ઘર અને બહારની બેવડી જવાબદારીને કારણે ઘણી મહિલા એટલી વ્યસ્ત રહે છે કે એ પોતાની તંદુરસ્તી પર પણ ધ્યાન આપી શકતી નથી. પોતાની પારિવારિક અને સામાજિક ફરજ નિભાવવાની મથામણમાં એ પોતાના આરોગ્ય અંગે બેદરકાર બની જાય છે, જેને કારણે લાંબા ગાળે એને અનેક બીમારીનો સામનો કરવો પડે છે. આવી એક બીમારી છે યુરિન ફાઈબ્રોઈડ્સ અથવા માયોમાસ એટલે કે ગર્ભાશયમાં થતી ગાંઠ.
ગર્ભાશયની દીવાલ પર વિકસતી આ સ્નાયુબદ્ધ ગાંઠો છે. એ કૅન્સરમાં પરિવર્તિત થવાની શક્યતા અત્યંત નહીંવત્ છે એટલે તમને ફાઈબ્રોઈડ્સ થાય તો તમને ગર્ભાશયનું કૅન્સર થવાની સંભાવના વધારે હોય એવું નથી. ફાઈબ્રોઈડ્સનાં કદ, આકાર અને સ્થાન અલગ અલગ હોય છે, જેમ કે ગર્ભાશય, ગર્ભાશયની દીવાલ અથવા એની સપાટી. આવી અમુક ગાંઠ તો એટલી સૂક્ષ્મ હોય છે કે એ સોનોગ્રાફીથી કે પણ જોઈ શકાતી નથી. હા, કેટલીક ગાંઠ મોટી હોય, જેનાથી ગર્ભાશયનાં કદ અને આકાર બન્ને પર અસર થાય છે. સામાન્ય રીતે ગર્ભાશયની ગાંઠ ૩૦-૪૦ વર્ષની વય ધરાવતી સ્ત્રીઓમાં જોવા મળે છે. જો કે આવી ગાંઠ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. એનાં લક્ષણ ક્યારેક છેતરામણાં હોઈ શકે અર્થાત્ લક્ષણ હોય જ નહીં! ક્યારેક હોય તો પણ સાવ હળવાં હોય. જો કે અમુક કિસ્સામાં અત્યંત ગંભીર પણ હોય. ફાઈબ્રોઈડ્સનાં સામાન્ય લક્ષણો છેઃ
> ભારે, લાંબો અથવા પીડાદાયક માસિકસ્રાવ
> પેટના નીચેના ભાગ અથવા પીઠમાં દર્દ
> સેક્સ માણતી વખતે પીડા
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 03, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 03, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.