સા માન્ય રીતે લોકો સેક્સ માટે સ્વાભાવિક રીતે ઉત્સુક હોય છે. પરિણામે સેક્સ સંબંધિત વાત તેમની ઉત્સુકતામાં વધારો કરે છે, પણ સાથે તેમને બેચેન પણ કરે છે. કોઈ સેક્સ સમસ્યાથી પીડિત વ્યક્તિની બેચેની સમજી શકાય છે, પણ ઘણી વાર તે લોકો પણ ભ્રમમાં રહે છે જેને સેક્સ સંબંધિત કોઈ સમસ્યા નથી થતી. તેનું પરિણામ એ આવે છે કે સેક્સની દૃષ્ટિથી સ્વસ્થ પતિ પણ કેટલીય વાર એટલા બેચેન અને આશંકિત થઈ જાય છે કે તેમનું દાંપત્ય જીવન સમસ્યાગ્રસ્ત થઈ જાય છે. તેમને પોતાની પર વિશ્વાસ નથી બેસતો કે તેઓ સેક્સ માટે સ્વસ્થ છે. તેમને દવાની ટેવ પડી જાય છે.
એવામાં સવાલ ઊઠે છે કે શું કેટલીક એવી સરળ રીત નથી જેના દ્વારા કોઈ પતિ જાતે જાણી લે કે તેનું સેક્સ સ્વાસ્થ્ય ઠીક છે અને તેને કોઈ દવાની જરૂર નથી? નિષ્ણાતો અનુસાર એવી એક રીત છે જેનાથી કોઈ પણ વ્યક્તિ જાણી શકે છે કે તે સેક્સની કસોટી પર બિલકુલ સાચી છે અથવા તેણે પરેશાન થવાની જરૂર નથી અને ન કોઈ દવાની. આવો, આ રીત વિશે જાણીએ :
સ્ટેમિના કેવી રીતે જાણશો
નિષ્ણાતો અનુસાર જો કોઈ પુરુષે પોતાના સેક્સ સ્વાસ્થ્ય વિશે જાણવું છે તો તેણે તપાસ કરવું પડશે કે ઊંઘ દરમિયાન તેના જનનાંગમાં ઈરેક્શન થાય છે કે નહીં. સામાન્ય રીતે જો પુરુષને કોઈ શારીરિક અથવા માનસિક સમસ્યા નથી તો તેના જનનાંગમાં ઊંઘ દરમિયાન રાતે ૧ કે ૧ થી વધારે વાર ઈરેક્શન થાય છે. કેટલીય વાર ઊંઘતાંઊંઘતાં પુરુષોને તેનો અહેસાસ થાય છે તો કેટલીક વાર સવારે ઊઠતી વખતે તેના વિશે ખબર પડે છે.
ખાસ વાત એ છે કે ઊંઘ દરમિયાન થતું આ ઈરેક્શન સહવાસ દરમિયાન થતા ઈરેક્શનથી પણ વધારે કડક હોય છે અને ૨૦ થી ૨૫ મિનિટ સુધી કાયમ રહે છે. વ્યક્તિ કેટલીય વાર આશ્ચર્યચકિત રહે છે કે ઈચ્છા વિના અને કામભાવના સપના વિના આ કેવી રીતે થયું. કોઈ પુરુષની જીવનશૈલી અનિયમિત નથી, તેની ખાણીપીણી અસંતુલિત નથી અને તે તાણગ્રસ્ત નથી તો ઊંઘમાં આ ઈરેક્શન થાય છે. જરૂરી નથી કે આ દ૨૨ોજ થાય, પણ જોવા મળ્યું છે કે પરિણીત પુરુષમાં આ એક સહવાસના ૨-૩ દિવસ પછી થઈ શકે છે અને અપરિણીત પુરુષમાં જલદી અથવા દરરોજ થઈ શકે છે.
મનોવૈજ્ઞાનિક પ્રભાવ તો નથી
この記事は Grihshobha - Gujarati の July 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の July 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...