CATEGORIES
Kategoriler
તારાપુર પાસે કારની ટક્કરે બે પૈકી બાઈકસવારનું મોત : એકને ગંભીર ઇજા
રોંગસાઈડે બેફામ ઝડપે ચાલતી કારે બાઈકચાલકને ટક્કર મારી
ખેડાની લોકસભા બેઠક માટે કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીનું નામ મોકલાયાની ચર્ચા
પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલના ઘરે કોંગ્રેસના આગેવાનોની મળેલી બેઠક
કપડવંજના વિકાસપથ પર દબાણ મામલે પોલીસ એક્શન મોડમાં
અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યુને દબાણો હટાવાયા
21 માર્ચ થી 26 માર્ચ સુધી ડાકોર જતા માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો
વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે
કપડવંજ નગરપાલિકાના કર્મીઓએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું
જુની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ તા. ૧૨ થી ૨૩ સુધી અલગ-અલગ કાર્યક્રમો જાહેર કરાયાં
ચારુસેટના ટેકટ્રોવ પોસ્ટર ફેરમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ સોફ્ટવેર પ્રોજેક્ટ પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ભાગ લીધો
ડાકોર નગરપાલિકામાં એક જ મહિલાના બે મરણના દાખલા કાઢવાનું કૌભાંડ ઝડપાયું
વ્યક્તિ એક પરંતુ મરણના બે પ્રમાણપત્ર બાબતે તંત્રએ હાથ ઉંચા કર્યા
સાઉથ આફ્રિકન બોલર એંગિડી આઇપીએલમાંથી બહાર
દિલ્હી કેપિટલ્સે ગિડીને સ્થાને ઓસી. ક્રિકેટર મેકગર્કને સમાવ્યો
સારા અલી ખાનની વ્યથા ઠલવાઈ, સિંગલ મધર સાથે રહેવાનું પડકારજનક
લોકો મદદ કરશે તેવી આશા રાખવાના બદલે જાતે પ્રયાસ કરવા જોઈએ
સ્ટાર કિડ્સની આગેકૂચઃ ખુશી કપૂરની બે ફિલ્મ ફાઈનલ
ઈબ્રાહિમ અલી ખાન અને જુનૈદખાન સાથે ઓનસ્ક્રિન રોમાન્સ કરશે
અંદાઝ અપના અપના’ની સીક્વલ માટે આમિર ખાને તૈયારી શરૂ કરી
‘અમર-પ્રેમ'ને કેન્દ્રમાં રાખી સ્ક્રિપ્ટ ફાઈનલ કરવાની જવાબદારી રાજકુમાર સંતોષીને સોંપી
ખેડા જિ.ની 101 શાળામાં સોલાર, પાણી, સ્ટ્રીટ લાઇટ્સની સુવિધા ઉપલબ્ધ કરાશે
અ 4.50 કરોડના ખર્ચે શાળાની માળખાકિય સુવિધાઓમાં વધારો કરાશે
ટી20 વર્લ્ડ કપઃ ભારત-આયર્લેન્ડ, સેમિ.ની ટિકિટોનું 19મીથી વેચાણ
ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટની માગમાં 200 ગણો વધારો
બોર્ડ દ્વારા ડોમેસ્ટિક ક્રિકેટને પ્રોત્સાહન સારી બાબત છેઃ અજિંક્યા રહાણે
મુંબઇના સુકાનીએ રણજી ટ્રોફી ફાઇનલમાં મળેલી જીતને ખાસ ગણાવી
પી વી સિંધૂ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં હારતા બહાર
બીજા રાઉન્ડમાં સિંધૂનો એન સે યંગ સામે 19-21, 11-21થી પરાજય
ડોન ૩માં રણવીર-કિયારાને સાથ આપશે જાન્હવી કપૂર
ડોનમાં કરીનાનો સ્પેશિયલ રોલ હતો,કરીના કપૂરને જાન્હવી પૂરે રીપ્લેસ કરી
રણજી ફાઈનલઃ શાર્દૂલની ફિફટી, પ્રથમ દિવસે 13 વિકેટ પડી
બઈ પ્રથમ દાવમાં 224માં ખખડ્યું, વિદર્ભ 31/3
લોકસભા ચૂંટણી છતાં સમગ્ર IPL ભારતમાં જ યોજાઈ શકે
બીજા તબક્કામાં હોમ અને અવે ફોરમેટમાં જ કાર્યક્રમની જાહેરાત સંભવ
દિલ્હીમાં એક વ્યક્તિનું 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં મોત
ચોરી કરીને ભાગવા દરમિયાન ઘટના સર્જાઈ: પોલીસ
ખેડૂતોનું ‘રેલ રોકો’ આંદોલનઃ પંજાબ અને હરિયાણામાં અસર
ખેડૂતો રેલવે ટ્રેક્સ પર બેસી રહ્યાઃ ટ્રેનો અવરોધાઈ
મોટાભાઈએ બાઈક ન આપતા નાના ભાઈએ બેરહેમીથી મારમારી હત્યા કરી
જાફરાબાદના ટીંબી ગામની ઘટનામાં આરોપી ઝબ્બે
સગીરાએ બાળકીને જન્મ આપતાં યુવક પાપ છૂપાવવા નવજાતને લઇને ભાગ્યો
ધનસુરમાંથી બાળકીનું અપહરણ કરનારને ઝડપી લેવાયો
દાહોદ જિલ્લાને મુખ્યમંત્રીના હસ્તે 314 કરોડનાં વિકાસકાર્યોની ભેટ
વિકાસના વિવિધ 55 પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાયું
બીજા કોકલિયર ઇમ્પ્લાન્ટ માટે હવે 50%ને બદલે લાભાર્થી પાસેથી 10% જ ફાળો લેવાશે
બાળકોને પ્રથમ કોકલિયર ઈમ્પ્લાન્ટ ફ્રી કર્યા બાદ બીજીવાર પણ રાહત અમદાવાદ રીફર થતા લાભાર્થી મુસાફરી ભથ્થુ એસ.ટી.ના દર મુજબ મળશે
સારું કામ કરનારા લોકોને પ્રોત્સાહન આપવા માટે સરકાર તત્પરઃ મુખ્યમંત્રી
ડો. આંબેડકર કો,ઓ, ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીસ ફેડ.નું મહાઅધિવેશન
સગીરે તેના સગીર મિત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
સગીર ઘરે આવીને રડતો હોવાથી માતાએ પૂછતા ઘટનાની જાણ થઇ દાણીલીમડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
AC બોક્સની આડમાં લવાતો 3960 બોટલ દારૂ સહિત 78.50 લાખનો મુદ્દામાલ ઝડપાયો
એક અઠવાડિયામાં બીજીવાર નરોડા વિસ્તારમાંથી કન્ટેનર ભરી દારૂનો જથ્થો પકડાયો
પોલીસના વાહનની સાયરન જેવું હોર્ન વગાડીને ફરવું કારચાલકને ભારે પડ્યું
જાગૃત નાગરિકે ઘેવર સર્કલથી અનમોલ ટાવર સુધીના રોડ પરનો વીડિયો વાયરલ કર્યો હતો ટ્રાફિક પોલીસે કાર ચાલકની ધરપકડ કરી
ભૂપત અને સલમાન, ગીર જંગલની એક અનોખી સિંહ જોડી
ગીરની મહેક: જાજરમાન અને આત્મવિશ્વાસથી ભરપૂર સિંહોએ તેમના પરિવાર સાથે જંગલમાં 60થી 70 કિમી વિસ્તારમાં પોતાનું મોટું સામ્રાજ્ય સ્થાપ્યું છે
ટ્રાફિકનું ભારણ ઘટાડવા સુરતની સંસ્થાની મદદ લેવી પડી : શહેરમાં વધુ 50 જંક્શન સુધારાશે
મ્યુનિ. પાસે કર્મીઓ, અધિકારીઓ, નિષ્ણાતો છતાં અન્યો પાસેથી પ્રેરણા લેવી પડે તે શરમજનક શહેરનાં 27 જંકશન ડેવલપ કરવાની કામગીરી મેળવનાર સુરતની સંસ્થાને 2.32 કરોડનું કામ સોંપાયુ