિલાએ ચાલુ લિફ્ટમાં મારામારી કરી આખી સોસાયટી ગજવી
ઓગણજ ખાતે આવેલી વીર સાવરકર હાઇટ્સમાં રહેતા રહીશો લિફ્ટમાં બેસવા મામલે બાખડ્યા, જેથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
યહ દિવાલી ‘રોશની' વાલી તહેવારોમાં બે લાખથી વધુ સ્ટ્રીટ લાઈટ ઝળહળતી રહેશે
મ્યુનિસિપલ લાઈટ વિભાગનો એવો દાવો છે કે માંડ એક કે બે ટકા ફોલ્ટ આ દિવસોમાં સર્જાઈ શકે છે
પાક.માં બેઠેલો TRF ચીફ શેખ સજ્જાદ ગાંદરબલ એટેકનો માસ્ટર માઈન્ડ
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકી હુમલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે
ખાલિસ્તાનીઓએ દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટતી જવાબદારી સ્વીકારી: ‘અમે ગમે ત્યારે હુમલો કરી શકીએ છીએ'
સમગ્ર મામલે સઘન પોલીસ તપાસ શરૂ: ગૃહ મંત્રાલયે વિસ્તૃત રિપોર્ટ માગ્યો
ગુજરાતમાં હવે લીલા દુષ્કાળનું જોખમઃ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ પ્રકોપ
કેટલાક જાણીતા હવામાનશાસ્ત્રીઓએ દિવાળીના સપરમા દિવસોમાં પણ વરસાદ વિલન બતશે તેવી આગાહી કરી
નશાનો કાળો કારોબારઃ અંકલેશ્વર GIDCમાંથી રૂ. ૨૫૦ કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાતાં ચકચાર
એક જ અઠવાડિયામાં બીજી વખત અંકલેશ્વર જીઆઈડીસીમાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું: સુરત અને ભરૂચ પોલીસનું સંયુક્ત ઓપરેશન