ફૅશન શબ્દના મળમાં ફેસ અર્થાત મુખ ’ને ફેક્શન એટલે કે લોકોનો અમુક ભાગ શબ્દો એમ બે વણાયેલા છે. સમાજમાં મનુષ્યના અમુક વ્યક્તિત્વનો અન્ય મનુષ્યને બહારથી દેખાતો ચહેરો કેવો હોય તે અમુક અંશે ફેશન નક્કી કરી શકે છે. એક તરફ બીજાનું જોઈને કોઈ કશું કરે તો તેને વાંદરા જેવો નકલચી ગણવામાં આવે છે. તેવા જાતકને નબળો કે નકામો જાહેર કરવામાં આવે છે. બીજી તરફ બીજાનું જોઈને અપનાવવામાં આવતા તેમ જ બીજાને પોતાના જેવા પહેરાવવામાં આવતા માસ્ક એવમ કવરને ફેશનનો ખિતાબ આપી તેને સ્ટેટસ, સેન્સ 'ને સ્ટ્રેન્થ સાથે જોડવામાં આવે છે. માનવી અત્યંત અસામાન્ય પ્રાણી છે. એમાં ભારતીય માનવી અમુક રીતે વિશેષ છે. સ્વાભાવિક છે ભારતની ફેશન અતિવિશેષ રહેવાની. અંતરાલ સિંધુ સંસ્કૃતિના મર્યાદિત અવશેષોના પડઘા પાડતો હોય કે આઝાદ થયેલા ભારતનાં નાનાં નગરોના યુવા વર્ગને જીવંત જોતો હોય, વી ધ પીપલ ઓફ ઈન્ડિયા જેને કહેવાય એ લોકોના અમુક ભાગના માણસો જ્યારે વર્ચ્યુઅલી કે રિયલી ફેસ ટુ ફેસ થાય છે ત્યારે જાણતા કે અજાણતા અવારનવાર ફેશન વડે એકતા તેમ જ વિવિધતા પામે છે.
આધુનિક વિજ્ઞાન ૧૭મી સદીમાં જન્મ્યું, પણ આપણે ત્યાં પરિવર્તન સંસારનો નિયમ છે એવું ઈસુના જન્મનાં હજારો વર્ષ અગાઉથી લોકો જાણે છે. ચેન્જ 'ને ફેશન વચ્ચે અદ્ભુત સંબંધ છે. બદલાવ ના હોય તો નવી ફેશન ના આવે 'ને નિરંતર રૂપાંતરણ થયા જ કરે તો તાજી જન્મેલી ફેશન બાળપણમાં મૃત્યુ પામે. ભારતીય ઉપખંડમાં પ્રાચીન કાળથી સંન્યાસ લઈ સાધના કરનારા લોકોમાં જે દિગંબર રહેતા નહોતા તેઓ જે પહેરવેશ ધારણ કરતા તેમાં બુદ્ધ આવ્યા પછી ટ્વિસ્ટ આવ્યો 'ને કાષાય વસ્ત્ર આવ્યા. મૂળે ચોક્કસ પ્રકારની માટી વડે સફેદ યા રંગહીન કાપડને રંગી ગેરુઆ એવમ ભગવા રંગના બનાવી ખપમાં લેતા. સંસ્કૃતમાં કાષાય શબ્દ લાલાશ પડતો કથ્થાઈ રંગ સૂચવે છે. સાધુઓ માટે ફેશન શબ્દ વાપરવો ટેનિકલી જુઠ્ઠું બોલવા બરાબર છે. ફેશનેબલ એપરલ્સ ને યુનિફોર્મ ક્લોધિંગ વચ્ચે અંતર છે. ફેશન સંસારી મામલો છે, રાજસિક બાબત છે.
Bu hikaye ABHIYAAN dergisinin August 26, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin August 26, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?