મકરસંક્રાંતિ હમણાં જ ગઈ.ગુજરાતીઓએ તો પતંગો ચગાવી ચગાવીને એની મજા લીધી. તલના લાડવા બધાએ એકબીજાને હોંશેહોંશે ખવડાવ્યા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ તો હિન્દુઓ માટે, ભારતવાસીઓ માટે એક ઐતિહાસિક અને ન ભુલાય એવો દિવસ હતો. આપણા ઇતિહાસમાં ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪નો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ જશે. આ દિવસે ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન કર્યું અને રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરી. હવે ૨૬ જાન્યુઆરીએ ભારતવાસીઓ ન્યૂ દિલ્હીમાં રિપબ્લિકન ડેની ઉજવણી કરશે. જાન્યુઆરી, ૨૦૨૪નો મહિનો ભારતના ઇતિહાસમાં યાદગાર બની રહેશે.
આવા આવા શુભ સમાચારોની સાથે આપણને જ્યારે ‘ડંકી ફ્લાઇટ’ની જાણ થાય છે ત્યારે આપણું મસ્તક શરમથી નીચે ઝૂકી જાય છે. ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ફક્ત ૩૦ દિવસમાં ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશવાની કોશિશ કરતા આઠ હજાર! હા, આઠ હજાર, ભારતીયો પકડાયા હતા! વર્ષ ૨૦૧૯થી લઈને વર્ષ ૨૦૨૩ના માર્ચ મહિના સુધીમાં અમેરિકાના ઇમિગ્રેશન ખાતાએ એક લાખ નેવું હજાર ભારતીયોને અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસતા યા ગેરકાયદેસર રહેતાં ગિરફ્તાર કર્યા હતા. અમેરિકામાં આજે ગેરકાયદેસર ઘૂસેલા ભારતીયોની સંખ્યા સાત લાખ પચ્ચીસ હજારની છે! આ લોકો, વિઝા કન્સલ્ટન્ટોની ચઢવણીથી, અમેરિકામાં પ્રવેશવા માટે માન્યામાં ન આવે એવું ખોટું કરે છે. કોલંબસે ઈ.સ. ૧૪૯૨માં ખોજેલા એ નવા દેશમાં પ્રવેશવા માટે હજારો નહીં, બલકે લાખો રૂપિયા ખર્ચે છે.
Bu hikaye ABHIYAAN dergisinin February 03, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin February 03, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?