લોન ભલે ને નાની હોય, પરંતુ હરિયાળી હોવી જોઈએ, એવી કે જે જોનારની આંખને ઠંડક આપે, પગ મૂકો તો મખમલી ઘાસનો અહેસાસ થાય, પરંતુ આવી લોનની ઈચ્છા માટે અહીં જણાવેલ કેટલીક જરૂરી વાતને તમારે ધ્યાનમાં રાખવી પડશે :
જમીનની પસંદગી : બગીચામાં લોન કેવા પ્રકારની, ક્યાં અને કઈ સાઈઝની બનાવવામાં આવે તેના માટે સૌપ્રથમ પોતાના મકાનના પ્લોટની સાઈઝ જોઈ લો. જો ૫૦૦ વારના પ્લોટની પાછળ લોન તૈયાર કરી રહ્યા છો તો ઘાસ ખરાબ ન થાય, તેની પર આરામથી ચાલી શકાય, તેના માટે લોનની ચારે બાજુ ચાલવા માટે એક પગદંડી બનાવો. ધ્યાન રાખો, ગોળ પથ્થર થોડા અંતરે મૂકીને આકર્ષક રસ્તો બને.
જમીનની તપાસ : જ્યારે નક્કી થાય કે લોન ક્યાં બનાવવી છે, તો સૌપ્રથમ કોઈ સોઈલ એજન્ટ પાસે તમારી જમીનની તપાસ કરાવો. દિલ્લી પૂસા ઈન્સ્ટિટ્યૂટમાં સોઈલ ટેસ્ટ લેબમાં કોઈ નિષ્ણાત પાસેથી અથવા કોઈ સારી નર્સરીમાંથી જમીન તપાસની સર્વિસ મેળવી શકાય છે. આ સોઈલ વિશેષજ્ઞ તમારી જમીન વિશે સંપૂર્ણ જાણકારી આપશે જમીન કયા પ્રકારની છે, રેતાળ છે, ચીકણી છે કે પછી પથરાળ.
Esta historia es de la edición September 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...