માફિયા મુખ્તાર અન્સારીએ ૧૯૯૧માં ઉત્તર પ્રદેશથી ફરાર થયા પછી પંજાબમાં રાજકીય આશ્રય મેળવ્યો હતો. ત્યાં જ તેણે પંજાબ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અપરાધીઓ સાથે મળીને ઇન્ટરસ્ટેટ યાને આંતર-રાજ્ય ગેંગ બનાવી હતી અને રાજકીય હત્યાઓ પણ કરી. ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી અને રાજ્યસભાના સાંસદ વ્રજલાલના જણાવવા પ્રમાણે ૧૯૯૧માં કલ્યાણસિંહ મુખ્યપ્રધાન બન્યા હતા. એ પછી ગુનેગારોમાં ડર છવાયો હતો. કદાવર અપરાધીઓ પર કાયદાની ચાબુક ચાલી તો મુખ્તાર અન્સારી ઉત્તર પ્રદેશમાંથી ફરાર થઈ ગયો અને પંજાબ પહોંચીને એક મોટા રાજકારણીની મદદ માગી. રાજકીય સંરક્ષણ મળ્યું અને અહીં ફરી ગેંગ ઊભી કરી. વર્ષ ૧૯૯૪માં વી.પી. ગોયલનું અપહરણ કરી બંધક બનાવી રાખ્યો અને તેને મુક્ત કરવાના બદલામાં મોટી રકમની ખંડણી માગી હતી. ખંડણી વસૂલ કરવા માટે મુખ્તાર પોતે સાથીઓ સાથે લોટસ ટૅમ્પલ ગયો હતો. ત્યાં દિલ્હી પોલીસે તેને પકડી લીધો. પછીથી પોલીસે વી.પી. ગોયલને હરિયાણાના પંચકુલામાંથી શોધી કાઢ્યા હતા, જ્યાં તેમને નશાના ઇન્જેક્શન આપી બંધક બનાવી રાખ્યા હતા. આ પ્રકરણમાં મુખ્તારને દસ વર્ષની સજા કરાઈ હતી.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 13/04/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 13/04/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.