Facebook Pixel એનોરેક્સિયા નરવોસાઃ બાપ રે, હું આટલી જાડી લાગું છું? | Chitralekha Gujarati - news - Bu hikayeyi Magzter.com'da okuyun
Magzter GOLD ile Sınırsız Olun

Magzter GOLD ile Sınırsız Olun

Sadece 9.000'den fazla dergi, gazete ve Premium hikayeye sınırsız erişim elde edin

$149.99
 
$74.99/Yıl

Denemek ALTIN - Özgür

એનોરેક્સિયા નરવોસાઃ બાપ રે, હું આટલી જાડી લાગું છું?

Chitralekha Gujarati

|

August 12, 2024

આ એક ગંભીર માનસિક બીમારી છે... અને એ ક્યારેક જીવલેણ પણ નીવડી શકે છે.

- ડૉ. અપર્ણા દેશમુખ

એનોરેક્સિયા નરવોસાઃ બાપ રે, હું આટલી જાડી લાગું છું?

૧૮ વર્ષની અંકિતા ઘણા મહિનાથી પોતાનું વજન ઓછું કરવાના પ્રયત્ન કરતી હતી. વજન તો ઓછું થવા માંડ્યું હતું, છતાંય અંકિતાને એમ જ લાગતું કે એ બહુ જ જાડી છે. ધીરે ધીરે વજન બહુ ઓછું થઈ ગયું અને એનાં હાડકાં દેખાવા માંડ્યાં, પણ અંકિતાએ ડાયટિંગ કે કસરત ન છોડી. ઘરવાળા એને પરાણે જમાડતા, પણ અંકિતા ખાવાનું છુપાવવા માંડી. ઘણી વાર રોટલી કે પછી બીજી કોઈ ચીજ એના તકિયાની નીચે કે ડસ્ટબિનમાંથી મળી આવતી. પોતાની જાતને અરીસામાં જોયા પછી પણ એ પોતે બહુ જ જાડી છે એમ જ એને લાગતું. આખરે એનાં મા-બાપ એને ડૉક્ટર પાસે લઈ ગયાં.

અંકિતા એનોરેક્સિયા નરવોસા નામની માનસિક બીમારીથી પીડાઈ રહી છે. આ એક પ્રકારનો ઈટિંગ ડિઑર્ડર (ખાવાની વિકૃતિ) છે. આ માનસિક બીમારીની એક શ્રેણી છે, જેમાં વ્યક્તિની ખાવાની પૅટર્ન-વર્તણૂક અસામાન્ય હોય છે અને એને કારણે એમનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર એની ખરાબ અસર થાય છે.

એનોરેક્સિયા નરવોસામાં મુખ્યત્વે વ્યક્તિને પોતાનું વજન વધવાનો ડર હોય છે એટલે એ પોતાના ખોરાકને વધુપડતો પ્રતિબંધિત કરે છે. એને પાતળા થવાની અતિશય ઈચ્છા હોય છે અને પોતાના શરીરની છબિ વિશે મનમાં એક પ્રકારની ગેરમાન્યતા, કહો કે વિકૃતિ હોય છે એટલે કે એ એના પોતાના જ શરીરને ચોક્કસ રીતે સમજી શકતી નથી.

Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઈવી... ઈંધણ બદલો, યુગ બદલો, પણ...

પેટ્રોલ-ડીઝલ કરતાં ‘ચાર્જ’ ઓછો, પણ ચાર્જિંગ પૂરું થાય તો શું કરવાનું?

time to read

2 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સોનું... ચળકાટ એ જ, ભાવ વધ્યા, ગ્રામ ઘટ્યા!

લાઈટ વેઈટમાં સમાઈ જતી પરંપરા ને લાગણી...

time to read

1 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કારપૂલિંગ... ખિસ્સું-મગજ હળવું ને સ્વચ્છ હવા!

એક ગાડી, ચાર સવારીના ફાયદા ગણવા બેસો તો આંગળાં ઓછાં પડે... જરૂર છે એને ટૉપ ગિયરમાં લાવવાની.

time to read

2 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઝીરો વેસ્ટ કિચન...ભાવ વધ્યા, પણ સ્વાદ ન ઘટ્યો!

ગઈ કાલની દાળ આજની ઢોકળી બની જાય ત્યારે ગૃહિણી જ બને છે ઘરનું સૌથી મોટું ઈન્વેસ્ટમેન્ટ...

time to read

3 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ગાંધીજીની સાદગીથી ડિજિટલયુગની કરકસર...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરકસરની વાત કરી ત્યારે એ ફક્ત ખર્ચ ઘટાડવાની અપીલ નહોતી, પણ કદાચ જીવનને ફરીથી સંતુલિત બનાવવાની યાદ અપાવતી હકીકત હતી, કારણ કે કરકસર માત્ર ખિસ્સાં સાથે જોડાયેલી બાબત નથી. એ સમાજ, દેશ, અર્થતંત્ર અને ભવિષ્ય સાથે ગાઢ રીતે જોડાયેલી વિચારધારા છે.

time to read

4 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ સાથે રોજગારીનો અભિગમ

ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ પ્રણાલી ગુજરાત રાજ્ય વેપાર, ઉદ્યોગ અને સંસ્કૃતિ સાથે શિક્ષણના શ્રેષ્ઠ કેન્દ્રની ઓળખ ધરાવે છે. પરિણામે દેશમાં એજ્યુકેશન હબની ઓળખ ઊભી થઈ રહી છે. ગુજરાતની અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ અપાય છે. નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થી માટે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ પ્રણાલીની મહત્તા તો છે જ, ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ સાથે રોજગારીનો અભિગમ દાખવ્યો છે. આજે અહીં જાણીએ, ગુજરાતની કેટલીક જાણીતી યુનિવર્સિટી શિક્ષણ, સંશોધન, સંસાધન અને એનાં પરિણામ વિશે...

time to read

6 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું છે ૭૨૦ વર્ષ જૂનો આ વિવાદ?

એક મંદિર ઉપરાંત સંસ્કૃત, સાહિત્ય, સંગીત અને શિલ્પવિદ્યાના કળાર્થીઓ માટે દેવાલય જેવું સ્થાન ધરાવતા માળવા (અત્યારના મધ્ય પ્રદેશ)માં આ સ્થાપત્યને ન્યાયતંત્રની મધ્યસ્થી પછી એની મૂળ ઓળખ પાછી મળી છે ત્યારે જાણીએ, એનો ઈતિહાસ.

time to read

6 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચેનું બૅલેન્સ

અધિક માસ વિજ્ઞાનની દૃષ્ટિએ આ મહિનો કૅલેન્ડરનું ‘સિસ્ટમ અપડેટ’ છે, પણ ધર્મની દૃષ્ટિએ એ આપણી ભક્તિ અને કર્મોનું ‘સોલ અપડેટ’ છે. આ સમયમાં કોઈ સાંસારિક મોહમાયા કે નવાં શુભ કાર્યો શરૂ કરવાને બદલે માત્ર ભક્તિ, જપ, ધ્યાન અને ગરીબોને દાન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જો કે ખગોળ અને જ્યોતિષ નિષ્ણાતોનું આ ગણિત સમજવાનું પણ રસપ્રદ છે.

time to read

4 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઈરાનઃ એક તણખો કામચલાઉ શાંતિને હોમી દેશે...

મામલો માંડ થોડો ઠંડો પડ્યો છે, પણ બેમાંથી એક પણ બાજુ મચક દે એમ નથી એટલે યુદ્ધ ફરી વકરે એવી શક્યતા તો તોળાયેલી રહેશે જ. બાકી હતું તે, આ વિગ્રહમાં અમુક નવાં પરિમાણ પણ ઉમેરાયાં છે.

time to read

5 mins

June 01, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

FOMO, ડોપામાઈન અને ડિજિટલ ગુલામી

ટેક્નોલૉજી જે રીતે આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની રહી છે એ જોતાં દુનિયાભરમાં હવે એના પર સંયમની લગામ ખેંચવાની જાગૃતિ પણ આવી રહી છે. લોકો હવે કન્ટેન્ટના વ્યસની બની ગયા છે અને એનાં દુષ્પરિણામો પણ દેખાવા લાગ્યાં છે. ઘણી ડિજિટલ મિડિયા કંપની પ્લૅટફૉર્મ પૂરાં પાડવાના નામે ‘વ્યસન’ વેચે છે. એક જમાનામાં સિગારેટ બનાવતી કંપનીઓ આવી રીતે જ વ્યસન વેચતી હતી.

time to read

6 mins

June 01, 2026

Listen

Translate

Share

-
+

Change font size