લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
SAMBHAAV-METRO News|January 27, 2024
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ

શહેરમાં વધુ એક વખત લૂંટેરી દુલહનનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે લૂંટેરી દુલહન એક જ ગામમાં રહેતા આધેડ તેમજ યુવક સાથે ચીટિંગ કરીને ફરાર થઇ ગઈ છે. જામનગર જિલ્લાના એક ગામમાં રહેતા બે લોકોએ અમદાવાદમાં લગ્ન કર્યાં હતા. ત્યાર બાદ જ્યારે બંને દુલહનને લઇ જઇ રહ્યા હતા ત્યારે તે બાથરૂમ કરવાના બહાને નાસી ગઈ હતી.

એકલવાયું જીવન જીવતા આધેડ સહિત અન્ય એક વ્યક્તિને લગ્ન કરવા ભારે પડ્યાં છે. મેરેજ બ્યૂરો મારફતે બંને વ્યક્તિઓએ લગ્ન તો કર્યાં, પરંતુ જ્યારે દુલહનને લઇ ઘરે પરત જતા હતા ત્યારે તે હોટલમાં જમવા માટે રોકાયા આ દરમિયાન બાથરૂમ જવાનું કહીને બંને યુવતીઓ કારમાં બેસીને ફરાર થઇ ગઇ હતી. બંને વ્યક્તિઓએ જ્યારે મેરેજ બ્યૂરોના સંચાલકને જાણ કરી ત્યારે તેણે ફોન સ્વિચ ઓફ કરી દીધો. જે અંગે પોલીસને જાણ કરતાં પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

This story is from the January 27, 2024 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the January 27, 2024 edition of SAMBHAAV-METRO News.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SAMBHAAV-METRO NEWSView All
સિક્યોરિટી ગાર્ડે ટિપ આપી તે યુપીના લૂંટારુઓએ જ્વેલર્સ-શો-રૂમ લૂંટી લીધો
SAMBHAAV-METRO News

સિક્યોરિટી ગાર્ડે ટિપ આપી તે યુપીના લૂંટારુઓએ જ્વેલર્સ-શો-રૂમ લૂંટી લીધો

અમદાવાદ જિલ્લા પોલીસે સિક્યોરિટી ગાર્ડ સહિત દસ શંકાસ્પદની અટકાયત કરી લૂંટારુઓને ઝડપી લેવા માટે પોલીસની ટીમ યુપી પહોંચી

time-read
2 mins  |
Sambhaav METRO 06-01-2025
ગાઢ ધુમ્મસ-બરફીલા પવનો સાથે કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂઃ નલિયામાં ૬.૪ ડિગ્રી
SAMBHAAV-METRO News

ગાઢ ધુમ્મસ-બરફીલા પવનો સાથે કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂઃ નલિયામાં ૬.૪ ડિગ્રી

રાજ્યનાં મોટા ભાગતાં શહેરોનું તાપમાન પાંચ ડિગ્રી જેટલું ગગડ્યું

time-read
2 mins  |
Sambhaav METRO 06-01-2025
શિયાળાની ઠંડીમાં ગરમી પ્રદાન કરતો ગોળ
SAMBHAAV-METRO News

શિયાળાની ઠંડીમાં ગરમી પ્રદાન કરતો ગોળ

ગોળ જેનો કોઈ પરિચય આપવાની જરૂર નથી. નાના-મોટા હરકોઈને ગોળ અતિ પ્રિય હોય છે.

time-read
2 mins  |
Sambhaav METRO 06-01-2025
જીવનમાં આવતી મુશ્કેલીઓ દ્વારા જ માનવીના મનનું અસલી ઘડતર થાય
SAMBHAAV-METRO News

જીવનમાં આવતી મુશ્કેલીઓ દ્વારા જ માનવીના મનનું અસલી ઘડતર થાય

મુશ્કેલીઓથી ડરીને ન ચાલતાં તેને આવશ્યક સમજીને માણસે તેને આવકારવાની જરૂર છે

time-read
2 mins  |
Sambhaav METRO 06-01-2025
દેશના અનેક રાજ્યમાં કાતિલ ઠંડી અને ધુમ્મસઃ હિમાચલમાં હિમવર્ષા
SAMBHAAV-METRO News

દેશના અનેક રાજ્યમાં કાતિલ ઠંડી અને ધુમ્મસઃ હિમાચલમાં હિમવર્ષા

દેશભરમાં ઠંડીનું જોર યથાવત્ છે.

time-read
1 min  |
Sambhaav METRO 06-01-2025
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની મોટી જાહેરાતઃ આજે રાજીનામું આપી શકે છે
SAMBHAAV-METRO News

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની મોટી જાહેરાતઃ આજે રાજીનામું આપી શકે છે

ટ્રુડોનું સ્થાન કોણ લેશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી

time-read
1 min  |
Sambhaav METRO 06-01-2025
ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાઈરસની ભારતમાં એન્ટ્રીઃ બેંગલુરુમાં બાળકી સંક્રમિત
SAMBHAAV-METRO News

ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાઈરસની ભારતમાં એન્ટ્રીઃ બેંગલુરુમાં બાળકી સંક્રમિત

આ વાઈરસથી પીડિત દર્દીમાં ફલૂ જેવાં લક્ષણો જોવાં મળે છે

time-read
1 min  |
Sambhaav METRO 06-01-2025
વીઆઈપી બની ૧૩૫૩ લોકોએ અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો વટભેર નિહાળ્યો
SAMBHAAV-METRO News

વીઆઈપી બની ૧૩૫૩ લોકોએ અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો વટભેર નિહાળ્યો

ત્રણ દિવસમાં ૧.૫૮ લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધીઃ ગઈ કાલે એક લાખ લોકો આવ્યા

time-read
1 min  |
Sambhaav METRO 06-01-2025
હીરા ઉધોગના ૫૦ વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી
SAMBHAAV-METRO News

હીરા ઉધોગના ૫૦ વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી

રત્ન કલાકારોની હાલત કફોડી બની છે.

time-read
1 min  |
Sambhaav METRO 06-01-2025
હવે એડ્રેસ પૂછવું નહીં પડેઃ AMCએ દરેક જંક્શન પર વિસ્તાર દર્શાવતાં નવાં સાઈન બોર્ડ લગાવ્યાં
SAMBHAAV-METRO News

હવે એડ્રેસ પૂછવું નહીં પડેઃ AMCએ દરેક જંક્શન પર વિસ્તાર દર્શાવતાં નવાં સાઈન બોર્ડ લગાવ્યાં

શહેરીજનોની સુવિધા વધારવા મ્યુનિસિપલ તંત્રની કામગીરી

time-read
2 mins  |
Sambhaav METRO 06-01-2025