પ્રત્યેક ઋતુ સાથે ખોરાકનું આગવું મહત્ત્વ જોડાયેલું છે. જેમ સિઝન બદલાય તેમ વ્યક્તિની ખાણીપીણીમાં પણ ફેરફાર થાય છે. ખાસ કરીને ચોમાસાના ચાર માસ દરમિયાન ખોરાકને લઈને દરેક વ્યક્તિ સચેત રહે છે, પરંતુ ઘણીવાર એ વાતનું ધ્યાન નથી રહેતું કે વરસાદી મોસમમાં કેવા ફૂડનો લુપ્ત ઉઠાવવો જોઈએ. ચોમાસામાં વરસાદમાં પલળીને ગરમ-ગરમ ચા પીવાનો આનંદ થતો હોય છે. એટલું જ જોખમ બીમારીઓ વધવામાં પણ રહેલું હોય છે. અનેક પ્રકારની બીમારી સામે રક્ષણ મેળવવાનો રામબાણ ઇલાજ યોગ્ય ખોરાક છે.
આ વિશે વાત કરતાં હોમિયોપેથી ડૉક્ટર દીપક વ્યાસ કહે છે કે, ‘ચોમાસાની સિઝન એટલે બીમારીની સિઝન. આ ઋતુમાં અનેક પ્રકારની બીમારીઓ અને ઇન્ફેક્શન લાગવાનો ભય રહેતો હોય છે, પરંતુ જો પહેલેથી જ સચેત થઈને રોજિંદી જીવનશૈલીમાં યોગ્ય આહારનો સમાવેશ કરો તો બીમારીની શક્યતા નહિવત્ થઈ જાય છે. જેમ કે ચોમાસામાં પ્રોટીન યુક્ત આહારનું મહત્ત્વ વધારે છે. તો સાથે ઉકાળા પીવાથી અનેક સમસ્યાઓનું સમાધાન થાય છે. તાજા ફળ, પ્રોબાયોટિકસ મળી રહે તેવા આહાર લેવા જરૂરી છે, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેમ ચોમાસામાં સ્વાસ્થ્ય માટે શું ખાવું જેટલું જરૂરી છે તેટલું જ મહત્ત્વનું શું ના ખાવું છે. જો આ વિશે વિસ્તૃત ચર્ચા કરીએ તો કેવો ખોરાક લેવો અને કેવો ના લેવોને બે ભાગમાં વિભાજિત કરી શકાય.’
આ ફૂડ ચોમાસા માટે યોગ્ય છે?
પ્રોટીન યુક્ત આહારઃ
Bu hikaye ABHIYAAN dergisinin September 10, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin September 10, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?