૧૩ ડિસેમ્બર, ૨૦૦૧નો દિવસ સંસદ પર ત્રાસવાદી હુમલો અને આઠ સુરક્ષા જવાનો શહીદ થયા, પરંતુ ત્રાસવાદીઓના ઇરાદા નિષ્ફળ બનાવાયા હતા. એ હુમલા પછી સંસદની સુરક્ષા વ્યવસ્થામાં સુધારા કરાયા હતા. ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩નો દિવસ.
સંસદ પર ત્રાસવાદી હુમલાનો જ દિવસ અને સંસદના નવા ભવનમાં બે ભારતીય નાગરિકો મુલાકાતી તરીકે વિધિવત્ પાસ લઈને સલામતી વ્યવસ્થામાં રહેલી ક્ષતિનો લાભ કે ગેરલાભ લઈને પ્રેક્ષક ગૅલેરી મારફત પ્રવેશી, ગૅલેરીમાંથી જ લોકસભામાં ચાલતી કાર્યવાહી દરમિયાન ગૃહમાં કૂદકો લગાવી અંદર ઘૂસીને તેમના બૂટમાં છૂપાયેલ નાના ગેસ કેનસ્ટર કાઢીને રંગીન ગેસ છોડી સ્પીકરના આસન તરફ આગળ વધતા જતા હતા ત્યારે સાંસદોએ તેમને પકડી પાડ્યા હતા અને પોલીસને હવાલે કર્યા હતા. નવા સંસદ ભવનને સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવતું હતું, પરંતુ તેમાં પણ આ પ્રકારની ઘટના બની. હવે તેમાંથી બોધપાઠ લઈને સુરક્ષા વધુ કડક બનાવાશે.
Bu hikaye ABHIYAAN dergisinin December 30, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin December 30, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?