CATEGORIES
Kategoriler
એક વર્ષમાં અક્ષય કુમારની નવ ફિલ્મ રિલીઝ થશે
ફિલ્મ મેકર્સનો અક્ષય કુમાર પરનો ભરોસો અકબંધ રહ્યો છે
‘અમે મોટી સમસ્યા ઊભી કરી છે', ત્યારે દિલજીતે મામલો સંભાળ્યો
પંજાબી ગાયક અને અભિનેતા ગિપ્પી ગ્રેવાલે બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાન અને સલમાન ખાન સાથે સારી વાતચીત કરી છે.
ભોજપુરી સિંગર સમર સિંહ-શિલ્પી રાજની ‘યુપી બિહાર હિલે’ રિલીઝ
ચાહકો ડાન્સ કરવા મજબૂર
વધારે પડતા સોશિયલ મીડિયાથી કામ પર નકારાત્મક અસર થાયઃ માલવિકા
માલવિકાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ફોન પર વધારે પડતું સ્કોલિંગ કરવાથી મગજ બહેર મારી જાય છે
ન્યૂઝ એજન્સીનો ‘કંધાર હાઈજેક' સામે કોર્ટમાં કેસ
પૂર્વ વડાપ્રધાન વાજચેપી અને મુશર્રફના દૃશ્યો બતાવ્યાં
સૈફ કે જુનિયર એનટીઆ....કોણ કરશે દેવરાનો અંત?
તેલુગુ ફિલ્મ ‘દેવરા’નું ટ્રેલર રિલીઝ
બાંગ્લાદેશમાં ભારત-સમર્થિત પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ રહેશે
વચગાળાની સરકારે કહ્યું- પ્રોજેક્ટ બંધ નહીં થાય નાણાકીય સલાહકારે ભાર મૂક્યો કે ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રોજેક્ટ નવી સરકાર હેઠળ ચાલુ રહેશે
ફારુક અબ્દુલ્લા મુશ્કેલીમાં, ઈડી નવા આરોપો સાથે કોર્ટમાં પહોંચ્યું
ફારુક અબ્દુલ્લા અને અન્યો સામે બે નવા ફોજદારી આરોપો ઉમેરવાની વિનંતી કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી ફોન ટેપિંગ કેસમાં રાજસ્થાન સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત
કેન્દ્ર સરકાર વિરુદ્ધ દાખલ કેસ પાછો ખેંચવાની મંજૂરી
ચીનના ડ્રગ રેગ્યુલેટર દ્વારા એમપોક્સ રસીના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી અપાઈ
પહેલો કેસ ૨૦૨૨માં જોવા મળ્યો હતો
દિલ્હી-એનસીઆર સુધી આંચકા અનુભવાયા
ભૂકંપથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન
રશિયા પર યુક્રેને એક સાથે ૧૦ શહેરો પર કર્યો ભીષણ હુમલો
૩૦ ફ્લાઈટ રદ કરાઈ રોસાવિઆતસિયાના જણાવ્યા અનુસાર, કુલ ૪૮ ફ્લાઇટ્સ અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી
પીટીઆઇ પ્રમુખ ગૌહર ખાનની નેશનલ એસેમ્બલીમાં ધરપકડ
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ અને સાંસદ ગૌહર ખાનની પોલીસે ધરપકડ કરી છે
વિયેતનામમાં યાગી' વાવાઝોડાને કારણે મૃતકોની સંખ્યા ૧૪૧ ઉપર
વાવાઝોડા ‘યાગી'એ વિયેતનામમાં ભારે તબાહી મચાવી
રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે કંઈ કર્યું નથી, હું યુદ્ધ બંધ કરીશ હેરિસ
બિડેન વહીવટ-ટ્રમ્પે કમલાને ઘેરી લીધી
ઈવાની પ્રોફેશનલ લાઈફ ક્યારેય એટલી સારી રહી નથી
ઈવા ગ્રોવરે આમિર ખાનના સાવકા ભાઈ સાથેના લગ્નને ભલ ગણાવી
સેમિકન્ડક્ટર ઉધોગને લઈ ભારતની ભૂમિકા સમગ્ર વિશ્વમાં ખુબ જ ખાસ હશે : વડાપ્રધાન
પીએમ મોદીએ ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે સેમિકોન ઈન્ડિયાનું ઉદ્ઘાટન કર્યું
કચ્છમાં રોગચાળાના કારણે ૧૬ મોત, છતાં ભાજપ સભ્યો બનાવવામાં વ્યસ્ત :વિપક્ષ
કચ્છમાં આવેલા ભારે વરસાદને કારણે ભેદી તાવનો રોગ ફેલાયો
સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ
૭૫ લાખ ઉપરનું વીજ બિલ ન ભરતા કનેક્શન કાપી નખાયું પ્રતિબંધિત ચાઈનીઝ લસણની આવક મામલે રાજકોટ સહિત સમગ્ર દેશના માર્કેટિંગ યાર્ડમાં લસણના વેપારીઓ દ્વારા એક દિવસ માટે લસણના વેપારથી અળગા રહેવા ની જાહેરાત કરાઈ હતી । વેપારીઓમાં ભારે રોષ ફેલાયો
‘રામાયણ’માં અભિનેતા રણબીર કપૂરનો હશે ડબલ રોલ
અમિતાભ બનશે જટાયુનો અવાજ
સિદ્ધાર્થ ચતુર્વેદી-માલવિકા મોહનનનો ડાન્સ જોતાં રહી જશો
બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી એની અપ કમિંગ ફિલ્મ યુધ્રાને લઇને સતત છવાયલો રહે છે.
ઝહીર ઇકબાલે બાપ્પાની આરતી ઉતારી, સોનાક્ષી પર ઉઠ્યાં અનેક સવાલો
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ આ દિવસોમાં હેપ્પી મેરેજ લાઇફ એન્જોય કરી રહ્યાં છે.
મારા માટે આરાધ્યા...' ઐશ્વર્યાએ કયી મોટો ખુલાસો
શ્વેતાને પૂછ્યું કે ઐશ્વર્યાની કઇ વાત તમને ગમતી નથી?
‘બાબુજી’એ દારૂ ના પીધો હોય, ત્યારે સંસ્કારી રહેઃ હિમાની શિવપુરી
૨૦૧૮-૧૯માં મી ટુ ઝુંબેશ દરમિયાન આલોક નાથ પર આરોપ લાગ્યા હતા, ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં ‘બાબુજી'ના રોલ માટે આલોક નાથને ઓળખવામાં આવે છે
તમન્નાનો ડરઃ તે પણ માતા-પિતા જેવી બની જશે
‘સ્ત્રી ૨'માં તેના સ્પેશિયલ એપિયરન્સે દરેકનું ધ્યાન ખેંચ્યું
ચિત્રાંગદા-મિલિંદ સોમણ મેદાનની નહીં, મગજની રમતમાં ખેલાડી બનશે
હિન્દી ફિલ્મોમાં સ્પોર્ટ્સ માટેનું વળગણ વિખ્યાત છે
દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ દેશદ્રોહ સમાન છે : શિવરાજ સિંહ
રાહુલ ગાંધીના નિવેદન પર અમેરિકામાં હંગામો કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અમેરિકામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધ્યું
શાહરુખ ખાનને હારથી સન્ન નફરત છે : ઝાયેદ ખાન
શાહરૂખ ખાન અને સુષ્મિતા સેન સ્ટારર ફિલ્મ મેં હૂં ના’ વર્ષ ૨૦૦૪માં રિલીઝ થઈ હતી.
અમે માત્ર આરક્ષણ ખતમ કરવા વિશે જ વિચારી શકીએ છીએ...
રાહુલ ગાંધીએ અમેરિકામાં કહ્યું નાણાકીય આંકડાઓ જુઓ તો આદિવાસીઓને ૧૦૦ રૂપિયામાંથી ૧૦ પૈસા મળે છે, દલિતોને ૧૦૦ રૂપિયામાંથી ૫ રૂપિયા મળે છે અને ઓબીસીને પણ લગભગ રૂ સમાન રકમ : રાહુલ ગાંધી
ચીને ફરી એકવાર તાઈવાન બોર્ડર પાસે સત્તર લશ્કરી વિમાન મોકલ્યા
ચીન અને તાઈવાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે સૈન્યએ અહેવાલ આપ્યો કે ૧૦માંથી બાર એરક્રાફ્ટ તાઈવાન સ્ટ્રેટની મધ્યરેખાને પાર કરીને તાઈવાનના ઈસ્ટર્ન એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોનમાં પ્રવેશ્યા હતા