અનેક ભારતીયોને અનેક કારણોસર કાયમ માટે અમેરિકા રહેવા જવું હોય છે.
જો તમારા અત્યંત નજીકના સગા એટલે કે ‘ઇમિજિયેટ રિલેટિવ' જેમ કે પતિ યા પત્ની કે પુખ્તવયનાં સંતાનો અમેરિકન સિટીઝન હોય તો તેઓ તમને ‘ઇમિજેટ રિલેટિવ કૅટેગરી’ હેઠળ એમની પાસે અમેરિકામાં કાયમ રહેવા માટે આમંત્રી શકે છે. આવી પિટિશનો વાર્ષિક કોટાનાં બંધનોથી સીમિત નથી હોતી. તેમ છતાં પિટિશનને પ્રોસેસ થતાં, એપ્રૂવ્ડ થતાં અને પછી ઇમિગ્રન્ટ વિઝા મેળવતા દસ-બાર મહિના જેટલો સમય લાગી જ જાય છે.
જો તમારા લાભ માટે કોઈએ ચાર જુદી-જુદી ‘ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરી' હેઠળ ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરી હોય તો તમને બેથી બાવીસ વર્ષ રાહ જોવી પડે છે.
‘ઇબી-૫ પ્રોગ્રામ’ હેઠળ અમેરિકાના રિજનલ સેન્ટરમાં આઠ લાખ ડૉલરનું ‘ઍટ રિસ્ક' ઉપર રોકાણ, સિત્તેર હજાર ડૉલર ઍડ્મિનિસ્ટ્રેટિવ ફી, પચીસ હજાર ડૉલર એટર્નીની ફી અને પાંચેક હજાર ડૉલર અમેરિકાની સરકારને વિઝા પ્રોસેસિંગ ફી અને અન્ય ફીના ચૂકવીને તમે અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા ઇચ્છતા હોવ તો પણ ભારતીયોએ ત્રણથી ચાર વર્ષ રાહ જોવી પડે છે.
ઘણાં લોકોની જોડે એમની પત્ની યા પતિ અને એકવીસ વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનો પણ ડિપેન્ડન્ટ તરીકે અમેરિકા જવા ઇચ્છતા હોય છે. એમણે પણ રાહ જોવાની રહે છે.
Bu hikaye ABHIYAAN dergisinin August 13, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin August 13, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?