લાખો અમદાવાદીઓની સુખાકારી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) સતત પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ છે. એએમસીના સત્તાધીશો દ્વારા શહેરીજનોની સુખાકારી તેમજ વિકાસકાર્યો માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય બજેટ રજૂ કરતાં પહેલાં નાણાં મંત્રાલય દ્વારા નાગરિકોનાં સૂચનો મંગાવવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં નાગરિકોને પોતાના વિસ્તારમાં કઈ કઈ સુવિધાઓ કે વિકાસનાં કામો જોઈએ છે તે અંગેનાં સૂચનો મંગાવવામાં આવ્યાં છે. અમદાવાદીઓ આજથી ૨૯ નવેમ્બર સુધીમાં પોતાનું નામ, મોબાઇલ નંબર અને ઈ-મેઇલ સાથે તંત્રને પોતાનાં સૂચનો amcbudget202526@gmail.com પર મોકલી શકશે.
This story is from the November 25, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 25, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઠંડીમાં પેટની ચરબી ઘટાડીને પાતળા થાવ આ રીતે
શિયાળા દરમિયાન સ્થૂળતા એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવે છે.
દિલ તો બચ્ચા હૈ જી...શાર્લોટના પ્રેમમાં પાગલ ‘દાદાજી’ ટ્રેસી સ્કેટ્સ કંગાળ થયા!
પૈસા ખલાસ થઈ જતાં મજબૂરીમાં ટેન્ટમાં રહેવા જવું પડ્યું
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશેઃ બપોરે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ આગામી ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે
ખેડૂત નેતા ડલ્લેવાલની તબિયત લથડીઃ ડોક્ટર્સ એલર્ટ મોડ પર
૪૨ દિવસથી અનશનના કારણે બ્લડ પ્રેશર ઘટ્યું: સ્થિતિ નાજુક
ચીનમાં ૭.૧ની તીવ્રતાના ભૂકંપથી ૫૩ લોકોનાં મોતઃ ભારત, નેપાળ અને ભુતાનમાં પણ આંચકા અનુભવાયા
વહેલી સવારે દિલ્હી NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
પહાડોમાં હિમવર્ષા, રાજસ્થાનમાં વરસાદઃ ૧૬ રાજ્યમાં ગાઢ ધુમ્મસ, યુપીમાં કોલ્ડ ડે
યુપી-બિહારમાં ફ્લાઇટ્સ-ટ્રેનો મોડીઃ રાજસ્થાનના ૧ર જિલ્લાની સ્કૂલોમાં રજા, ઉત્તર પ્રદેશમાં ઠંડીએ છેલ્લા ર૪ કલાકમાં ૧૫ લોકોનો ભોગ લીધો
ભારતમાં HMPV ફેલાયો: નાગપુરમાં નવા બે કેસ સામે આવતાં તંત્ર દોડતું થયું
ચીનના કેસમાં વધારો થયો હોવાના અહેવાલ
ત્રણ-ત્રણ વખત સીલ કરાયા છતાં પણ જારી રખાયેલા ગેરકાયદે બાંધકામને તોડી પડાયું
લાંભામાં ૧૨ રહેણાક અને ચાર કોમર્શિયલ બાંધકામ દૂર કરી ૪૮૫ રનિંગ મીટર ટીપી રોડ ખુલ્લો કરાયો
નિર્ભયા પ્રોજેક્ટ હેઠળના કેમેરાની ચકાસણી કરવા નીકળેલી મહિલા પોલીસને ચાર શખ્સોએ ગાળો ભાંડી
મકરબા પાસેની ચોંકાવનારી ઘટનાઃ ઈકો કારમાં આવેલા શખ્સોએ જોરથી હોર્ન વગાડી મહિલા પોલીસ ટીમતી કાર આંતરી લીધી
આજથી શાકંભરી નવરાત્રીનો પ્રારંભ
આજથી પોષ સુદ આઠમના નવ દિવસ, દુર્ગાષ્ટમી સાથે શાકંભરી નવરાત્રીનો પ્રારંભ થયો છે.