CATEGORIES

ભાજપ અને RSS દિલ્હીથી સમગ્ર દેશ ચલાવવાની તરફેણમાંઃ રાહુલ
Uttar Gujarat Samay

ભાજપ અને RSS દિલ્હીથી સમગ્ર દેશ ચલાવવાની તરફેણમાંઃ રાહુલ

અમારા માટે તમામ રાજ્યો સમાનઃ કોંગ્રેસ નેતા

time-read
1 min  |
January 20, 2024
બિહાર પછી હવે આંધ્રપ્રદેશમાં પણ જાતિ આધારીત વસ્તી ગણતરી શરૂ
Uttar Gujarat Samay

બિહાર પછી હવે આંધ્રપ્રદેશમાં પણ જાતિ આધારીત વસ્તી ગણતરી શરૂ

વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પહેલા વાયએસઆર-કોંગ્રેસનો મહત્વનો નિર્ણય

time-read
1 min  |
January 20, 2024
ગાંધીનગરમાં પિસ્ટલ લઈને ફરતો ચાંદખેડાનો યુવાન SOGના હાથે પકડાયો
Uttar Gujarat Samay

ગાંધીનગરમાં પિસ્ટલ લઈને ફરતો ચાંદખેડાનો યુવાન SOGના હાથે પકડાયો

છત્રાલના શખ્સ પાસેથી હથિયાર ખરીદ્યું હોવાની કબૂલાતના આધારે ગુનો દાખલ

time-read
1 min  |
January 19, 2024
ભાભર ATVTનો ઓપરેટર ₹3500ની લાંચ લેતાં ઝડપાયો
Uttar Gujarat Samay

ભાભર ATVTનો ઓપરેટર ₹3500ની લાંચ લેતાં ઝડપાયો

મામલતદાર કચેરીનો કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરે લાંચ માગી હતી

time-read
1 min  |
January 19, 2024
આસામ સરકાર અને મુખ્યમંત્રી ભારતમાં સૌથી વધુ ભ્રષ્ટઃ રાહુલ
Uttar Gujarat Samay

આસામ સરકાર અને મુખ્યમંત્રી ભારતમાં સૌથી વધુ ભ્રષ્ટઃ રાહુલ

આ ‘ ન્યાય યાત્રા’ નથી ‘ મિંયા યાત્રા’ છેઃ આસામના સીએમ

time-read
1 min  |
January 19, 2024
આઈઆઈટી-કાનપુર કેમ્પસમાં એક મહિનામાં ત્રીજા વિદ્યાર્થીનો આપઘાત
Uttar Gujarat Samay

આઈઆઈટી-કાનપુર કેમ્પસમાં એક મહિનામાં ત્રીજા વિદ્યાર્થીનો આપઘાત

પીએચડી વિધાર્થીનીએ પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું

time-read
1 min  |
January 19, 2024
દેશની ખાદ્ય સુરક્ષા માટે GM પાકનો વપરાશ ચાવીરૂપઃ કેન્દ્ર
Uttar Gujarat Samay

દેશની ખાદ્ય સુરક્ષા માટે GM પાકનો વપરાશ ચાવીરૂપઃ કેન્દ્ર

જીએમ પાકની ખેડૂતો, ગ્રાહકો પર પ્રતિકૂળ અસરની આશંકા પાયાવિહોણી

time-read
1 min  |
January 19, 2024
ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ એન્ટિબાયોટિક્સ દવાઓ આપો
Uttar Gujarat Samay

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ એન્ટિબાયોટિક્સ દવાઓ આપો

DGHSએ એન્ટીબાયોટિકસનું અનિયંત્રિત વેચાણ રોકવા એડવાઇઝરી જારી કરી ડ્રગ રેઝિસ્ટન્ટને કારણે 2019માં વિશ્વમાં 49 લાખ લોકોએ જીવ ગુમાવ્યાં

time-read
1 min  |
January 19, 2024
NRAIના હાઈ પરફોર્મન્સ ડિરેક્ટર, જસપાલ રાણા વચ્ચે વિવાદ
Uttar Gujarat Samay

NRAIના હાઈ પરફોર્મન્સ ડિરેક્ટર, જસપાલ રાણા વચ્ચે વિવાદ

SOPને ટાંકીને ગૂચેમ્પે મને રેન્જમાંથી બહાર જવા જણાવ્યુઃ રાણા

time-read
1 min  |
January 19, 2024
રોબોટના રોલમાં ક્રિતિએ રોમાન્સ કર્યો, પણ મજા કેમ ન આવી?
Uttar Gujarat Samay

રોબોટના રોલમાં ક્રિતિએ રોમાન્સ કર્યો, પણ મજા કેમ ન આવી?

રોબોટનો રોલ હોવાથી દરેક એક્સપ્રેશન આપી શકાયા નહીં, તેથી માણસના રોલમાં બીજી ફિલ્મ કરવી છેઃ ક્રિતિ

time-read
1 min  |
January 19, 2024
રોહિત શેટ્ટીએ શિલ્પા અને દીપિકાને શોલેના જય-વીરુ સાથે સરખાવ્યાં
Uttar Gujarat Samay

રોહિત શેટ્ટીએ શિલ્પા અને દીપિકાને શોલેના જય-વીરુ સાથે સરખાવ્યાં

આ બંનેમહિલાઓ પોલીસ ઓફિસરના રોલ અંગેની માન્યતા બદલી નાખશે: શિલ્પા શેટ્ટી

time-read
1 min  |
January 19, 2024
એરફોર્સ ઓફિસર મેડિસન માર્શને મિસ અમેરિકાનો તાજ મળ્યો
Uttar Gujarat Samay

એરફોર્સ ઓફિસર મેડિસન માર્શને મિસ અમેરિકાનો તાજ મળ્યો

22 વર્ષની મેડિસન યુએસ એરફોર્સમાં સેકન્ડ લેફ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે

time-read
1 min  |
January 19, 2024
ક્લસ્ટર પ્રભારી પછી ભાજપે લોકસભા બેઠક દીઠ પ્રભારી, સંયોજકો નિમ્યા
Uttar Gujarat Samay

ક્લસ્ટર પ્રભારી પછી ભાજપે લોકસભા બેઠક દીઠ પ્રભારી, સંયોજકો નિમ્યા

6 MLA, વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપાઇ, ગાંધીનગર-સુરત બેઠક માટે હવે પછી જાહેરાત

time-read
1 min  |
January 19, 2024
શ્રી રામની મંદિરનો ઉત્સવ દિવાળી સમાન લોકોત્સવ બનશેઃ મુખ્યમંત્રી
Uttar Gujarat Samay

શ્રી રામની મંદિરનો ઉત્સવ દિવાળી સમાન લોકોત્સવ બનશેઃ મુખ્યમંત્રી

વાંસદાથી ‘વન સેતુ ચેતના યાત્રા’નો આરંભ નવસારી, ડાંગ, અરવલ્લી, છોટા ઉદેપુર અને મહીસાગર જિલ્લામાં નવી મેડિકલ કોલેજ સ્થાપવાની દિશામાં કામગીરી

time-read
1 min  |
January 19, 2024
લોકસભા ચૂંટણી સંદર્ભે રાજ્યના 40 IPSને પ્રમોશન, ટ્રાન્સફર મળી શકે
Uttar Gujarat Samay

લોકસભા ચૂંટણી સંદર્ભે રાજ્યના 40 IPSને પ્રમોશન, ટ્રાન્સફર મળી શકે

મનોજ અગ્રવાલ, જ્ઞાનેન્દ્રસિંહ મલિક અને હસમુખ પટેલને DGPની રેન્કમાં પ્રમોશન જ્યારે અજય ચૌધરી, વાબાંગ ઝમીર અને બ્રિજેશ કુમાર ઝાને એડિ.DGP રેન્કમાં પ્રમોશન મળી શકે

time-read
1 min  |
January 19, 2024
અંધાપાકાંડ : હોસ્પિટલમાં ઇન્ફેક્શન, હાઇજીનનો અભાવ, અપુરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર
Uttar Gujarat Samay

અંધાપાકાંડ : હોસ્પિટલમાં ઇન્ફેક્શન, હાઇજીનનો અભાવ, અપુરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર

માંડલની હોસ્પિટલની બેદરકારી જવાબદારઃ નિષ્ણાંત કમિટીનો રિપોર્ટ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ સામે પગલાં અને દર્દીને કેટલું વળતર અપાવાય છે તે સવાલ

time-read
1 min  |
January 19, 2024
કર્મીઓને એક દિવસનું બોનસ પગાર આપી પ્રાણ પ્રતિષ્ઠા ઉજવો
Uttar Gujarat Samay

કર્મીઓને એક દિવસનું બોનસ પગાર આપી પ્રાણ પ્રતિષ્ઠા ઉજવો

જીતોના પૂર્વ પ્રમુખ સંજીવ છાજડની ટીમ 22મીએ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં મીઠાઇ વહેંચશે

time-read
1 min  |
January 19, 2024
દેવપુરા ગામે ખેતરમાં પાઈપલાઈન લીકેજ થતાં ઊભા પાકને નુકસાન
Uttar Gujarat Samay

દેવપુરા ગામે ખેતરમાં પાઈપલાઈન લીકેજ થતાં ઊભા પાકને નુકસાન

અનેક રજૂઆત છતાં લાઈન રિપેરીંગ કરાતી નથી

time-read
1 min  |
January 19, 2024
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ પોલીસ સતર્ક
Uttar Gujarat Samay

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ પોલીસ સતર્ક

શામળાજી મંદિર સહિત જાહેર સ્થળોએ ચેકિંગ

time-read
1 min  |
January 19, 2024
PMJY યોજના અંતર્ગત તલોદ CHCમાં 1970 દર્દીઓએ લાભ લીધો
Uttar Gujarat Samay

PMJY યોજના અંતર્ગત તલોદ CHCમાં 1970 દર્દીઓએ લાભ લીધો

રૂ.1 કરોડથી વધુ રકમનો કલેમ કરવામાં આવ્યો

time-read
1 min  |
January 19, 2024
કોદરામ નજીક કાર પલટી જતાં કારમાં બેઠેલી યુવતીનું મોત:કારચાલક ફરાર
Uttar Gujarat Samay

કોદરામ નજીક કાર પલટી જતાં કારમાં બેઠેલી યુવતીનું મોત:કારચાલક ફરાર

કારને પલટી મરાવી યુવતીનું મોત નીપજાવી ચાલક નાસી છૂટ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ

time-read
1 min  |
January 19, 2024
હિંમતનગરમાં બી.ઝેડ.ગ્લોબલ એજ્યુ.કેમ્પસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
Uttar Gujarat Samay

હિંમતનગરમાં બી.ઝેડ.ગ્લોબલ એજ્યુ.કેમ્પસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

રાજ્યના અન્ન નાગરિક પૂરવઠા મંત્રી, સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા

time-read
1 min  |
January 19, 2024
સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડ્યો
Uttar Gujarat Samay

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડ્યો

હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ઓફિશિયલ સિક્રેટ એકટ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી

time-read
1 min  |
January 19, 2024
ખેરાલુની મોબાઈલની દુકાનમાંથી ચોરી કરનાર 2.27 લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે
Uttar Gujarat Samay

ખેરાલુની મોબાઈલની દુકાનમાંથી ચોરી કરનાર 2.27 લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે

મહેસાણા LCBએ અઠવાડિયામાં ચોરીનો ભેદ ઉકેલ્યો આરોપીએ અગાઉ પણ ચોરી સહિતના પાંચ ગુના આચર્યા છે

time-read
1 min  |
January 19, 2024
પાલનપુરના ગઠામણ પાટિયા પાસે 25 દુકાનોને સીલ કરાઇ
Uttar Gujarat Samay

પાલનપુરના ગઠામણ પાટિયા પાસે 25 દુકાનોને સીલ કરાઇ

25 દુકાનોના રૂ.2.75 લાખ વેરો બાકી હતો

time-read
1 min  |
January 19, 2024
બનાસકાંઠાની આશા વર્કર બહેનોએ પોતાની માગણીઓને લઈરેલી યોજી
Uttar Gujarat Samay

બનાસકાંઠાની આશા વર્કર બહેનોએ પોતાની માગણીઓને લઈરેલી યોજી

માગણીઓ નહીં સ્વીકારાય તો હડતાળની ચીમકી ઉચ્ચારી આવેદન આપ્યું

time-read
1 min  |
January 19, 2024
કોચિંગ સેન્ટરો 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે
Uttar Gujarat Samay

કોચિંગ સેન્ટરો 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે

કેન્દ્રની ગાઇડલાઇનઃ માર્ક કે રેન્ક અંગે ભ્રામક વચનો નહીં આપી શકે અભ્યાસક્રમોની ટ્યુશન ફી વાજબી હોવી જોઈએ અને ફીની રસીધે આપવી પડશે

time-read
1 min  |
January 19, 2024
વડાલીમાં ચોરોનો તરખાટ, મોબાઈલની દુકાનમાંથી 10 લાખથી વધુની મત્તા ચોરાઈ
Uttar Gujarat Samay

વડાલીમાં ચોરોનો તરખાટ, મોબાઈલની દુકાનમાંથી 10 લાખથી વધુની મત્તા ચોરાઈ

દુકાનની બહાર લગાડવામાં આવેલ સીસીટીવી તોડી નાખી ડીવીઆર લઈ ગયા

time-read
1 min  |
January 18, 2024
ઊંઝા નગરપાલિકાના પ્રમુખે પદ પરથી રાજીનામું આપતાં તર્કવિતર્ક
Uttar Gujarat Samay

ઊંઝા નગરપાલિકાના પ્રમુખે પદ પરથી રાજીનામું આપતાં તર્કવિતર્ક

રાજકીય ગોઠવણના ભાગરૂપે રાજીનામું આપ્યાની ચર્ચા

time-read
1 min  |
January 18, 2024
ડીસાના ભોપાનગરમાં પતિએ સીલિંગ ફેનના ઘા મારી પત્નીની હત્યા કરી
Uttar Gujarat Samay

ડીસાના ભોપાનગરમાં પતિએ સીલિંગ ફેનના ઘા મારી પત્નીની હત્યા કરી

પત્ની પિયર આવેલા પતિએ ઘર કંકાસમાં ઉશ્કેરાઈ જઈ હુમલો કરતાં મોત નીપજ્યું

time-read
1 min  |
January 18, 2024