CATEGORIES
Kategoriler
![સુરતમાં નવરાત્રીમાં બનેલા સામુહિક દુષ્કર્મ કેસમાં ચુકાદો સુરતમાં ૨ આરોપી દોષિત જાહેર કોર્ટ સોમવારે સજા સંભળાવશે સુરતમાં નવરાત્રીમાં બનેલા સામુહિક દુષ્કર્મ કેસમાં ચુકાદો સુરતમાં ૨ આરોપી દોષિત જાહેર કોર્ટ સોમવારે સજા સંભળાવશે](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/TCk923dE31739700035781/1739700785643.jpg)
સુરતમાં નવરાત્રીમાં બનેલા સામુહિક દુષ્કર્મ કેસમાં ચુકાદો સુરતમાં ૨ આરોપી દોષિત જાહેર કોર્ટ સોમવારે સજા સંભળાવશે
આ કેસમાં ૫૦ પોલીસ અધિકારી-કર્મચારીઓએ તપાસ કરી હતી, પોલીસે ૪૬૦ પાનાની મૂળ ચાર્જશીટ તૈયાર કરી હતી
![ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન યોજવામાં આવશે ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન યોજવામાં આવશે](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/cDe5yuGlu1739700787441/1739700990723.jpg)
ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન યોજવામાં આવશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૨૧૩ બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઈ ચુકી
![રશિયાનો યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો ન્યુક્લીયર એજન્સી એલર્ટકિવ રશિયાનો યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો ન્યુક્લીયર એજન્સી એલર્ટકિવ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/-4dz0ZAB81739695101294/1739696353953.jpg)
રશિયાનો યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો ન્યુક્લીયર એજન્સી એલર્ટકિવ
રશિયાએ હવે યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો છે
![હું લોકશાહી પ્રત્યે ખૂબ જ આશાવાદી છું : વિદેશ મંત્રી એસ જયશંકર હું લોકશાહી પ્રત્યે ખૂબ જ આશાવાદી છું : વિદેશ મંત્રી એસ જયશંકર](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/nJBoLfMEg1739697218199/1739698505027.jpg)
હું લોકશાહી પ્રત્યે ખૂબ જ આશાવાદી છું : વિદેશ મંત્રી એસ જયશંકર
વિશ્વમાં લોકશાહીનું ભવિષ્ય જોખમમાં વિદેશ મંત્રી એસ જયશંકર, નોર્વેના વડા પ્રધાન અને યુએસ સેનેટર એલિસા સ્લોટકીન અને વોર્સોના મેયર રફાલ ટ્રાસ્કોવસ્કાએ પેનલિસ્ટ તરીકે હાજરી આપી
![બદલામાં ઇઝરાયલે ૧૦૦ થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા બદલામાં ઇઝરાયલે ૧૦૦ થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/mhuxZMBMH1739696356928/1739696645225.jpg)
બદલામાં ઇઝરાયલે ૧૦૦ થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા
હમાસે વધુ ૩ ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા, પરંતુ ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂની કડકાઈ અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ચેતવણી બાદ, હમાસે ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા છે
![સીબીઆઈએ ૧.૦૮ કરોડ રૂપિયા, ૧,૦૦૦ અમેરિકન ડોલરનું વિદેશી ચલણ અને ૨૫૨ ગ્રામ સોનું જપ્ત કર્યું સીબીઆઈએ ૧.૦૮ કરોડ રૂપિયા, ૧,૦૦૦ અમેરિકન ડોલરનું વિદેશી ચલણ અને ૨૫૨ ગ્રામ સોનું જપ્ત કર્યું](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/gXCAFe4ov1739698502556/1739700018525.jpg)
સીબીઆઈએ ૧.૦૮ કરોડ રૂપિયા, ૧,૦૦૦ અમેરિકન ડોલરનું વિદેશી ચલણ અને ૨૫૨ ગ્રામ સોનું જપ્ત કર્યું
સીબીઆઈએ ક્રિપ્ટો છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી કરીસીબીઆઈએ દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં કુલ ૧૧ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ સમય દરમિયાન, સીબીઆઈ એ રોકડ, યુએસ ડોલર અને સોના સહિત અન્ય સામગ્રી જપ્ત કરી
![વેલેન્ટાઇન ડે પર શાહરૂખ ખાનની પ્રિય પુત્રીને કોણે ગુલાબ મોકલ્યા? વેલેન્ટાઇન ડે પર શાહરૂખ ખાનની પ્રિય પુત્રીને કોણે ગુલાબ મોકલ્યા?](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/CRIaFtc5W1739696655597/1739696895568.jpg)
વેલેન્ટાઇન ડે પર શાહરૂખ ખાનની પ્રિય પુત્રીને કોણે ગુલાબ મોકલ્યા?
બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, બોલિવૂડના સૌથી પ્રખ્યાત સ્ટાર કિડ્સમાંની એક છે
![સુષ્મિતા સેનના પ્રેમમાં રહેલા લલિત મોદી ફરી પ્રેમમાં પડ્યા સુષ્મિતા સેનના પ્રેમમાં રહેલા લલિત મોદી ફરી પ્રેમમાં પડ્યા](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/zEF5MNoj71739696907101/1739697206276.jpg)
સુષ્મિતા સેનના પ્રેમમાં રહેલા લલિત મોદી ફરી પ્રેમમાં પડ્યા
આઇપીએલના સ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદી ફરીથી પ્રેમમાં પડી ગયા છે.
![પીરિયડ્સના દુખાવા દરમિયાન તજ અને મધેનું સેવન કરવું ફાયદાકારક પીરિયડ્સના દુખાવા દરમિયાન તજ અને મધેનું સેવન કરવું ફાયદાકારક](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/oWZRGpJPV1739689521182/1739689941497.jpg)
પીરિયડ્સના દુખાવા દરમિયાન તજ અને મધેનું સેવન કરવું ફાયદાકારક
લગભગ દરેક ભારતીય ઘરોમાં તજનો ઉપયોગ મસાલા તરીકે થાય છે.
![ગ્લિસરીનમાં ગુલાબજળ મિક્સ કરી લગાવવા ચહેરો ચમકી જશે ગ્લિસરીનમાં ગુલાબજળ મિક્સ કરી લગાવવા ચહેરો ચમકી જશે](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/9Gr7Cr3KR1739688683773/1739689514531.jpg)
ગ્લિસરીનમાં ગુલાબજળ મિક્સ કરી લગાવવા ચહેરો ચમકી જશે
જ્યારે જ્યારે વાતાવરણમાં ફેરફાર થાય તો તેની અસર ત્વચા પર સૌથી પહેલા થાય છે.
![બબુપોચા ખાવાના અઢળક ફાયદા... બબુપોચા ખાવાના અઢળક ફાયદા...](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/cyhYMCT_N1739687759399/1739688224226.jpg)
બબુપોચા ખાવાના અઢળક ફાયદા...
બબુ પોચા એ ખુબ જ લોકપ્રિય ફળ છે.
![તહેવારની મોસમમાં ઘરે બનાવો અંજીર બરફી તહેવારની મોસમમાં ઘરે બનાવો અંજીર બરફી](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/ZVaEMNOX81739688232877/1739688677000.jpg)
તહેવારની મોસમમાં ઘરે બનાવો અંજીર બરફી
તહેવાર દરમિયાન ઘણા લોકોના ઘરે બરફી બનાવવામા આવે છે.
હેરને ખરતા અટકાવવા માટે અજવાવો આ ઉપાયો
આજકાલ નાની વયમાં વાળ સફેદ થવા અને વાળખરવાની સમસ્યા સામાન્ય બની રહી છે.
![કોળાના બીજમાં અનેક ગુણોનો ભંડાર ભરેલો છે કોળાના બીજમાં અનેક ગુણોનો ભંડાર ભરેલો છે](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/_Y0T2ZHor1739687438809/1739687751490.jpg)
કોળાના બીજમાં અનેક ગુણોનો ભંડાર ભરેલો છે
કોળુ જેને પમ્પકીન કહેવાય છે,
![ગુજરાત માત્ર દેશનું આર્થિક ગ્રોથ એન્જિન જ નહિ, પરંતુ ઉદ્યમશીલતાનું પ્રતીક બન્યું ગુજરાત માત્ર દેશનું આર્થિક ગ્રોથ એન્જિન જ નહિ, પરંતુ ઉદ્યમશીલતાનું પ્રતીક બન્યું](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/9swXRtL1w1739686207116/1739686663725.jpg)
ગુજરાત માત્ર દેશનું આર્થિક ગ્રોથ એન્જિન જ નહિ, પરંતુ ઉદ્યમશીલતાનું પ્રતીક બન્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૩મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-૨૦૨૫નો શુભારંભ કરાવ્યો “૨૩મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-૨૦૨૫નો શુભારંભ ઉધોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો
![બાળકોને ગેસની સમસ્યા થાય તો અપનાવો આ ઘરેલુ ઉપાયો બાળકોને ગેસની સમસ્યા થાય તો અપનાવો આ ઘરેલુ ઉપાયો](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/kQ9Ac-XJR1739687141554/1739687429620.jpg)
બાળકોને ગેસની સમસ્યા થાય તો અપનાવો આ ઘરેલુ ઉપાયો
નાના બાળકોને ગેસની તકલીફ સૌથી વધારે થતી હોય છે.
![સોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે હજારો ભકતોને પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન કરાવાશે સોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે હજારો ભકતોને પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન કરાવાશે](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/pkzLvJnUX1739685597417/1739686201345.jpg)
સોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે હજારો ભકતોને પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન કરાવાશે
મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો મહોત્સવ
![૮૨૯૫ કરોડ રૂપિયાની ટેકાના ભાવે મગફળી ખરીદી કરાઈ ૮૨૯૫ કરોડ રૂપિયાની ટેકાના ભાવે મગફળી ખરીદી કરાઈ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1995622/-nLq9Zozl1739684983325/1739685592709.jpg)
૮૨૯૫ કરોડ રૂપિયાની ટેકાના ભાવે મગફળી ખરીદી કરાઈ
ગુજરાત રાજ્યની સરકાર દ્વારા ખેડતો પાસેથી ખેડૂતોને ચૂકવણું પણ ખરીદી બાદના માત્ર ૭ જ દિવસમાં કરવાનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે
![જમ્મુ અને કાશ્મીરમાં દારૂ ઉપર પ્રતિબંધની માંગ વિધાનસભામાં ખાનગી બિલ રજૂ કરાયું જમ્મુ અને કાશ્મીરમાં દારૂ ઉપર પ્રતિબંધની માંગ વિધાનસભામાં ખાનગી બિલ રજૂ કરાયું](https://reseuro.magzter.com/100x125/articles/29978/1994690/D8_g1CEzX1739602919177/1739603518593.jpg)
જમ્મુ અને કાશ્મીરમાં દારૂ ઉપર પ્રતિબંધની માંગ વિધાનસભામાં ખાનગી બિલ રજૂ કરાયું
જમ્મુ અને કાશ્મીરમાં દારૂની દુકાનોના વેચાણથી થતી આવક નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૨૨૮૦ કરોડ રૂપિયાની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી હતી જમ્મુ અને કાશ્મીરમાં દારૂ પર પ્રતિબંધ મૂકવાની માંગ
![મશીન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટે આઝમ ખાન અને તેમના પુત્રને રાહત આપી મશીન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટે આઝમ ખાન અને તેમના પુત્રને રાહત આપી](https://reseuro.magzter.com/100x125/articles/29978/1994690/c0ZyMb9aj1739604275851/1739604515475.jpg)
મશીન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટે આઝમ ખાન અને તેમના પુત્રને રાહત આપી
કેસમાં જામીન નકારવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી
![બધા નારા નિષ્ફળ ગયા, હવે તેઓ ગુપ્ત રીતે વકફ બિલ લાવ્યા છે : અખિલેશ યાદવ બધા નારા નિષ્ફળ ગયા, હવે તેઓ ગુપ્ત રીતે વકફ બિલ લાવ્યા છે : અખિલેશ યાદવ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1994690/8dYNLPGyS1739603536078/1739603906106.jpg)
બધા નારા નિષ્ફળ ગયા, હવે તેઓ ગુપ્ત રીતે વકફ બિલ લાવ્યા છે : અખિલેશ યાદવ
અખિલેશ યાદવે વક્ત બિલને લઈને સરકાર પર પ્રહારો કર્યા સરકાર દાવો કરી રહી છે કે આગામી સમયમાં તે વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થામાંથી ત્રીજા નંબરે પહોંચી જશે નોકરીઓ, રોજગાર, ખેડૂતોની આવક અને વિકસિત ભારત માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો
![દિલ્હીમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ થઈ દિલ્હીમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ થઈ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1994690/Fv4Oq-uln1739603915947/1739604259762.jpg)
દિલ્હીમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ થઈ
બેઠકોનો રાઉન્ડ ચાલુ રહે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસથી પાછા ફર્યા પછી ધારાસભ્ય પક્ષની બેઠક પણ યોજાવાની છે
![કમાટીબાગ ખાતે આવેલા ઝૂ માં ચાર સફેદ કાળિયાર લાવવામાં આવ્યા કમાટીબાગ ખાતે આવેલા ઝૂ માં ચાર સફેદ કાળિયાર લાવવામાં આવ્યા](https://reseuro.magzter.com/100x125/articles/29978/1994690/Dqo6h1wQq1739589538450/1739589712376.jpg)
કમાટીબાગ ખાતે આવેલા ઝૂ માં ચાર સફેદ કાળિયાર લાવવામાં આવ્યા
વડોદરાના કમાટીબાગ ઝૂ ના આકર્ષણમાં વધારો
![જર્મનીના આ શહેરમાં ભીડ પર કાર ઘુસી ગઈ ! ૨૮ લોકોને કચડી નાખ્યા જર્મનીના આ શહેરમાં ભીડ પર કાર ઘુસી ગઈ ! ૨૮ લોકોને કચડી નાખ્યા](https://reseuro.magzter.com/100x125/articles/29978/1994690/jgNGdCNei1739590389036/1739590573139.jpg)
જર્મનીના આ શહેરમાં ભીડ પર કાર ઘુસી ગઈ ! ૨૮ લોકોને કચડી નાખ્યા
યુરોપિયન દેશ જર્મનીથી એક હૃદયદ્રાવક ઘટનાના સમાચાર ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત-પાકિસ્તાન સુરક્ષા અને પરમાણુ મુદ્દાઓના નિષ્ણાત પોલ કપૂરને દક્ષિણ અને મધ્ય એશિયા માટે સહાયક વિદેશ મંત્રી તરીકે નોમિનેટ કર્યાં
![પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદી અને અમિત શાહ પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદી અને અમિત શાહ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1994690/MrKWT4AJR1739590794860/1739590946084.jpg)
પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદી અને અમિત શાહ
અમે આતંકવાદીઓને ખતમ કરીશું
![‘ફૂલ ઔર કાંટે'માં અજય દેવગણે રોકીને હરાવ્યો હતો, તે અભિનય છોડીને મૌલાના બની ગયા ‘ફૂલ ઔર કાંટે'માં અજય દેવગણે રોકીને હરાવ્યો હતો, તે અભિનય છોડીને મૌલાના બની ગયા](https://reseuro.magzter.com/100x125/articles/29978/1994690/arjhdVi7E1739589935460/1739590072868.jpg)
‘ફૂલ ઔર કાંટે'માં અજય દેવગણે રોકીને હરાવ્યો હતો, તે અભિનય છોડીને મૌલાના બની ગયા
અજય દેવગનની ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મમાં અજય દેવગન સાથે બીજું એક પાત્ર જોવા મળ્યું હતું, જેનું નામ રોકી હતું.
![રાજકોટ સિવિલમાં કાળનું ચક્ર ફરી વળ્યું ! એક જ રાતમાં ૧૦ દર્દીના મોત રાજકોટ સિવિલમાં કાળનું ચક્ર ફરી વળ્યું ! એક જ રાતમાં ૧૦ દર્દીના મોત](https://reseuro.magzter.com/100x125/articles/29978/1994690/xhrMRuKKY1739588547527/1739588757802.jpg)
રાજકોટ સિવિલમાં કાળનું ચક્ર ફરી વળ્યું ! એક જ રાતમાં ૧૦ દર્દીના મોત
રાજકોટ સિવિલમાં ઉંદર ફરતા હોવાના કારણે હોસ્પિટલ પહેલેથી જ વિવાદમાં
![ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર બમણો થઈને ૫૦૦ અબજ ડોલર થશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર બમણો થઈને ૫૦૦ અબજ ડોલર થશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી](https://reseuro.magzter.com/100x125/articles/29978/1994690/gd8msYnTp1739590073198/1739590244566.jpg)
ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર બમણો થઈને ૫૦૦ અબજ ડોલર થશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ટ્રેડથી લઈને ટેરરિઝમ સુધી ડોનાલ્ડ ટ્રમ્પની અનેક મોટી જાહેરાતો
![ઇમરાન હાશ્મીની નાયિકાએ મહાકુંભમાં ડૂબકી લગાવી, ચાહકોએ બધા પાપ ધોવાઈ જશે ઇમરાન હાશ્મીની નાયિકાએ મહાકુંભમાં ડૂબકી લગાવી, ચાહકોએ બધા પાપ ધોવાઈ જશે](https://reseuro.magzter.com/100x125/articles/29978/1994690/_LbAJCmiN1739590244156/1739590387470.jpg)
ઇમરાન હાશ્મીની નાયિકાએ મહાકુંભમાં ડૂબકી લગાવી, ચાહકોએ બધા પાપ ધોવાઈ જશે
ઇમરાન હાશ્મી સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી હિરોઇન એશા ગુપ્તાએ તાજેતરમાં મહાકુંભની મુલાકાત લીધી હતી.
![રશિયાને જી-૭ માંથી બાકાત રાખવું એ મોટી મોટી ભૂલ હતી : ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાને જી-૭ માંથી બાકાત રાખવું એ મોટી મોટી ભૂલ હતી : ડોનાલ્ડ ટ્રમ્પ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1994690/W4eabqSlk1739590573500/1739590790466.jpg)
રશિયાને જી-૭ માંથી બાકાત રાખવું એ મોટી મોટી ભૂલ હતી : ડોનાલ્ડ ટ્રમ્પ
રાષ્ટ્રપતિ પુતિન શાંતિ ઇચ્છે છે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા