લાંબડા થેરાપ્યુટિકઃ ક્લિનિકલ રિસર્ચમાં ગૌરવવંતુ નામ
Chitralekha Gujarati|December 05, 2022
આપણા સૌના જીવનને સ્પર્શતા ક્ષેત્રમાં વિશ્વવ્યાપી હરણફાળ ભરનારી કંપની અને એનાં ગુજરાતી મહિલા સ્થાપક બિંદી ચુડગરની પ્રેરણાદાયી સફર.
લાંબડા થેરાપ્યુટિકઃ ક્લિનિકલ રિસર્ચમાં ગૌરવવંતુ નામ

ભગવાન ન કરે, પણ આપણે બીમાર પડીએ ને ડૉક્ટર પાસે જઈએ એટલે ડૉક્ટર આપણને તપાસી પ્રિસ્ક્રિપ્શન લખી આપે. આપણે મેડિકલ સ્ટોરમાં જઈને એ દવા ખરીદીએ ત્યારે બિલની રકમ સાંભળીને મોટા ભાગે આ જ શબ્દો આપણા મોંમાંથી સરી પડેઃ “ઓહો, દવા તો બહુ મોંઘી!’’

એ વખતે આપણે એ હકીકત જાણતા હોતા નથી કે વાસ્તવમાં દવા પોતે બહુ મોંઘી હોતી નથી, પરંતુ વિવિધ રોમાં અસરકારક હોય તેવી નવી દવા વિકસાવવાનું કામ બહુ મોંઘું છે. આપણે દવા હાથમાં લઈ પાણીના ઘૂંટડા સાથે મળી જઈએ ત્યારે આપણને એ વિચાર પણ આવતો નથી કે એ દવા આપણા સુધી પહોંચી તેમાં કેટકેટલા પ્રકારની કંપનીઓ અને નિષ્ણાતોની મહેનત કામે લાગી હશે. દવાઉદ્યોગના નિષ્ણાતો ઉપરાંત સામાન્ય દર્દીઓ પણ કોઈ નવી દવા વિકસાવવાના ભગીરથ કાર્યમાં બહુ મોટું યોગદાન આપે છે એ વાત પ્રત્યે પણ આપણે અજાણ હોઈએ છીએ.

દુનિયાભરની ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી માત્ર દવાઓનાં વેચાણ પર ચાલતી નથી. નવા કે જૂના રોગનો સામનો કરવા માટે, તેની અસરકારક સારવાર શક્ય બનાવવા માટે અને ખાસ તો શક્ય એટલી ઓછી કિંમતે તેને વધુ ને વધુ લોકો ને સુધી પહોંચાડવા માટે વર્ષો સુધી ટ્રા ડેવલપમેન્ટનું કામ ચાલતું હોય છે. એ પછી આખરે એક તબક્કો એવો આવે જ્યારે નવી વિકસાવવામાં આવેલી દવા કેટલીક અસરકારક છે તે તપાસવાની વાત આવે.

ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીમાં આ તબક્કો ‘ક્લિનિકલ રિસર્ચ’ તરીકે ઓળખાય છે. નવી દવા વિકસાવી રહેલી કંપની દવાની ક્લિનિકલ ટ્રાયલમાં પણ નિષ્ણાત હોય એ જરૂરી નથી આથી ખાસ આ બાબતમાં સ્પેશિયલ એક્સ્પર્ટાઈઝ ધરાવતી કંપનીની મદદ લેવામાં આવે. આ કંપની નવી દવાની ક્લિનિકલ ટ્રાયલ્સ અને અત્યંત કૉમ્પ્લેક્સ મેડિકલ ટેસ્ટિંા સંબંધિત બધી જ જવાબદારીઓ સંભાળે. આવી કંપની કૉન્ટ્રેક્ટ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન અથવા ક્લિનિકલ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (સીઆરઓ) તરીકે ઓળખાય છે. આવી સીઆરઓ કંપની દવાનાં રિસર્ચ અને ડેવલપમેન્ટનો ખર્ચ ઘટાડવામાં પણ મદદ કરે છે.

તમને જાણીને આનંદ થશે કે આપણા ગુજરાતની આવી એક સીઆરઓ કંપની-લાંબડા થેરાપ્યુટિક રિસર્ચ લિમિટેડ આખા વિશ્વની ટોચની ૧૦ સીઆરઓમાંની એક છે! એટલું જ નહીં, સમગ્ર ભારત માટે ગૌરવરૂપ અને વિશ્વના અનેક દેશોમાં પથરાયેલી આ કંપની ઊભી કરવાનું અને તેના સફળ સંચાલનનું શ્રેય એક ગુજરાતી મહિલાને ફાળે જાય છે! એમના વિશે વધુ જાણતાં પહેલાં લાંબડા વિશે જાણી લઈએ.

Bu hikaye Chitralekha Gujarati dergisinin December 05, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin December 05, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
Chitralekha Gujarati

બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન

ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.

time-read
4 dak  |
December 02, 2024
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
Chitralekha Gujarati

વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!

મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.

time-read
4 dak  |
December 02, 2024
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
Chitralekha Gujarati

આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!

મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.

time-read
5 dak  |
December 02, 2024
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
Chitralekha Gujarati

વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક

ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.

time-read
4 dak  |
December 02, 2024
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 dak  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 dak  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 dak  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 dak  |
December 02, 2024