અનેક અવરોધ છે તો ઉપાય પણ છે જ...
Chitralekha Gujarati|June 24 , 2024
‘આયેગા તો મોદી હી’ આખરે સત્ય સાબિત થયું, વડા પ્રધાનની સોગંદવિધિ થઈ ગઈ અને પ્રધાનો વચ્ચે ખાતાંની વહેંચણી પણ થઈ ગઈ, પરંતુ શું મોદી સરકાર એની આગલી ટર્મ જેવાં જોશપૂર્વક કામ કરી શકશે યા ટેકાવાળી સરકારને એ રીતે કામ કરવા મળશે? હા, મોદી સરકાર માટે સંકેત તો સારા મળી રહ્યા છે.
જયેશ ચિતલિયા
અનેક અવરોધ છે તો ઉપાય પણ છે જ...

મોદી સરકાર ત્રીજી વાર સત્તા પર આવી તો ગઈ, પરંતુ એમને આ વખતે આર્થિક સુધારા કરવામાં અડચણ આવશે, ઘણાં સમાધાન કરવાં પડશે, જેને પરિણામે આર્થિક વિકાસને અસર થશે, વિકાસ ધીમો પડી શકે, મોદીના ઘણા બોલ્ડ નિર્ણય અટકી શકે યા લંબાઈ જઈ શકે...

આવી શંકા અને ભય હજી પણ લોકોનાં મનમાં રમી-ભમી રહ્યાં છે. આવી વાત પણ ફેલાવવામાં આવી રહી છે. જો કે ઈતિહાસ કહે છે કે આટલા બધા સંદેહ કરવાની જરૂર નથી. અલબત્ત, મોદી સરકાર સામે પડકારો વધી ગયા છે, પણ મોદી સરકાર આ પડકારોને પહોંચી વળવા સક્ષમ છે એવો વ્યાપક મત પણ વ્યક્ત થાય છે. અલબત્ત, એનાં વાજબી કારણ હાજર છે.

આ પાંચ વરસ વધુ બહેતર બનશે...

મોદી સરકાર માટે આ પાંચ વરસ ભલે વધુ પડકારભર્યાં રહ્યાં, પણ આ પાંચ વરસમાં મોદી સરકારની કામગીરી વધુ બહેતર બનશે, આ ચૂંટણીનાં પરિણામમાંથી જે બોધપાઠ અને સંદેશ બહાર આવ્યા છે એ વિચારપ્રેરક અને સંવેદનશીલ છે, જે મોદી સરકાર માટે બહુ અગત્યનાં માર્ગરેખા-માર્ગદર્શક પણ બનશે. મોદી સરકારની સક્ષમતા સ્ટ્રેટેજીને જોઈએ તો મોદી સરકારે પ્રથમ ૧૦૦ દિવસનાં કાર્યોની યાદી તૈયાર કરી દીધી છે.

Bu hikaye Chitralekha Gujarati dergisinin June 24 , 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin June 24 , 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...
Chitralekha Gujarati

વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...

અઢારમી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ રહ્યું છે, પણ ચૂંટણીનું પરિણામ લાવનારાં વોટિંગ મશીન સામેની શંકા હજી દૂર થઈ નથી. કોઈ મતદાન પ્રક્રિયા વાંધાવચકા સામે ‘ફુલપ્રૂફ’ ન હોઈ શકે એવું માની લઈએ તો પણ એ વિશેના મતભેદ દૂર કરવાના પ્રયાસ તો થવા જ જોઈએ.

time-read
4 dak  |
July 01, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

દરેક વ્યક્તિ ક્યારેક તો જૂઠું બોલી જ હોય છે. ખોટું બોલવાનાં ઘણાં કારણ હોય છે.

time-read
1 min  |
July 01, 2024
આજની ઘડી તે રળિયામણી...
Chitralekha Gujarati

આજની ઘડી તે રળિયામણી...

દિલાસો ખોટો આપ ના જનમ-જનમની વાતનો ગુજારવો છે બસ અહીં, આ એક ભવની વાત કર. શાંતિલાલ કાશિયાણી

time-read
2 dak  |
July 01, 2024
છવાઈ ગયા બચ્ચન...
Chitralekha Gujarati

છવાઈ ગયા બચ્ચન...

દીપિકા પદુકોણ-પ્રભાસ-અમિતાભ બચ્ચન 'કલ્કિ ર૮૯૮’માં.

time-read
2 dak  |
June 24 , 2024
સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર
Chitralekha Gujarati

સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ મોનિટરિંગ અને ડિટેક્શન સિસ્ટમ સાથે સજ્જ થઈ રહ્યું છે ભારત.

time-read
3 dak  |
June 24 , 2024
અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?
Chitralekha Gujarati

અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?

પોતાની મરજીથી ગર્ભધારણ કર્યા પછી સ્ત્રીનો વિચાર બદલાઈ જાય ત્યારે...

time-read
3 dak  |
June 24 , 2024
બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...
Chitralekha Gujarati

બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...

બાળકના જન્મ પછી ‘આ’ સમસ્યા થાય તો કરવું શું? જવાબ છે, ફિકર તો ન જ કરવી. કારણ, તમે એકલાં નથી.

time-read
3 dak  |
June 24 , 2024
ઘરને કો તૈયાર... અંદરથી અને બહારથી...
Chitralekha Gujarati

ઘરને કો તૈયાર... અંદરથી અને બહારથી...

ચોમાસાનો આનંદ માણવો હોય તો આટલી તકેદારી લો અત્યારે જ!

time-read
2 dak  |
June 24 , 2024
ડર લાગે, સૂગ રાડે... પણ કામ તો કરવાનું જ ને?
Chitralekha Gujarati

ડર લાગે, સૂગ રાડે... પણ કામ તો કરવાનું જ ને?

ગંધાતી, કોહવાઈને ફલી ગયેલી અને ક્ષતવિક્ષત લાશ જોઈને ભલભલા પુરુષોના પણ પગ ઢીલા થઈ જાય તો કાચું હૃદય ધરાવતી હોવાની છાપ હોય એ સ્ત્રીનું શું ગજું? પણ અહીં તો છે ત્રણ ધોરણ ભણેલાં એક આદિવાસી મહિલા, જે છેલ્લા બે દાયકા દરમિયાન એવા આઠ હજારથી વધુ મૃતદેહોના પોસ્ટમૉર્ટમ પ્રોસેસમાં સહાયક બન્યાં છે. અપૂરતા કહી શકાય એટલા વળતર છતાંય નિષ્ઠાભેર એ ફરજ બજાવતી સ્ત્રીની કપરી કામગીરીની એક ઝલક.

time-read
4 dak  |
June 24 , 2024
અનેક અવરોધ છે તો ઉપાય પણ છે જ...
Chitralekha Gujarati

અનેક અવરોધ છે તો ઉપાય પણ છે જ...

‘આયેગા તો મોદી હી’ આખરે સત્ય સાબિત થયું, વડા પ્રધાનની સોગંદવિધિ થઈ ગઈ અને પ્રધાનો વચ્ચે ખાતાંની વહેંચણી પણ થઈ ગઈ, પરંતુ શું મોદી સરકાર એની આગલી ટર્મ જેવાં જોશપૂર્વક કામ કરી શકશે યા ટેકાવાળી સરકારને એ રીતે કામ કરવા મળશે? હા, મોદી સરકાર માટે સંકેત તો સારા મળી રહ્યા છે.

time-read
3 dak  |
June 24 , 2024