એક ટંક ખાઈને ચલાવીએ છીએ ઢાકામાં રહેતી એક હિન્દુ મહિલાનો આર્તનાદ
ABHIYAAN|Abhiyaan Magazine 24/08/2024
બાંગ્લાદેશના રાજકીય અગનજાળની અસર માત્ર તેની સંસદ સુધી નથી રહી. એ આગ સામાન્ય પરિવારોને પણ દઝાડી રહી છે. હિન્દુ લઘુમતી સોફટ ટાર્ગેટ છે. ઘર-દુકાન સળગાવી દેવાય છે. મંદિરોમાં ભાંગફોડ કરાય છે
એક ટંક ખાઈને ચલાવીએ છીએ ઢાકામાં રહેતી એક હિન્દુ મહિલાનો આર્તનાદ

પાંચમી ઑગસ્ટ, શેખ હસીનાના તખ્તાપલટ અને પલાયન પછીના ત્રીજા દિવસે સાતમી ઑગસ્ટે ઢાકામાં રહેતી એક હિન્દુ મહિલાએ આપવીતી લખી છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાયની સ્થિતિ કેવી કરુણ અને દારુણ હતી, તેની વાસ્તવિક ઝલક તેમાં નિહાળી શકાય છે.

હું અને ઘરના અન્ય કોઈ સભ્ય છેલ્લા એક સપ્તાહથી બહાર નીકળ્યાં નથી. રસોડામાં ચીજવસ્તુઓ ખતમ થઈ ગઈ છે. ચોખામાં મીઠું નાખી ભાત રાંધીને મોડી બપોરે ખાઈએ છીએ, જેથી રાત્રે ભૂખ ન લાગે. રાત્રે ચોકી કરીએ છીએ. પહેલાં પુરુષો જાગતા હતા. હવે અમે પણ વારા કાઢીએ છીએ. મારી દીકરી તમારા દેશમાં (ભારતમાં) છે, સિલીગુડીમાં. ફોન પર રડે છે, પરંતુ અમને નિરાંત છે કે કદાચ એ નિરાધાર થઈ જાય તો પણ એ જીવિત તો રહેશે.

બાંગ્લાદેશના રાજકીય અગનજાળની અસર માત્ર તેની સંસદ સુધી નથી રહી. એ આગ સામાન્ય પરિવારોને પણ દઝાડી રહી છે. હિન્દુ લઘુમતી સોફટ ટાર્ગેટ છે. ઘર-દુકાન સળગાવી દેવાય છે. મંદિરોમાં ભાંગફોડ કરાય છે. જ્યાં હિન્દુઓ રહે છે ત્યાં ટોળાંમાં લોકો આવીને હુમલા કરે છે. ૨૭ જિલ્લાઓમાં હિન્દુઓ આ બધું સહન કરી રહ્યા છે. સૌથી વધુ ખરાબ હાલત સ્ત્રીઓની છે.

મૌસમી નામની મહિલા કહે છે કે, જેને પોતાનું વતન માનીને ઉછેર કર્યો ત્યાં અમોને લૂંટવામાં આવી રહ્યા છે. જ્યાં મારું પિયર છે એ નોઆખલીમાં લૂંટફાટ પછી અનેક ઘર-પરિવારોમાંથી યુવતીઓ લાપતા છે.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 24/08/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 24/08/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 dak  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 dak  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 dak  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 dak  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 dak  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 dak  |
Abhiyaan Magazine 21/12/2024