CATEGORIES
Kategoriler
‘આપ જૈસે બૂઢે લોગોં કો ચપ્પુ દિખા કે લૂંટ લેતે હૈ, આપ કે સોને કે જેવર મુજે દે દો’
પોલીસની ઓળખ આપી ચાર શખ્સોએ વૃદ્ધાના અઢી તોલાના દાગીના તફડાવી લીધાઃ આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
જમવા જેવી સામાન્ય બાબતે મોટા ભાઈએ નાના ભાઈને માર માર્યો
નાના ભાઈએ તેની પત્ની અને ભાભી રસોઈ સાથે મળી બનાવશે તેમ કહેતાં માથાકૂટ થઇ
સમસ્યાઃ દબાણના કારણે ફાયર બ્રિગેડનાં વાહનોને પસાર થવા માટે સાઈરન વગાડવી પડે
ખંડેરાવ પાસેથી ફાયર બ્રિગેડનું ટેન્કર પસાર થતું હતું ત્યારે ફ્રૂટ બજાર પાસે ટ્રાફિકમાં ફસાયું
બદલાતા હવામાન અને કમોસમી વરસાદનું ગ્રહણ લાગતાં તમામ ફ્રૂટના ભાવ આસમાને
રમજાનના કારણે ફ્રૂટની માગ વધી પણ ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો જંગી વધારો
અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે બુધ અને ગુરુવારે કમોસમી વરસાદ થવાની આગાહી
દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ઉદ્ભવેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા ઊભી થઈ છે
ચોમાસા પહેલાંની તૈયારીઃ મશીન હોલ, કેચપીટ, સેન્ટ્રલ વર્જ, ફૂટપાથની જાળવણી કરવા આદેશ
ઈજનેર વિભાગના સ્ટાફને તૂટેલા મશીન હોલ, કેચપીટ વગેરેનો હિસાબ રાખવા કમિશનરની સૂચના
ન્યૂ રાણીપના બંગલામાં ધમધમતા જુગારધામનો પર્દાફાશઃ ૧૩ ઝડપાયા
સાબરમતી પોલીસે રોકડ રકમ, મોબાઈલ, વાહનો સહિત રૂ. ૪.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વસ્ત્રાલમાં આવાસ લોન અપાવવાના નામે ઠગાઈ કરનાર બે મહિલાની ધરપકડ
શહેરમાં આવાસના નામે કોઈ લોન અપાવવાનું કહે તો ચેતી જજો
મહારાષ્ટ્રના અકોલામાં મંદિર કેમ્પસના ટીન શેડ પર ઝાડ પડતાં સાત લોકોનાં મોતઃ ૩૦ ઘાયલ
વરસાદના કારણે ભક્તજનો મંદિરમાં ટીન શેડ નીચે ઊભા હતા
ફ્લોરિડામાં એક ઘરમાં ફાયરિંગ: એક બાળક સહિત ચારનાં મોત
પોલીસની જવાબી કાર્યવાહીમાં શંકાસ્પદનું મોત
બેમેતરામાં હિંસાના વિરોધમાં આજે છત્તીસગઢ બંધનું વિહિપનું એલાન
રાષ્ટ્રપતિ શાસનની માગણી: વિહિપનાં એલાનને ભાજપનું સમર્થન
મહિલાની હત્યા ગાર્ડનમાં થઈ હતીઃ લાશ પર ઘાસ હોવાથી પોલીસે એ દિશામાં તપાસ આદરી
પોલીસે હત્યારા સુધી પહોંચવા માટે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું
'મને પકડવાની કોશિશ કરશો તો તમને જાનથી મારી નાખીશ': પોલીસને ધમકી
યુવક છરી લઇને પીસીઆર વાન તરફ ધસી આવ્યો ને બધા પોલીસ કર્મચારીને ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યો
સ્ટ્રીટ ફૂડકોર્ટ: ખેલાડી વેંકટેશ અય્યરે અડધી રાતે માણેકચોકની મજા માણી
દિવસ દરમિયાન સોના-ચાંદીની દુકાનોથી ધમધમતા માણેક ચોકમાં રાત પડતાં જ ખાણીપીણી બજાર શરૂ થઈ જાય છે
કોંગ્રેસ સત્તામાં આવશે તો અમે તમારી જીભ કાપી નાખીશું: કોંગ્રેસ નેતાની જજને ધમકી
રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવાના મામલે મણિકંદને બફાટ કર્યો
ચીને તાઈવાનને ઘેરી લેવા માટે ૧૩ એરક્રાફ્ટ અને યુદ્ધ જહાજ મોકલ્યાં
તાઈવાન નજીક ત્રણ દિવસ સુધી યુદ્ધાભ્યાસ ચાલશે
પીએમ મોદીનું ‘મિશન સાઉથ’: વંદે ભારત, એરપોર્ટ, એઈમ્સ સહિત અનેક યોજનાની ભેટ
વડા પ્રધાનના હસ્તે રૂ. ૧૧,૩૦૦ કરોડથી વધુ કિંમતની યોજનાઓનાં ઉદ્ઘાટન-શિલાન્યાસ
કોફી શોપના સહારે એપલ સ્ટોરમાં ઘૂસી ચાર કરોડના આઈફોન ચોર્યા
નેટફ્લિક્સની વેબ સિરીઝ મની હેઇસ્ટ સ્ટાઇલમાં ગજબની ચોરી
અમેરિકાના ઓકલાહોમા યુનિવર્સિટીમાં ફાયરિંગ સેંકડો વિદ્યાર્થીઓ ખતરામાં
કેમ્પસમાં છુપાયેલા શૂટરની શોધખોળ જારી: ભાગો, છુપાઈ જાઓ, લડોઃ યુનિવર્સિટીનું ટ્વીટ
‘મારી પત્નીનું ખોટું ઓપરેશન કર્યું' કહી યુવકે હોસ્પિટલમાં તોડફોડ કરી
જાતિવાચક શબ્દો બોલતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો
ગૌરવઃ યુવા રોજગાર યોજના-૨૦૨૩ અંતર્ગત ૨૦૦ વાહનનાં વિતરણનો કાર્યક્રમ યોજાયો
ભરવાડ યુવા સંગઠન દ્વારા ૨૦૦ ફોર વ્હીલરનું વિતરણ કરવામાં આવ્યું
ઉત્તરવહી ચકાસણીમાં શિક્ષકોની ગેરહાજરી તંત્ર માટે શિરદર્દ બની
શિક્ષકોનાં સ્વાસ્થ્ય સહિતનાં અનેક બહાનાની દવા શોધવા માટે શિક્ષણ વિભાગ ધંધે લાગ્યો
ડખા: કોમર્સનો કોર્સ અધૂરો રહી જતાં જાહેર રજાના દિવસે પણ વિધાર્થીઓએ લેક્ચર ભર્યાં
કોમર્સના ડીન દ્વારા પણ વિધાર્થીઓનાં લેકચર લેવામાં આવ્યાં
હાઈકોર્ટનાં મહિલા વકીલને મર્ડર કેસની આરોપીએ મારી નાખવાની ધમકી આપી
‘મારાં સગા ભાઈ-ભત્રીજીની જેમ તને પણ પોટેશિયમ સાઇનાઇડ આપી મારી નાખીશ'
સરકારી કર્મીઓની પેન્શન સિસ્ટમની સમીક્ષા કરવા સમિતિની રચના કરાઈ
સોમનાથનની આગેવાની હેઠળની સમિતિમાં સચિવ, કર્મચારી અને તાલીમ વિભાગ, વિશેષ સચિવ, ખર્ચ વિભાગ અને અધ્યક્ષ, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી સભ્યો તરીકે હશે
ચીન WHO પર ભડક્યું: તમારી પાસેનો કોરોનાની ઉત્પત્તિનો હિસાબ અમને આપો
ચીનના ડેટાની માહિતી વગર કોરોનાની બધી વાતો કપોળકલ્પિતઃ WHO
વર્લ્ડ હેલ્થ ડેઃ કોરોના બાદ ભારતીયોમાં ઝડપથી ફેલાતી આઠ ક્રોનિક બીમારીઓ
કેન્સર, હૃદયરોગ, શ્વાસ, બીપી સહિતની આઠ બીમારીઓનું પ્રમાણ વધ્યું
રશિયાના પ્રમુખ પુતિનને હત્યાનો ડર: બચવા માટે સિક્રેટ ટ્રેન-રૂટનો ઉપયોગ
રશિયન રાષ્ટ્રપતિના વિદેશ પ્રવાસમાં ફાયર ફાઈટર, ફૂડ ટેસ્ટર અને એન્જિનિયર સામેલ હોય છે
અભિનેત્રી આકાંક્ષા દુબેના મોતના કેસમાં ભોજપૂરી સિંગર સમર સિંહની ધરપકડ
આજે સમર સિંહને ગાઝિયાબાદ કોર્ટમાં રજૂ કરાશેઃ અનેક રહસ્યોનો પર્દાફાશ થશે
ચાવી બનાવવાના બહાને બે ગઠિયા રૂ.૧.૪૯ લાખના દાગીના ચોરી ગયા
તિજોરીમાં મૂકેલા સોનાના દાગીના પૈકી સોનાની મગમાળા કિંમત રૂ. ૯૪ હજાર, સોનાની ચેઈન સહિત અન્ય દાગીના મળી કુલ રૂ. ૧.૪૯ લાખની મતાની ચોરી કરી બે શખ્સો ફરાર થઇ ગયા