પ્રશ્નઃ ‘આકાશથી ઊંચું કોણ?', જવાબ છેઃ ‘પિતા’
ABHIYAAN|Abhiyaan Magazine 22/06/2024
બાળકો જ્યારે મોટા થશે ત્યારે એમના જીવનમાં બધી નાની નાની વાતો માતા સાથે કરશે, પણ મોટી વાતો કરવા માટે પિતા જોઈશે.
મિલી મેર
પ્રશ્નઃ ‘આકાશથી ઊંચું કોણ?', જવાબ છેઃ ‘પિતા’

હમણાં એક સુંદર દશ્ય જોવામાં આવ્યું હતું. મંદિરની બહાર તડકામાં ઉતારેલા કોઈ પુરુષના બેઉં જૂતાંની અંદર નાનકડી દીકરીના નાના ગુલાબી ચપ્પલ મૂકેલાં હતાં. પિતા આમ સંતાનો માટે તાપ ઝીલે છે. યક્ષ યુધિષ્ઠિરને પૂછે છેઃ ‘આકાશથી ઊંચું કોણ છે?’ યુધિષ્ઠિર જવાબ આપે છેઃ ‘પિતાનું સ્થાન આકાશથી ઊંચું છે.’

મહાભારતના વનપર્વમાં પાંડવોના વનવાસમાં એક ઘટના બને છે, દ્રૌપદીને તરસ લાગે છે અને નજીકના સરોવરમાં પાણી લેવા માટે પહેલા નકુલ પછી સહદેવ, બાદમાં ભીમ અને અર્જુન જાય છે. પણ કોઈ પાછું નથી આવતું. છેવટે યુધિષ્ઠિર જાય છે તો પોતાના ચારેય નાના ભાઈઓને સરોવર કાંઠે મૃત જુએ છે. એટલામાં સરોવરનો સ્વામી એવો યક્ષ પ્રગટ થઈને કહે છેઃ ‘તારા આ ચારેય ભાઈઓએ મારા પ્રશ્નોના જવાબ આપવાની ધીરજ રાખ્યા વિના પાણી પીવાની ચેષ્ટા કરી, એમાં ચારેય મૃત્યુ પામ્યા છે, હવે તારે પાણી ભરવું હોય તો પહેલાં મારા પ્રશ્નોના જવાબ આપ.’

પછી યક્ષ સંખ્યાબંધ પ્રશ્નો કરે છે અને યુધિષ્ઠિર એના ઉત્તર આપે છે. આપણે અહીં જે પ્રશ્નોત્તરથી વાત શરૂ કરી એ પણ પૂછાયો અને યુધિષ્ઠિર જવાબ આપ્યો.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 22/06/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 22/06/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ફેમિલી ઝોન બ્યુટી
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી

આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?

time-read
2 dak  |
Abhiyaan Magazine 30/11/2024
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
ABHIYAAN

કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે

કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે

time-read
6 dak  |
Abhiyaan Magazine 30/11/2024
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
ABHIYAAN

નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!

નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!

time-read
2 dak  |
Abhiyaan Magazine 30/11/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 30/11/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની

time-read
4 dak  |
Abhiyaan Magazine 30/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 30/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?

time-read
2 dak  |
Abhiyaan Magazine 30/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?

time-read
3 dak  |
Abhiyaan Magazine 30/11/2024
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
ABHIYAAN

મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

time-read
2 dak  |
Abhiyaan Magazine 30/11/2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?

time-read
1 min  |
Abhiyaan Magazine 23/11/2024