ચાલો, વૅકેશનમાં બાળકો પાસે કરાવો ઘરકામ!
Chitralekha Gujarati|May 01, 2023
ચાર દીવાલની અંદર અને એની બહાર બચ્ચાપાર્ટી પાસે આવું બધું કરવાના છે વિકલ્પ.
વિશ્વા મોડાસિયા
ચાલો, વૅકેશનમાં બાળકો પાસે કરાવો ઘરકામ!

બાળકોનું વૅકેશન ચાલુ થઈ ગયું છે. સ્કૂલ ચાલુ હોય ત્યારે તો બાળકોનો સમય સ્કૂલમાંથી મળેલા હોમવર્ક અને ટ્યુશન-ક્લાસમાં પસાર થઈ જાય. વૅકેશન દરમિયાન સ્થિતિ તદ્દન વિપરીત હોય. બાળક આખો દિવસ કરે શું? એમાંય માતા-પિતા બન્ને કામ કરતાં હોય એવાં બાળકોએ ઘરે સાવ એકલાં રહેવું પડે એ બીજી મુસીબત. શહેરી વિસ્તારોમાં અનેક મકાનમાં કમ્પાઉન્ડ જેવું જ કંઈ હોતું નથી તો ગાર્ડન કે પ્લે ગ્રાઉન્ડની તો અપેક્ષા જ ક્યાં રાખવી? આવી હાલતમાં બાળક કરે શું? આજના જમાનામાં એનો જવાબ સરળ છેઃ મોબાઈલ ફોન, પ્લે સ્ટેશન કે કમ્પ્યુટર પર ગેમ રમ્યા રાખો!

આ બધાં ઈલેક્ટ્રોનિક્સ ગૅજેટનો ત્રાસ એ છે કે બાળકોને એનું રીતસર બંધાણ થઈ જાય છે અને એ એદી પણ બની જાય.

થોડાં વર્ષ અગાઉ બાળકો વૅકેશનમાં શારીરિક કસરત થાય એવી રમત રમતાં. બધાં ભેગાં મળીને રમ એટલે બીજાં બાળકો સાથે એમનો પરિચય થતો અને એમાંથી ભાઈબંધી પણ થતી. આજકાલ બાળકોના સાચા દોસ્ત ઓછા અને સોશિયલ મિડિયા પરના ફ્રેન્ડ્સ વધુ જોવા મળે છે. વધુપડતા ગૅજેટનો ઉપયોગ માનસિક આરોગ્ય પર પણ અસર કરે છે.

ટૂંકમાં, સ્કૂલનું વેંકૈશન બાળકો અને એમનાં મમ્મી-પપ્પાને આ બધી પળોજણમાંથી રજા આપતું નથી.

પણ આપણે માત્ર સમસ્યાની વાત નથી કરવી, એના ઈલાજ જાણવા છે. તો ચાલો, આ વખતે વેકેશનમાં બાળકોને કંઈક કામે લગાડીએ.

Bu hikaye Chitralekha Gujarati dergisinin May 01, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin May 01, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 dak  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 dak  |
September 23, 2024
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 dak  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 dak  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 dak  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 dak  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 dak  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 dak  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 dak  |
September 16, 2024