સ્પેનના સેવિલ શહેરમાં બનાવાયેલ મેટ્રોપોલ પેરેસોલ - મહાનગરી છત્રી - એક વિશેષ પ્રકારની પ્રતિબદ્ધતા માંગી લેતું મકાન છે. સ્પેનના આ પૌરાણિક નગરમાં આ સ્થાને પહેલાં અહીં પરંપરાગત શૈલીનું વ્યાપારી પ્રવૃત્તિઓથી ધમધમતું બજાર હતું. સમય જતાં સલામતીનાં કારણોસર તેને તોડી પડાયું. સ્થાનિક સત્તામંડળ દ્વારા આ સ્થળને ફરીથી વિકસાવવા એક આંતરરાષ્ટ્રીય ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરાયેલું. જર્મન સ્થપતિ યુર્ગેન મેયર તથા હર્મેનની આ અનોખી રચના પસંદગી પામી. બાંધકામ દરમિયાન અહીં જે પ્રાચીન ખંડેર મળી આવેલાં તેનાથી આ સાવ જ ભિન્ન પ્રકારની સ્થાપત્ય શૈલી છે.
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે સ્થાપત્યની રચનામાં હયાત પરિસ્થિતિને હકારાત્મક પ્રતિભાવ મળવો જોઈએ, પણ સંજોગો તથા સમય બદલાતા ઘણું બદલાતું હોય છે. જે આજથી ૧૦૦-૧૫૦ વર્ષ પહેલાં યોગ્ય હતું તે આજે ન પણ હોય. સમાજનો અભિગમ, સ્થાપત્યનો અગ્રતાક્રમ, બાંધકામની સામગ્રી અને તકનીક બદલાતાં સ્થાપત્યનું સ્વરૂપ બદલાય જ.
Bu hikaye ABHIYAAN dergisinin December 16, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin December 16, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?