જૂનાગઢને મળશે ઈસુના નવા વર્ષની ઐતિહાસિક ભેટ
Chitralekha Gujarati|January 02, 2023
નવાબી કાળની યાદોને સંઘરીને બેઠેલો મહાબત મકબરા પરિસર વર્ષોની જહેમત બાદ હવે નવાં રૂપ-રંગમાં લોકો સમક્ષ ફરી ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે ત્યારે જાણીએ એના ભૂતકાળ અને વર્તમાનને..
દેવેન્દ્ર જાની (જૂનાગઢ)
જૂનાગઢને મળશે ઈસુના નવા વર્ષની ઐતિહાસિક ભેટ

ઐતિહાસિક નગરી જૂનાગઢમાં પ્રવેશ કરતાં આજે પણ નવાબી શાસનની યાદ તાજી થાય. શહેરમાં રેલવેસ્ટેશનની સામે જૂની જેલથી કોર્ટ તરફ આગળ વધતાં બિસમાર રસ્તા, જૂનાં મકાન અને ટ્રાફિક વચ્ચે સુખદ્ આશ્ચર્ય આપતી સ્થાપત્યકળાના બેનમૂન એવા મહાબત મકબરાની ઈમારત નજરે ચડે છે. આ ઈમારત જોતાં આગ્રાનો તાજમહાલ આંખ સામે આવે. ઈસ્લામિક શાસન વખતની આ બન્ને ઈમારત વચ્ચે સામ્ય એ છે કે શિલ્પસ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ બન્ને ઈમારતનાં નિર્માણ સ્નેહીજનોની યાદમાં કરવામાં આવ્યાં છે.

નવાબી કાળના મહામૂલા વારસા સમી મકબરાની આ ઈમારત સમયનો લૂણો લાગી જતાં જર્જરિત થઈ હતી. આનંદની વાત એ કે પુરાતત્ત્વ અને પ્રવાસન વિભાગની સતત બે વર્ષની જહેમત બાદ હવે રિસ્ટોરેશન (જીર્ણોદ્વાર)નું કામ પૂર્ણ થયું છે અને જૂનાગઢને નવા વર્ષમાં નવું નજરાણું મળી રહ્યું છે.

નવાબી નગરીના આ ઐતિહાસિક સ્થળના વર્તમાનને જાણીએ એ પહેલાં ભૂતકાળમાં એક ડોકિયું: જૂનાગઢના નવાબ મહોબત ખાનજી બીજાએ ઈન્ડો-ઈસ્લામિક સ્થાપત્યની સાથે યુરોપિયન ગૉથિકશૈલીને સાંકળી પોતાની માટે મહાબત મકબરાનું નિર્માણ ઈસવી સન ૧૮૭૮માં શરૂ કરાવ્યું હતું, જે ૧૮૯૨માં પૂરું થયું. મકબરાને ભવ્ય બનાવવા નવાબે ખાસ ઈસ્લામિક સ્થાપત્યશૈલીના જાણકારો અને મજહબી પરંપરાના અભ્યાસઓને રોક્યા હતા. મકબરાની નજીક ચિતાખાના ચોકમાં જૂનાગઢમાં બાબીવંશના પહેલા નવાબ શેર ખાનને દફનાવવામાં આવ્યા હતા. આ પરિસરમાં બાબીપરિવારના અનેક સભ્યોની કબર છે.

Bu hikaye Chitralekha Gujarati dergisinin January 02, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin January 02, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
Chitralekha Gujarati

વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક

ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.

time-read
4 dak  |
December 02, 2024
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 dak  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 dak  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 dak  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 dak  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 dak  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 dak  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 dak  |
November 25, 2024