અમદાવાદ, બુધવાર
મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છ અમદાવાદ મિશન હેઠળ જાહેર રોડ પર ગંદકી કે ન્યૂસન્સ કરતા ધંધાકીય એકમો, શાકભાજી વેચતા ફેરિયાઓ, પાનના ગલ્લા, ચાની કીટલી વગેરે સ્થળોએ થતા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ, વેચાણ, સંગ્રહ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમો તેમજ ધંધાકીય એકમોમાં ડસ્ટબિન ન રાખવા સંદર્ભે આકરો દંડ વસૂલાઈ રહ્યો છે. તંત્ર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોના ઉલ્લંઘનના મામલે છેલ્લા સાડા સાત મહિનામાં કસૂરવાર એકમો કે ધંધાર્થીઓ પાસેથી રૂ. ચાર કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના પાલન માટે લાંબા સમયથી આકરાં પગલાં લેવાઈ રહ્યાં હોઈ ચાલુ વર્ષ ૨૦૨૩માં ગત તા. ૧ ૨૦૨૩થી ૧૫ સુધીના જાન્યુઆરી, ઓગસ્ટ, ૨૦૨૩ છેલ્લા સાડા સાત મહિનામાં જ કસૂરવારો પાસેથી રૂ. ૪.૦૫ કરોડનો દંડ વસૂલ્યો હોઈ શહેરમાં ગંદકી ફેલાવનારા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા ધંધાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
This story is from the August 16, 2023 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 16, 2023 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સિક્યોરિટી ગાર્ડે ટિપ આપી તે યુપીના લૂંટારુઓએ જ્વેલર્સ-શો-રૂમ લૂંટી લીધો
અમદાવાદ જિલ્લા પોલીસે સિક્યોરિટી ગાર્ડ સહિત દસ શંકાસ્પદની અટકાયત કરી લૂંટારુઓને ઝડપી લેવા માટે પોલીસની ટીમ યુપી પહોંચી
ગાઢ ધુમ્મસ-બરફીલા પવનો સાથે કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂઃ નલિયામાં ૬.૪ ડિગ્રી
રાજ્યનાં મોટા ભાગતાં શહેરોનું તાપમાન પાંચ ડિગ્રી જેટલું ગગડ્યું
શિયાળાની ઠંડીમાં ગરમી પ્રદાન કરતો ગોળ
ગોળ જેનો કોઈ પરિચય આપવાની જરૂર નથી. નાના-મોટા હરકોઈને ગોળ અતિ પ્રિય હોય છે.
જીવનમાં આવતી મુશ્કેલીઓ દ્વારા જ માનવીના મનનું અસલી ઘડતર થાય
મુશ્કેલીઓથી ડરીને ન ચાલતાં તેને આવશ્યક સમજીને માણસે તેને આવકારવાની જરૂર છે
દેશના અનેક રાજ્યમાં કાતિલ ઠંડી અને ધુમ્મસઃ હિમાચલમાં હિમવર્ષા
દેશભરમાં ઠંડીનું જોર યથાવત્ છે.
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની મોટી જાહેરાતઃ આજે રાજીનામું આપી શકે છે
ટ્રુડોનું સ્થાન કોણ લેશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી
ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાઈરસની ભારતમાં એન્ટ્રીઃ બેંગલુરુમાં બાળકી સંક્રમિત
આ વાઈરસથી પીડિત દર્દીમાં ફલૂ જેવાં લક્ષણો જોવાં મળે છે
વીઆઈપી બની ૧૩૫૩ લોકોએ અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો વટભેર નિહાળ્યો
ત્રણ દિવસમાં ૧.૫૮ લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધીઃ ગઈ કાલે એક લાખ લોકો આવ્યા
હીરા ઉધોગના ૫૦ વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી
રત્ન કલાકારોની હાલત કફોડી બની છે.
હવે એડ્રેસ પૂછવું નહીં પડેઃ AMCએ દરેક જંક્શન પર વિસ્તાર દર્શાવતાં નવાં સાઈન બોર્ડ લગાવ્યાં
શહેરીજનોની સુવિધા વધારવા મ્યુનિસિપલ તંત્રની કામગીરી