ટીવી અને ફિલ્મ જગતની નિર્માત્રી એકતા કપૂરને લઈને શુક્રવારે એક સમાચાર આવ્યા હતા કે તે સરોગસીની મદદથી ફરીથી માતા બનવાનું વિચારી રહી છે, પરંતુ બાદમાં ખબર પડી કે, આ સમાચાર તો ફેક હતા. સોશિયલ મીડિયામાં તેને વાયરલ કરવામાં આવ્યા હતા. એકતા કપૂરના એક નિકટના સ્વજને આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. ઉપરાંત પત્રકારોએ પાક્કી ખાતરી કર્યા વિના માત્ર લોકપ્રિયતા માટે આવા સમાચારો ન છાપવા જોઈએ તેવું નિવેદન પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પહેલાં ૨૦૧૯માં એકતા કપૂર સરોગસીની મદદથી માતા બની હતી અને તેને ત્યાં ‘રવિ કપૂરનો જન્મ થયો હતો. તેને પોતાના પુત્રનું નામ પોતાના પિતા જીતેન્દ્ર પરથી રાખ્યું હતું, કારણ કે મૂળ તો જીતેન્દ્રનું નામ રવિ હતું, ફિલ્મ જગતમાં પ્રવેશ્યા બાદ તેમણે પોતાનું નામ બદલી નાખ્યું હતું. એકતા કપૂર હજુ અપરિણીત જ છે અને સિંગલ મધર તરીકેની ભૂમિકા નિભાવી રહી છે.
એકતા કપૂરના સમાચાર તો એક અફ્તા જ હતી, પણ આજના આ લેખમાં બોલિવૂડના એવા સેલિબ્રિટીની વાત કરીશું, જેઓ સરોગસીની મદદથી માતૃત્વ અથવા તો પિતૃત્વનો અનુભવ પ્રાપ્ત કરી શક્યા છે.
૧) પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ
Bu hikaye ABHIYAAN dergisinin May 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin May 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?
નીતિશ કુમારનું નેતૃત્વ બિહાર ભાજપની મજબૂરી
બિહારમાં જાતિવાદી સમીકરણો ચૂંટણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને ત્યાંના પછાતવર્ગો ઉપર નીતિશ કુમારના પ્રભાવને નકારી શકાય તેમ નથી
પૈસો સારો કે ખરાબ?
નિર્ધન લોગોં કી બસ્તી મેં, ઘર-ઘર કલ યે ચર્ચા થા વો સબસે ધનવાન થા, જિસ કી જેબ મેં ખોટા સિક્કા થા.
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ