કચ્છની તમામ ૬ બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ થશે
ABHIYAAN|December 03, 2022
માંડવી, અબડાસા અને રાપરની બેઠકોનો જંગ વધુ રસાકસીભર્યો બનશે. જ્યારે અંજાર, ગાંધીધામ અને ભુજની બેઠક કોંગ્રેસ, આપ માટે કપરાં ચઢાણ, ભાજપને મુશ્કેલીઓ ઓછી રહેવાના આસાર
સુચિતા બોઘાણી કનર
કચ્છની તમામ ૬ બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ થશે

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણીનો ગરમાવો વધી રહ્યો છે. ભાજપનો ગઢ મનાતા કચ્છ જિલ્લામાં આ વખતે આમ આદમી પાર્ટી પણ કાઠું કાઢી રહી હોવાનું લાગી રહ્યું છે. તેથી દર ચૂંટણી વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલાતો દ્વિપાંખિયો જંગ આ વખતે ત્રિપાંખિયો બનશે. ચૂંટણી પરિણામો પર અપક્ષોની ઉમેદવારી પણ અસર કરશે તેવું હાલનું ચિત્ર જોતા લાગી રહ્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે અંજાર, ગાંધીધામ અને ભુજ ભાજપની સીટ હોવાનું મનાય છે અને તે મુજબ જ આ વખતે આ સીટો ભાજપને ફાળે જશે, પરંતુ તે માટે તેણે કપરાં ચઢાણ ચડવા પડશે. જ્યારે માંડવી, અબડાસા અને રાપરની સીટો જીતવા માટે ભાજપ સહિત તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવવું પડશે. આમ છતાં અહીં કોણ જીતશે, તેની આગાહી કરવી અઘરી બની રહી છે.

આજે ચૂંટણી પ્રજાની સમસ્યાઓ, વિકાસ જેવા મહત્ત્વના મુદ્દાઓના બદલે જ્ઞાતિ જેવા મુદ્દાઓ આધારે લડાઈ રહી છે. સામાન્ય રીતે મોટા ભાગની ચૂંટણી વખતે ૫ સીટ ભાજપને અને ૧ સીટ કોંગ્રેસને, એવું સમીકરણ ગત ૨૦૧૭ની ચૂંટણીમાં બદલાયું હતું. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને બે સીટ મળી હતી. આ વખતે આપ પણ જોર કરી રહ્યું હોવાથી કોને કેટલી સીટ મળશે, તેનું ગણિત ગણવામાં જાણકારો પણ માથું ખંજવાળી રહ્યા છે.

Bu hikaye ABHIYAAN dergisinin December 03, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin December 03, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 dak  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 dak  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 dak  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 dak  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 dak  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 dak  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 dak  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 dak  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 dak  |
Abhiyaan Magazine 04/01/2025