CATEGORIES
Kategoriler
કેટલીકવાર બહાર જતી વખતે પરસેવો અને ખંજવાળ શરૂ થાય છે. જ્યારે ત્વચા પર ખંજવાળ આવે છે, ત્યારે તમે તેના પર તમારા નખ ઘસો છો
ઉનાળામાં પરસેવા પછી ખંજવાળ આવે છે, તો આ રીત અપનાવી ને આ સમસ્યા દૂર કરી શકાય
કભી હસ ભી લિયા કરો: ૧લી મે વિશ્વ હાસ્ય દિન
> હાસ્ય દુનિયાની સૌથી સરળ, સસ્તી અને ટકાઉ દવા છે : કમલેશભાઈ મસાલાવાલા (લાફ્ટર થેરાપિસ્ટ) > નાની નાની પળોનો આનં માણી સદા હસતા રહેવું એ જ શરીરને નિરોગી બનાવવાની ગુરુચાવી છે સુશીલાબેન ઓઢકર (વૃદ્ધાશ્રમવાસી) > દુઃખના સમયે હસવાથી દુઃખ ભુલાઈ જાય છે, હાસ્ય જ જીવન જીવવાનો રસ્તો આપે છે કિરીટભાઇ : વસાવડા (વૃદ્ધાશ્રમવાસી)
આોગ્ય માટે માત્ર પાણી જ નહીં, પાણીની બોટલનું પણ ધ્યાન રાખવું જરૂરી છે
ઉનાળાની ઋતુમાં સૌથી મહત્વની બાબત એ છે કે આપણે આપણા શરીરને હાઇડ્રેટ રાખવું જોઈએ. આ માટે આપણામાંથી મોટાભાગના લોકો પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરતા હોય છે. જે આપણા શરીરના આરોગ્ય માટે અનેક પ્રકારના જોખમો ઊભા કરી શકે છે.
આંખો માટે હેલ્દી જ્યુસ
આજકાલ ચશ્મા માત્ર વડીલો કે વૃદ્ધોની આંખ પર જ દેખાતા નથી, પરંતુ મોટાભાગના બાળકોની આંખ પર નંબરવાળા ચશ્મા પણ જોવા મળે છે.
આ હપ્તામાં એન્ડટીવી પર જુઓ કિરદારોની કશ્મકશ
એન્ડટીવી પર આ સપ્તાહમાં પાત્રો તેમના વહાલાજનોને બચાવવાની મૂંઝવણમાં જોવા મળશે.
સ્વાદિષ્ટ બ્રેડ
બ્રાઉન બ્રેડ બનાવવા માટે અનાજના જાડા લોટનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી કરીને બ્રેડ બન્યા પછી પ્રાકૃતિક રૂપથી ભૂરા રંગની થઈ જાય
હપ્પુ કી ઉલટન પલટનની હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે..
કાકડીનો રસ અથવા તેનો ગર બે નાની ચમચી દૂધના પાઉડર અને ઈંડાના સફેદ ભાગ સાથે મિશ્રિત કરી શકાય
ભાભીજી ઘર પર હૈમાં વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે..
હાઈડ્રેટેડ રહેવા માટે સૌથી સારી બાબત ભરપૂર પાણી પીવું જોઈએ
બાળકોમાં ન થવા દો આયરનની ઉણપ
શું તમારા બાળકોને પૂરતા શું પ્રમાણમાં આયર્ન મળી રહ્યું છે. ઘણાબધા લોકો નાના બાળકોને દાળનું પાણી, ભાત, દૂધ, સેરેલેક વગેરે આપતા તો હોય છે પરંતુ આયર્નયુક્ત ડાયટ ઉપર ફોકસ કરતા નથી. જો કે આયરન મગજના વિકાસથી માંડીને શરીરને ઊર્જા અને મસલ્સના ફંક્શન માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આયરનની ખામીને લીધે શીખવા અને વ્યવહાર સંબંધિત સમસ્યાઓ ઉદભવી શકે છે.
બાલ શિવમાં મૌલી ગાંગુલી ઉર્ફે મહાસતી અનસૂયા કહે છે..
મને બધું જ નૈસર્ગિક અને સેન્દ્રિય ગમે છે: મૌલી ગાંગુલી
ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?ની ફરહાના ફાતેમા ઉર્ફે શાંતિ મિશ્રા કહે છે..
સપ્તાહમાં કમસેકમ બે વાર ત્વચામાંથી વધુ પડતી ગંદકી અને તેલ કાઢી નાખવા જોઈએ
ગરમીમાં ઠંડક
પેટમાં થતો ગેસ કે એસીડીટી ને દુર કરવા માટે પ્રયોગો દ્વારા ઘણીવાર પાણી જેવા ઝાળા થતા રહે છે. જેનાથી શરીરની અંદર રહેલ પાણી અને મીઠું ઓછું થઇ જાય છે
ઉનાળામાં રાખો વિશેષ કાળજી
ઘૂંટણના ડેડ સેલ્સને હટાવવા માટે એક દિવસ છોડીને એક દિવસે ખાંડ અને લીંબુના મીશ્રણને હળવા હાથે લગાવવું જોઇએ
તમારી આઇસક્રીમમાં સંક્રમણ તો નથીને?
બરફનો સીધો સંબંધ સ્વાસ્થ્ય સાથે જોડાયેલ છે. તેના નિર્માણ માટે વિશેષ ધારા ધોરણો મુજબ જ બરફ બનાવવા માટે નું પાણી માત્ર શુદ્ધ જ નહીં પરંતુ તેમાં કલોરિનનું પ્રમાણ પુરતું હોવું જોઇએ. આ ઉપરાંત કાટ રહિત અને સાફ કન્ટેનર તેમજ બરફ જમાવવા માટે નો હોજ ચોખ્ખો હોવો જરૂરી છે. તેમજ આઈસક્રીમ બનાવતી ફેકટરીઓમાં પણ શુદ્ધ ખાધ સામગ્રીનો ઉપયોગ અને પાણીની ક્વોલીટી ઉત્તમ હોવી જોઈએ.
આવી એક્સરસાઇઝ ફાયદાકારક
આપણું શરીર રોજિંદા કામોથી થાકી જાય છે, પરંતુ શરીરના જે ભાગ પર સૌથી વધુ અસર થાય છે તે પણ છે. પણ દરરોજ આપણો વજન ઉપાડે છે. ચાલવું, ઉભા થવું, બેસવું, દોડવું વગેરે દરેક બાબતમાં સહાયક થાય છે. આવામાં, જો પગ માટે થોડીક વિશેષ કસરત કરવામાં આવે છે, તો ખૂબ જ સારું રહે. ફિટનેસ ટ્રેનરના મતે કસરતની જેટલી જરૂર છે તેટલી જ સ્ટ્રેચિંગ પણ જરૂરી છે, આમ, જો તમે દિવસ દરમિયાન થોડીક સ્ટ્રેચિંગ કરો છો, તો તમે ઘણી બધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. જ્યાં સુધી પણ સ્ટ્રેચિંગની વાત છે, તો તમારે દરરોજ થોડીક કસરતો કરી શકો છો.
બ્લડ ગ્રુપ મુજબ આહાર લો, જાણો શું સેવન કરવું જોઈએ અને શું નહી? તો ચાલો આપણે જાણીએ મહિલાઓએ તેમના બ્લડ ગ્રુપ પ્રમાણે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
સુંદર અને સ્વસ્થ રહેવા માટે દરેક સ્ત્રી જુદી જુદી વસ્તુઓનું સેવન કરવાનું પસંદ કરે છે. પરંતુ અમુક વસ્તુઓ દરેક સ્ત્રીને ક્યારેય સુટ કરતી નથી. જેના કારણે તેને પેટને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવું તમારા શરીર મુજબ આહાર ન લેવાને કારણે થતું હોય છે. આ સ્થિતિમાં, તમારે તમારા બ્લડ ગ્રુપ અનુસાર ડાયટ પ્લાન કરવું જોઈએ. જેનાથી શરીરમાં ઉર્જા મળે છે અને રોગોનું જોખમ પણ ઘટે છે.
પ્રોટીન કોના માટે કેવું અને કેટલું જોઈએ એ જાણવું જરૂરી
યુ.એસ.ઇન્સ્ટિટયુટ ઓફ મેડિસિન અનુસાર જેનું વજન ૭૦ કિલો છે. તેમને પ્રત્યેક દિવસ ૫૬ ગ્રામ પ્રોટીન લેવું જોઈએ
શેરડીનો રસ ગરમીની ઋતુમાં ખૂબ જ ફાયદાકlરક..
શેરડીનો રસ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે આને પીવાથી વ્યક્તિને ભરપૂર ઊર્જા પ્રાપ્ત થાય છે
ચહેરાને નિખારવા માંગો છો, તો કિચનમાં રહેલા વસ્તુનો ઉપયોગ કરો.
જીરામાં એંટીબેક્ટરીયલ અને એંટીઓક્સીડેન્ટ ગુણથી ત્વચાની સુંદરતા વધે છે
ગરમીને હરાવે તેવા પારંપરિક ફંડાઓ
ગરમીના કારણે લોકો ડીહાઈડ્રેશનનો શિકાર બને છે
ખાદ્ય પદાર્થમાં ભેળસેળ
ચાઈના બજાર બનાવટી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ માટે જાણીતું છે તે વાત આપણે સૌ જાણીએ છીએ પરંતુ આ વાતથી આપણે સૌ અજાણ છીએ કે ચાઈના માર્કેટમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ઉપરાંત ખાન પાનની બનાવટી વસ્તુઓ ખુલ્લે આમ વેચાઈ રહી છે
કરોડરજ્જુ ધૂમ્રપાનથી પ્રભાવિત થાય છે
સિગરેટમાં તંબાકુનાં સુકાયેલા પાંદડા અને સુગંધ હોય છે, જેમાં લગભગ ૪૦૦૦ રસાયણ(કેમિકલ) હોય છે. આમાંથી થોડાક પદાર્થ બિનહાનિકાર હોય છે
આવી વસ્તુઓનું સેવન કરવાથી વધશે આત્મવિશ્વાસ
શું તમે જાણો છો કે એવા ખાદ્ય પદાર્થો પણ હોય છે, જેને ખાવાથી આત્મવિશ્વાસમાં વધારો અનુભવાય છે. જીવવિજ્ઞાન મુજબ જોઈએ તો જે ખાદ્ય પદાર્થોમાં એમીનો અમ્લ ટ્રિપ્ટોફેન હોય અને તે આરોગવામાં આવે તો તે તમારા પર આવી જ અસર કરે છોડે છે. આ રસાયણ મગજમાં “ફીલગુડ હોર્મોન્સ” સિરોટોનીન ના સ્તરને વધારી દે છે. આથી જ જો તમે તમારી અંદર આત્મવિશ્વાસ લાવવા ઈચ્છો છો તો આવા પદાર્થોને તમારા ડાયેટમાં સ્થાન આપો.
સિવિલ હોસ્પિટલમાં 15 મહિનામાં 50 અંગદાન છેલ્લા ૩ મહિનામાં 25
0 સિવિલ હોસ્પિટલમાં 15 મહિનામાં 50 અંગદાન : છેલ્લા ૩ મહિનામાં25 0 સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં 500મું લીવર ટ્રાન્સપ્લાન્ટ: દેશમાં સરકારી સંસ્થામાં પ્રત્યારોપણમાં ગુજરાત બીજા ક્રમાંકે 0 જનજનમાં પ્રવર્તેલી અંગદાનની જનજાગૃતિનું પરિણામે 50 અંગદાતાઓના અંગદાનથી 127 પીડિત 50 વ્યક્તિઓના જીવનમાં સુખનો સુરજ ઉગ્યો 0 ગાંધીનગરના બ્રેઇનડેડ તેજલબાના અંગદાનમાં બે કિડની, ફેફસા, લીવર અને સ્વાદુપિંડનું દાન મળ્યું 0 અંગોના પ્રત્યારોપણ માટે વેઇટીંગ લીસ્ટ ઘટે તે માટે અંગદાન જ એકમાત્ર વિકલ્પ- સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી 0 મેડિસીટી કેમ્પસમાં એક જ સ્થળે અંગોનું રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ કાર્યરત બનતા જરૂરિયાતમંદોને નવજીવન મળી રહ્યું છે: ડૉ.પ્રાંજલ મોદી(SOTTO કન્વીનર)
શું તમને પણ વાળ ખાવાની ટેવ છે? ચેતી જજો.. આ કિસ્સો જરૂરથી વાંચજો..
ઘણી કિશોરીઓ, યુવતીઓને પોતાના કે અન્યના વાળ ખાવાની ટેવ હોય છે જે પેટમાં ગાંઠ બનાવે છે: ડૉ. જયશ્રી રામજી (બાળરોગ સર્જરી વિભાગ, સિવિલ હોસ્પિટલ-અમદાવાદ) 9 વર્ષની બાળકીના પેટમાં વાળના ગુચ્છએ વિશાળ આકાર ઘારણ કર્યું વાળના ગુચ્છના કારણે એક વર્ષથી પેટની તકલીફથી પીડાઇ રહેલી નેન્સીને સિવિલ હોસ્પિટલના તબીબોએ પીડામુક્ત કરી પેટમાં વાળના ગુચ્છના કારણે થતી ગાંઠને ટ્રાયકોબેકોર તરીકે ઓળખવામાં આવે છે
ફિટનેસ માટે ખાસ એપ્સ
ઘણા લોકો શેપમાં રહેવા માંગે છે, પરંતુ તેમની પાસે સમયનો અભાવ હોય છે. તેના કારણે તે ન તો કોઇ ગ્રુપમાં જોડાઈ શકે છે કે ન તો જીમ જોઇન કરી શકે છે. જો તમે પણ આવી જ તકલીફથી પસાર થઇ રહ્યા હોવ તો તમે તમારા ફોનની મદદથી ફિટ રહી શકો છો. આ માટે તમારે તમારા સ્માર્ટ ફોનમાં અમુક ફિટનેસ એપ્સ ડાઉનલોડ અને ઇંસ્ટોલ કરવી પડશે. આ એપ્સ તમને એપ્સ સ્ટોર પરથી ફ્રી મળી શકશે. તેની મદદથી તમે કોઈપણ સાધનો વિના પણ ફીટ રહી શકો છો. તેનાથી હેલ્થ સંબંધિત સમસ્યાઓને સોલ્વ કરી શકો છો. તો જાણો થોડીક આવી જ એપ્સ વિષે..
૧૧ ડાયાલિસીસ સેન્ટરનો પ્રારંભ
> ડાયાલિસીસ માટે પહેલાં પર કિ.મી. દૂર ગોધરા જવું પડતું હતું અને આખો દિવસ જતો હતો હવે 15 કિ.મી. આવવું પડે છે અને નાણાં તથા સમયનો બચાવ થાય છે - ડાયાલિસીસ લાભાર્થીના પતિ શ્રી પ્રતાપસિંહ સોલંકી > પહેલાં બહુ હાલાકી પડતી હતી હવે અહીં સારવાર મળતાં બહુ સારું લાગી રહ્યું છે. - ડાયાલિસીસ લાભાર્થી ફિરોજખાન પઠાણ > જનરલ હોસ્પિટલ, લુણાવાડા ખાતે ડાયાલિસીસ કરાવી રહેલા દર્દીઓ સાથે સંવાદ કરતાં આરોગ્ય રાજય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર
હીટવેવ (લૂ) લાગવાના લક્ષણો અને બચાવના ઉપાયો
બાળકો માટે કેસુડાનાં ફૂલ તથા લીમડાના પાનનો નહાવાના પાણીમાં ઉપયોગ કરવો. ગરમીમાં બહારથી આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યાર બાદ જ સ્નાન કરવું
વર્લ્ડ હેલ્થ ડે પર એન્ડટીવીના કલાકારોએ તેમનો ગોપનીય ફિટનેસ મંત્ર જાહેર કર્યો!
એન્ડટીવી પર બાલ શિવની શિવ્યા પઠાણિયા (દેવી પાર્વતી) કહે છે,
વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે
> તા.2 એપ્રિલ:'વર્લ્ડ ઑટિઝમ અવેરનેસડે > ફિલ્મ 'તારે જમીન પર'ની વાર્તા કાલ્પનિક હતી, જ્યારે સુરતના હેરિકની કાણી હકીકત છે > માતાપિતાના હૂંફભરેલા ઉછેરથી ઑટિઝમગ્રસ્ત 7વર્ષીય હેરિકના જીવનમાં નવી રોનક છવાઈ > બાળક ઇશ્વરની દેન છેઃ બાળક જેવું પણ હોય તે પરિસ્થિતિમાં તેને સ્વીકારવું એ માતાપિતાનું પ્રમુખકર્તવ્ય: માતા ગાયત્રીબહેન > ઑટિઝમ કોઇ બિમારી નથી, પરંતુ એક સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે: નિષ્ણાંત બાળચિકિત્સક ડો.હીંના દેસાઇ > સુરત જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ઑટિઝમના 27 કેસ નોંધાયા છેઃ ઑટિઝમ પીડિતો માટે સરકારની “નિરામયા યોજના" અને “મનોદિવ્યાંગ યોજના" અમલી > ઑટિમના લક્ષણોની સમયસર ઓળખ થાય એ માટે દરેક શાળાઓમાં બાળકોનો 'આઈ.ક્યુ.' ટેસ્ટ કરવામાં આવે તે આવશ્યક: સારનાથ ટ્રસ્ટના કાઉન્સેલર અમિતાબેન મહેતા