ફિલ્મક્ષેત્ર સાથે સંકળાયેલા સાચાખોટા કિસ્સાઓની ભરમાર વચ્ચે આગવી ઇતિહાસલક્ષી શૈલી વડે સંશોધન કરનાર નલિન શાહનું અવસાન થયું. તેમની વિદાયથી સર્જાયેલો આ સ્થાનનો ખાલીપો ભાગ્યે જ ભરાશે!
૨૧ જુલાઈ, ૨૦૨૨ને ગુરુવારના રોજ મુંબઈ ખાતે ૮૭ વર્ષની જૈફ વયે જેમનું અવસાન થયું એ નલિન શાહ હિન્દી ફિલ્મસંગીતના એક ચોક્કસ સમયગાળાના અનન્ય કહી શકાય એવા ઇતિહાસકાર હતા. ફિલ્મસંગીત યા ફિલ્મ બાબતે અજાણી, અવનવી, સાચીખોટી વાતો લખનાર કે રજૂ કરનાર સહુ કોઈને ‘ઇતિહાસકાર’નું લેબલ લગાડવામાં આવે છે, પણ નલિન શાહે પોતાની આગવી કહી શકાય એવી સંશોધન પદ્ધતિ વિકસાવી હતી.
થાણે જિલ્લાના દહાણુ તાલુકાના નાનકડા ગામ ચીંચણીમાં ૧૯૩૪માં તેઓ જન્મેલા. નલિન શાહે હિન્દી ફિલ્મસંગીત વિશે ૧૯૭૧માં લખવાનું શરૂ કર્યું. તેઓ અંગ્રેજીમાં લખતા હોવાથી પ્રતિષ્ઠિત ફિલ્મ સામયિકો તેમ જ અખબારોમાં તેમના લેખ પ્રકાશિત થતા. ‘ફિલ્મફૅર’માં તેમણે વીસરાયેલા મહાન સંગીતકારો પરની શ્રેણી દ્વારા વિનોદ, ગુલામ હૈદર, હુસ્નલાલ ભગતરામ, જમાલ સેન, ખેમચંદ પ્રકાશ, એસ.એન. ત્રિપાઠી જેવા સંગીતકારોની કેટલીય ઓછી જાણીતી વાતો, અધિકૃત સ્રોત સાથેની વાતચીત થકી પ્રકાશમાં લાવ્યા. ખરું કહીએ તો આ ધુરંધર સંગીતકારોના અસલી પ્રદાનની નક્કર વાતો આ રીતે પહેલી વાર જ લખાઈ. ‘પ્લેબૅક એન્ડ ફાસ્ટ ફોરવર્ડ’ નામના મૅગેઝિનમાં પણ તેમની કૉલમ આવતી.
અંગ્રેજી ‘મિડ-ડે'માં એકાંતર શુક્રવારે આવતા આખા પાનાના તેમના લેખ ખૂબ લોકપ્રિય થયા. સામાન્ય વાચકો ઉપરાંત ફિલ્મક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક લોકો તેમનાં લખાણોના ચાહક બની રહેલા.
Bu hikaye ABHIYAAN dergisinin August 13, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin August 13, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?