અમદાવાદ, ગુરુવાર
વર્ષ ૨૦૦૨માં સર્જાયેલા નરોડા ગામ હત્યાકાંડમાં સ્પેશિયલ એસ.કે. બક્ષી કોર્ટના જજ આજે ચુકાદો આપશે. નરોડા ગામ હત્યાકાંડમાં પૂર્વ ધારાસભ્ય માયાબહેન કોડનાની, વીએચપીના અગ્રણી જયદીપ પટેલ, બાબુ બજરંગી સહિત ૬૯ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. કેસમાં સંડોવાયેલા તમામ આરોપી કોર્ટમાં હાજર થઇ ગયા છે ત્યારે સાક્ષી તેમજ તમામ પક્ષના વકીલો પણ હાજર છે. ચુકાદાના પગલે સેશન્સ કોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ છે કોર્ટમાં આઇકાર્ડ વગર કોઇને પણ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.
૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગુજરાતના ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકોના ડબામાં પેટ્રોલ નાખીને તેમને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. તેના પ્રત્યાઘાતરૂપે ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ તોફાનોમાં ૨૮ ફેબ્રુઆરીના રોજ નરોડા ગામમાં ૧૧ લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા.
This story is from the April 20, 2023 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 20, 2023 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું
ગ્લેમર વર્લ્ડ
આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત