CATEGORIES
Kategoriler
ઘરના સપનાને પૂર્ણ કરવાની તક છે
કોરોના વાયરસના કારણે કિંમતો ઘટી ગઇ છે : હાલમાં સારી તક : સંપત્તિને લઇને સલાહ આપનાર કંપની એનરોકના કહેવા મુજબ કોરોના વાયરસના કારણે આગામી દિવસોમાં આવાસની કિંમતોમાં વધુ ઘટાડો થનાર છે આ કંપનીએ તેના રિપોર્ટમાં કહ્યુ છે કે આ વર્ષે દેશના સાત મોટા શહેરોમાં ઘરના વેચાણમાં ૩૫ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે છે
અમદાવાદ શહેરમાં ફરી એક વખત લાખો રૂપિયાની લૂંટથી ભારે ચકચાર
કર્ણાવતી કલબની સામે ૪૦ લાખની દિલધડક લૂંટ
૨૪ કલાક પછી આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે તેવી શક્યતાઓ
ગરબા રસિયાઓને શું મળ્યા રાહતના સમાચાર
પીસીબીએ ફિલ્મી ઢબે કારનો પીછો કરીને ૧૨૦૦ બોટલ દારૂ જપ્ત કર્યાં
સરખેજ શાંતિપુરા સર્કલ પાસેની ઘટના
ફરુખાબાદમાં ૧૮ યાદવ પરિવારના ઘર પર બુલડોઝર દોડ્યું
અખિલેશે ભાજપને ઘેરી લીધું યુપીના ફરુખાબાદ જિલ્લાના નવાબગંજમાં બુલડોઝરની મોટી કાર્યવાહી થઈ
સત્તામાં આવવા માટે વિપક્ષી ગઠબંધને પ્રયાસ કરવો પડશે : શરદ પવાર
મહા વિકાસ અઘાડી આગામી ૮ થી ૧૦ દિવસમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી પર તેની વાટાઘાટો પૂર્ણ કરશે.
બંગાળમાં જુનિયર ડોકટરો ફરી હડતાળ પર જઈ શકે ! સરકારને ચેતવણી આપી
જુનિયર તબીબોએ તેમના એસોસિએશનની જનરલ બોડીની બેઠક યોજી હતી સાગર દત્ત મેડિકલ કોલેજમાં મહિલા દર્દીના મૃત્યુ પછી, તેના સંબંધીઓએ જુનિયર ડોકટરો, નર્સોને માર માર્યો હતો, જેના કારણે જુનિયર તબીબોમાં ખળભળાટ મચી ગયો
કોલકાતાની ૧૫૦ વર્ષ જૂની ટ્રામ સેવા બંધ થશે
કેટલાક ભાવુક થયા તો કેટલાકે નારાજગી વ્યક્ત કરી
નેપાળમાં વરસાદને કારણે બિહારમાં પૂર વધુ ખરાબ બનશે । ૧૩.૫ લાખ લોકો પ્રભાવિત
રાજ્યના મધ્ય અને ઉત્તરીય વિસ્તારોમાં પૂરને લઈને એલર્ટ જાહેર કર્યું
પીએમ મોદીએ મહારાષ્ટ્રને રૂ.૧૧૦૦૦ કરોડના પ્રોજેક્ટની ભેટ આપી
પીએમે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો વડાપ્રધાન ડિસ્ટ્રિક્ટ કોર્ટથી સ્વારગેટ સુધીના પુણે મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન પણ સામેલ
સુનીતા અને બેરી બૂચ અવકાશમાંથી પાછા ફરશે! ખાસ મિશન લોન્ચ કરાશે
સ્પેસએક્સ ફ્ર -૯ મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું મિશન ૨૪ સપ્ટેમ્બરે લોન્ચ થવાનું હતું, પરંતુ હવામાનની સ્થિતિને કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું
આતંકવાદી જૂથ હિઝબોલ્લાહના વડા તરીકે હસન નસરાલ્લાહનું સ્થાન હાશેમ સફીદ્દીન લેશે
હાશિમ સફીદ્દીને હિઝબોલ્લાહની કમાન સોંપવામાં આવી
શાહરૂખ ખાન બન્યો બેસ્ટ એક્ટર ખિતાબ જીત્યો
અનિલ કપૂરને શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરૂષ માટે પસંદ કરવામાં આવ્યો હતો
ઉત્તર પ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી : અવધમાં નદીઓ છલકાઈ । ૧૭ના મોત
રાજ્યાના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનો કહેર
અમેરિકાના નોર્થ કેરોલિનામાં વિમાન બન્યું દુર્ઘટનાનો શિકાર
સવાર તમામના મોત નીપજ્યા હોવાની આશંકા વિમાનનો કાટમાળ મળી આવ્યો, આ દુર્ઘટના શનિવાર સાંજે પાંચ વાગ્યે થઈ હતી, તે સમયે વિમાન લેન્ડિંગ કરી રહ્યું હતું
રાજ્યમાં વરસાદી માહોલ, વડોદરા ફરી જળબંબાકાર
રવિવારે રાજ્યભરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી હજુ પણ ગુજરાતમાં ૨ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી । સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે । હજું ૨૪ કલાક માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ । અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા
નવરાત્રિના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ
૩ ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, અને ૧૨ ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે શરદપૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક કયાંક હળવો વરસાદ થવાની શક્યતા
નાટક હોય, ટીવી કે હોય બોલિવૂડની ફિલ્મ... શો હાઉસફૂલ થઈ જાય એવી અદાકારા ભક્તિ રાઠોડ
ગુજરાતી રંગમંચથી લઈને બોલિવૂડમાં બોલબાલા ધરાવતી અભિનેત્રી ભક્તિ રાઠોડ
પ્રોડ્યુસર સાથે લગ્ન બાદ આ એક્ટ્રેસનું કરિયર રહ્યું ફ્લોપ
અનેક સ્ટાર્સ સાથે કર્યુ કામ
કેબીસીમાં અમિતાભ બચ્ચને કર્યો શોકિંગ ખુલાસો
બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ ૧૬'ને હોસ્ટ કરી રહ્યા છે
૨૦૦ કરોડથી વધારે છે થલાઈવાની ફી, તેમ છતાં છે પાછળ
રજનીકાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોંઘા સ્ટારમાંથી એક છે.
હવે પાછી આવી જાસ્મીન ભસીનની આંખોની રોશની
અચાનક દેખાતુ બંધ થઈ ગયુ હતુ મુંબઈની ટીવી એક્ટ્રેસ જસ્મીન ભસીનની કોર્નિયા ડેમેજ થવાના
રૂહ બાબા અને ‘મંજુલિકા’ વચ્ચે રોમાચંક જંગ જામશે
અનીસ બઝમી દ્વારા નિર્દેશિત હોરર કોમેડીની ખાસ વાત એ છે કે મંજુલિકા ફિલ્મમાં પાછી ફરી છે વર્ષની બહપ્રતિક્ષિત ફિલ્મ
મેં સ્ક્રીન પર એટલીવાર લગ્ન કર્યા કે કંટાળી ગઇ
૩૬ વર્ષની જાણીતી અભિનેત્રી હજુ ‘કુંવારી’
ગડકરીએ શિલાન્યાસ કરેલા પ્રોજેક્ટથી નારાજ થઈ કહ્યું- ‘અમારા દેવતાનો આદેશ...’
કંગનાનો ફરી નવો વિવાદ!
શિગેરુ ઇશિબા જાપાનના વડા પ્રધાન બન્યા, આવતા અઠવાડિયે ચાર્જ લેશે
સત્તાધારી પાર્ટી દ્વારા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા જાપાનના વર્તમાન વડાપ્રધાન કિશિદા અને તેમના કેબિનેટ મંત્રીઓ મંગળવારે રાજીનામું આપશે
ચીન દ્વારા પૂર્વ લદ્દાખ અંગે ભારત સાથે કેટલાંક મુદ્દે સંમતિ સાધી!!
ચીનના સંરક્ષણ મંત્રાલયનું નિવેદન
સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ લડશે વિધાનસભાની ચૂંટણી
મહારાષ્ટ્રમાં હજુ સુધી ન તો ચૂંટણી જાહેર કરવામાં આવી છે કે ન તો કોઈ પક્ષે સત્તાવાર રીતે બેઠક વહેંચણીની ફોર્મ્યુલા જાહેર કરી છે
નેપાળમાં ભારે વરસાદને કારણે નદીઓ વહેતી થઈ । લોકોને સાવચેત રહેવા ચેતવણી આપી
નેપાળમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું
સોનીપતના રિધો ગામમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં આગ
ફેક્ટરીમાં ૧૦-૧૨ લોકો કામ કરતા હતા