ભવિષ્યવાણી સાચી પડશે એ ડરથી કંસે દેવકીજીનાં સંતાનોની હત્યા કરી, છતાં કૃષ્ણ જન્મ્યા. આશરે ૨૮૦૦ વર્ષ પહેલાં યહૂદીઓની આગામી પેઢીઓને અનુલક્ષીને પેગંબર યશાયાહે પણ ભાવિકથન કરેલું, ‘તમારો ઈશ્વર યહોવા એક કુંવારીને મોકલશે, જે ગર્ભવતી બનીને પુત્રને જન્મ આપશે. તમે એનું નામ રાખશો ઇમ્માન્યુએલ.' ઇમ્માન્યુએલ યાને ઈશ્વર આપણી સાથે છે. આ કથનમાં એ સ્ત્રી માટે હિબ્રૂમાં પ્રયોજાયેલા શબ્દનો અનુવાદ થાયઃ કુમારી, જુવાન અપરિણીત સ્ત્રી. યશાયાહના ગ્રંથની ગ્રીક આવૃત્તિમાં એ શબ્દ છેઃ પાર્થેનોસ. ત્યાંથી ઇંગ્લિશમાં જે શબ્દ અવતર્યો એ છેઃ વર્જિન, યાને અક્ષતા, પવિત્ર કે અણુક્ત કન્યા. પ્રજોત્પત્તિની મનુષ્યસહજ ક્રિયા વિના જ એ કન્યા, મધર મેરીના ગર્ભમાં પુત્રનું પ્રાગટ્ય થવાનું હતું. એ પુત્ર એટલે જિસસ ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્ત. ગ્રીકમાં ખ્રિસ્તોસ એટલે અભિષિક્ત. ક્રાઇસ્ટ શબ્દ ત્યાંથી ઊતરી આવ્યો.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 04/01/2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 04/01/2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?