CATEGORIES
Kategoriler
સોના અને ચાંદી બજારમાં તેજી વચ્ચે હવે લગ્નસરાની ખરીદી શરૂ થઈ ગઈ
સોનાના ભાવ ૭૮ હજાર પહોંચ્યા, ચાંદી ૯૦ હજારે પહોંચી છતાં ખરીદી વધી
વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ! જુનાગઢ પંથકમાં CBSEની માન્યતા વગર જ ધમધમી રહી છે સ્કૂલ
ગુજરાતના શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો ઉઠ્યા । ગેરકાયદેસર સ્કૂલો બેફામ ધમધમી રહી છે ! ચૈતન્ય ટેક્નો સ્કૂલના નામથી ચાલતી CBSC સ્કૂલ પાસે માન્યતા ન હોવા છતાં વિધાર્થીઓ પાસેથી મસ મોટી ફી ઉઘરાવી છે
રાજકોટના એક ઉદ્યોગપતિ સાથે આઇપીઓ લિસ્ટિંગના નામે રૂા.૮.૦૫ કરોડની છેતરપિંડી
છેતરપિંડી આચરતા ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ નોધાઇ હતા
ઘણી ચીજોથી મેલ ફર્ટિલિટીને ભારે નુકસાન કરી રહી છે
૩૦ વર્ષ પહેલા એક ભારતીય પુરૂષમાં એક મિલીલીટર સીમનમાં ૬૦ મિલિયન સ્પર્મ રહેતા હતા જે હવે ઘટીને ૨૦ મિલિયન પર મિલીલીટર
ટેક ઇનોવેશન્સને સફળતાના આકાશમાં ઊડવા
સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને વેગ આપતી સંસ્થા તરીકે iCreate એ દેશ અને વિશ્વમાં રાજ્યનું નામ રોશન કર્યું ૮૧૫ જેટલાં સ્ટાર્ટ-અપ્સને સપોર્ટ, ૫૯ પેટન્ટ ફાઇલમાં સહાય સહિત ઈફ ક્ષેત્રે ૫૦થી વધુ સ્ટાર્ટ-અપ્સને સક્રિય સહયોગ પૂરો પાડીને ગુજરાતના સ્ટાર્ટઅપ કલ્ચરને iCreateએ નવી દિશા આપી
અમિતાભ બચ્ચન! કે જેણે નાના મોટા સર્વમાં લોકપ્રિયતાનો જુવાળ અકબંધ રાખ્યો છે
આજનો યુગ બાહ્ય એટીટ્યુડમાં જીવનારો હોવાથી લોકો સેલિબ્રિટીની નકલ કરતાં દેખાય છે. એવાં સદીનાં મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચનનો જન્મદિવસ હતો, અને એમણે ૮૨ વર્ષ પુરા કર્યા! સમાજનો નાનામાં નાનો વર્ગ તેને પસંદ કરે છે, તેને ચાહે છે. લોક હૃદય માં સ્થાન મેળવવા માટે એણે પણ ઘણો સંઘર્ષ કર્યો છે.
ઇમ્ફાલ પશ્ચિમમાંથી આતંકવાદી સંગઠનના બે કાર્યકરોની ધરપકડ
મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી અશાંતિ પોલીસે જણાવ્યું કે બંને કામદારોની ઉંમર ૩૪ અને ૧૮ વર્ષની છે
બાપ બેટો બન્ને હતા હત્યારાના નિશાને ? એક ફોન આવ્યો અને બાબા સિદ્દીકીના પુત્ર બચી ગયો
બાંદ્રામાં આ ઘટના ત્યારે બની જ્યારે બાબા સિદ્દીકી તેના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસથી ઘરે જવા નીકળ્યા હતા.
સિદ્દીકી હત્યાકાંડની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગએ લીધી
બાબા સિદ્દીકી હત્યાકાંડમાં નવો વળાંક આવ્યો
અજિત પવાર જૂથના એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા કરાઇ
મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાથી ખળભળાટ મચ્યો
વિશ્વમાં આઠમાંથી એક બાળકી જાતીય હિંસાનો ભોગ બને છે
વાસ્તવમાં યુનિસેફના તાજેતરના રિપોર્ટ મુજબ
ઇઝરાયેલી દળોએ દક્ષિણ લેબનોનમાં રામ્યા ગામને કબજે કરવાનો પ્રયાસ
૨૯ મૃત્યુના મોત ઇઝરાયેલી હુમલાઓએ દક્ષિણ લેબનોનમાં શાંતિ રક્ષકોના મુખ્ય બેઝને હચમચાવી નાખ્યું
બ્રાઝિલમાં વિનાશકારી વાવાઝોડાને કારણે લાખો લોકો બેઘર । ૭ લોકોના મોતથી માતમ
પ્રચંડ વાવાઝોડાએ હોબાળો મચાવ્યો છે સાઓ પાઉલોના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે ૬૦ માઈલ (૧૦૮ કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે આવેલા વાવાઝોડાએ પાવર ટ્રાન્સમિશન લાઈનોને ટક્કર મારી હતી
સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલ સામે ઊભું થયું 1 ભારતે લેબનોનમાં મોકલ્યા સૈનીકો
લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્રના બે પીસકીપર્સ ઘાયલ થયા
‘મર્ડર'થી મલ્લિકા શેરાવતની મુશ્કેલીઓ વધી
બોલીવુડમાં મારી સાથે : દુર્વ્યવહાર થયો :મલ્લિકા
જુનિયર ડોક્ટરોના આમરણાંત ઉપવાસનો નવમો દિવસ ૩ ડોક્ટર હોસ્પિટલમાં દાખલ
કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વરસાદની આગાહી
વાવાઝોડા જેવી સિસ્ટમથી ગુજરાતમાં આગાહી કરાઈ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસી રહ્યું છે । અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાયું । ૧૪ ઓક્ટોબર દરમિયાન મધ્ય અરબી સમુદ્ર ઉપર નીચા દબાણનો વિસ્તાર બની શકે છે: હવામાન વિભાગ
ગેંગરેપ કેસમાં આરોપીના ૬ દિવસના રિમાન્ડ મંજુર, વોઇસ સ્પેક્ટોગ્રાફી કરવામાં આવશે
સુરતના માંગરોળમાં થયેલા ગેંગરેપ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ
રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક થયો
અહી દર્શન માટે દૂર દૂરથી આવે છે શ્રદ્ધાળુઓ શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા । પલ્લીના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા
જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ પણ વધી રહ્યું છે
બાળકોમાં સ્થૂળતાને કારણે ઇન્સ્યુલિન પ્રતિરોધ અને ડાયાબિટીસ, હાઇ બીપી, વધુ કોલેસ્ટ્રોલના સ્તર, પિત્તાશયની પથરી અને લીવર સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે
કોર્પોરેટથી પહેલા ખેડુતો મજબુત બને
મોબાઇલ આવી ગયા અસલી મુદ્દા પર ધ્યાન જતુ જ નથી કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ સ્ટાર્ટ અપ શરૂ કરનાર ભણેલા યુવાનોને તો જુદા જુદા પ્રકારની રાહત આપે છે પરંતુ ખેડુતો પ્રત્યે હમેંશા ઉદાસીન રહે છે જ્યાં સુધી ખેડુતોની લોન માફીની વાત છે ત્યાં સુધી આ બાબત તો માત્ર દેખાવવા પુરતી છે
મનુષ્ય ગૌરવદિનના પ્રણેતા એટલે પૂ.પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદા
ઇશ્વરની પરમ શક્તિ મનુષ્યની અંદર છે : દાદા દાદાનું કહેવું હતું કે ઇશ્વરની પરમ શક્તિ મનુષ્યની અંદર છે. જે મનુષ્ય સારા કામો કરે છે તેનું ગૌરવ ગાન થાય જ છે ૧૯મી ઓક્ટોબરે દર વર્ષે દાદાનો જન્મ દિવસ મનુષ્ય ગૌરવદિન તરીકે ઉજવાય છે
ભારતના સૌથી મોટા ફ્લોટિંગ સોલર પ્લાન્ટની સફળ શરૂઆત,એકમમાંથી ઊર્જા ઉત્પાદન ચાલુ કરાયું
ભારત તેની અવનવી તકનીક અને અજબ-ગજબ રીતને કારણે જગવિખ્યાત છે
આ દેશમાં બન્યો 2073 ટ લંબાઇ અને 492 ટ ઉંચાઇ ધરાવતો કાચનોબ્રિજ, ચીનને પણ પાછળ રાખી દીધું
પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
વરસાદના પાણીથી થતાં ફગલ ઈન્ફેક્શનથી બચવા શું કરશો? 6 બાબતોને અનુસરો, નહીં પડે કોઈ તકલીફ
ભીના કપડાં, ભીના શૂઝ પહેરવાનુંટાળો
માત્ર શિયાળો જ નહીં, ત્રણેય સિઝનમાં સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન છે ‘આમળા’,થશે અનેક ફાયદા
પલાળેલા આમળાનાફાયદા
ફ્રીજમાં રાખેલા લીંબુ સુકાઈ જાય તો ફેંકવાને બદલે આ રીતે કરો ઉપયોગ
સુકાયેલા લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો ?
તવા પર ચોંટી જતો હોય ઢોસો તો આ ટ્રીક કરો ફોલ
5 મિનિટમાં ઉતરવા લાગશેક્રિપ્સી ઢોસા
કુપોષણથી છૂટકારો, શરીરને બનાવશે મજબૂત.અનેક સમસ્યાઓથી ફડ અપાવશે રાહત
બાળકોમાં બૌદ્ધિક વિકાસની કમી
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ મોદી સાથે મુલાકાત કરી
મહત્વની મુલાકાત થઈ કેનેડાએ ભારત સાથે તેના વેપાર સંબંધો અને લોકો વચ્ચેના સંબંધો વિકસાવવાનું ચાલુ રાખવાની જરૂર છે:ટૂડો