ઓરલ હાઈજીનના સ્વાસ્થ્યપ્રદ લાભ
Grihshobha - Gujarati|May 2023
મોંની સાફસફાઈ પ્રત્યે બેદરકારી રાખવી કેટલી મોંઘી પડી શકે છે, તે વિશે જાણો..
ઓરલ હાઈજીનના સ્વાસ્થ્યપ્રદ લાભ

સુંદર હાસ્ય માટે ઓરલ હાઈજીન એટલે કે મોંની સાફસફાઈ ખૂબ જરૂરી છે. ઓરલ હાઈજીનની કાળજી ન લેવાથી દાંત સહિત બીજી અનેક બીમારી થઈ શકે છે.

કેટલીક બીમારી નીચે જણાવ્યા મુજબ છે.

શ્વાસની બીમારી :

જો તમને દાંતના પેઢાની બીમારી હોય તો એ વાતની પૂરી શક્યતા છે કે બેક્ટેરિયા તમારા લોહીમાં ભળીને ફેફસામાં પહોંચી જશે, જેની સીધી અસર શ્વસનતંત્ર પર પડે છે. આ સ્થિતિમાં એક્યૂટ બ્રોંકાઈટિસ અને ક્રોનિક ન્યૂમોનિયાની શક્યતા પણ વધી જાય છે.

હૃદયની બીમારી અને સ્ટ્રોક :

દાંતની બીમારીથી પીડિત લોકોમાં હૃદય સંબંધિત બીમારી થવાની શક્યતા વધારે રહેતી હોય છે. પ્લૌક અને બેક્ટેરિયા દાંતના પેઢાથી શરીરમાં ચાલ્યા જાય છે. આ બેક્ટેરિયાથી ધમની બ્લોક થઈ જાય છે, જેથી ગંભીર હાર્ટ એટેક આવી શકે છે. જો મગજને લોહી પહોંચાડતી ધમનીઓ બ્લોક થઈ જાય તો સ્ટ્રોકની શક્યતા વધી જાય છે.

ડિમેંશિયા :

જો મોંની સાફસફાઈનું ધ્યાન ન રાખવામાં આવે તો તમે દાંત ગુમાવી શકો છો. તેની અસર તમારી યાદશક્તિ સિવાય મગજના અન્ય ભાગ પર થાય છે.

અન્ય ગંભીર સમસ્યા :

મોંની સાફસફાઈ ન રાખવાથી બીજી પણ અનેક બીમારી થઈ શકે છે, જેમ કે વંધ્યત્વની સમસ્યા, ઈરેક્ટાઈલ ડિફંક્શન, સમયપૂર્વ પ્રસવ વગેરે.

કેવી રીતે રાખશો મોંને સ્વચ્છ

This story is from the May 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the May 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 mins  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 mins  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 mins  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 mins  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 mins  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 mins  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 mins  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 mins  |
October 2024
સમાચારદર્શન
Grihshobha - Gujarati

સમાચારદર્શન

અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.

time-read
2 mins  |
October 2024
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો

time-read
5 mins  |
October 2024