CATEGORIES
Kategoriler
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનપદે જે જે. પટેલ બિનહરીફ ચૂંટાયા
પોલીસ દ્વારા વકીલો સાથે થતા ‘અપમાનજનક કિસ્સામાં સરકારમાં અસરકારક રજૂઆત કરીશઃ જે.જે. પટેલ
દિલ્હીની સિંઘુ, ટિકરી સરહદો આંશિક ખોલી દેવાતાં રાહત
‘દિલ્હી કુચ’ની તારીખ ટળી જતાં નિર્ણય લેવાયો
વાવ પંથકમાં જીરુમાં ચરમીનો રોગ આવતાં ખેડૂતો ચિંતિત
સતત આઠ દિવસથી ખેડૂતો પાકને બચાવવા માટે જંતુનાશક દવાઓ છાંટવાનું શરૂ કર્યું
થરાદના ભાપી ગામ પાસે કેનાલમાં પોલાણ સર્જાતાં રિપેરીંગની માંગ
મુખ્ય કેનાલમાં પાળ નીચે ગાબડું પડતાં કેનાલમાં મોટું ગાબડું પડવાની દહેશત
ડીસાના આસેડા પાસે અકસ્માત સર્જનાર કારમાંથી દેશીદારૂ પકડાયો
ચાલક કાર મૂકી ફરાર, અંદરથી 90 લીટર દેશીદારૂ નો જથ્થો જપ્ત કર્યો
હારિજ ચાર રસ્તા પર બે કલાક સુધી ટ્રાફિકજામ સર્જાતાં હાલાકી
ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવા સમાન બની
ટાટા ગ્રુપની કંપનીઓની માર્કેટ વેલ્યુ પાકિસ્તાનના અર્થતંત્ર કરતાં વધુ!
22 પાકિસ્તાનની જીડીપી આઈએમએફના અંઘજ અનુસાર 341 અબજ ડોલર, ટાટાની માર્કેટ વેલ્યૂ 365 અબજ ડોલર
વિક્રાંતે ફિલ્મ કારકિર્દી માટે મહિનાના 35 લાખનો ટીવી કોન્ટ્રાક્ટ છોડ્યો હતો
ચારપાંચ મહિના સુધી ગર્લફ્રેન્ડશીતલ ઠાકુરે પોકેટ મની આપ્યા હતા
250 કરોડની સિંઘમ અગેઈન માટે અર્જુન કપૂરને માત્ર 5-7 કરોડ!
બોબીની જેમ વિલન બનીને ચમકારો બતાવે તો કેરિયર ઊંચકાશે
મહેસાણામાં રેલવેના વિવિધ પ્રશ્ન ZRUCCના સભ્ય દ્વારા રજૂઆત
જિલ્લામાં રેલવેના વિવિધ પ્રશ્નની રજુઆત કરી
પાલનપુરમાં ધાન્યધાર પ્રજાપતિ સમાજનો સમૂહલગ્ન યોજાયો
32 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં
ડીસા તાલુકાના મુડેઠા ગામે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા યોજાઈ
અઢી કિમી લાંબી યાત્રામાં ભાવિકો જોડાયા
ઈડર તાલુકાના દેશોતર ગામમાં સમૂહ યજ્ઞ પવિત્ર કાર્યક્રમ યોજાયો
10 બટુકોએ ઉપનયન સંસ્કાર ગ્રહણ કર્યા
મહેસાણા સહિત પાંચ તાલુકામાં આધાર નોંધણી કેન્દ્રો બંધ કરાયાં
આધારકાર્ડ સંબંધી કામગીરી ઠપ્પ થતાં લોકોને ભારે હાલાકી કેન્દ્રોમાં ફરજ બજાવતા કર્મીઓને રિફ્રેશ તાલીમ ન અપાઈ હોવાથી આ નિર્ણય લેવાયો
પાલનપુરમાં પશુઓ પકડવાનું બંધ કરાતાં રસ્તા પર પશુઓનો અડિંગો
પાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા માટે એજન્સીની નિમણૂક કરી છે
અંબાજી ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
ગુજરાત હાઈ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલની અધ્યક્ષતામાં આયોજન કરાયું
ઝુકીશ નહીં, ભલે મને જેલમાં નાખી દો : અરવિંદ કેજરીવાલ
MLAને ખરીદવાના ભાજપ પર આક્ષેપ બદલ MLA અતિશીને નોટિસ
કોંગ્રેસ અદવાસા લાકાના જળજંગલ-જમીન’ માટે ઊભી છેઃ રાહુલ
પીએમ મોદીની ગેરંટી · બેરોજગારીની ગેરંટી' છેઃ પ્રિયંકા ગાંધી નોટબંધી, જીએસટી, બેકારીએ યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યું
બાઇડન દક્ષિણ કેરોલિનામાં પ્રાઇમરી ચૂંટણીમાં જીત્યા
‘2024ના અંતમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને હરાવીશ’
પ્રભાસે શૂટિંગમાં બોડી ડબલનો ઉપયોગ કરતા ‘કલ્કિ’ની ટીમ નારાજ
કલ્કિ 2898 AD ’ માટે રૂ.100 કરોડની ફી મળવાછતાં પ્રભાસે અપેક્ષા મુજબ કામ ન કર્યું હોવાની અટકળો
સારીપ્રેરણા આપવાની જવાબદારી પણ સેલિબ્રિટીના ખભે હોય છે. શિલ્પા શેટ્ટી
સારા આરોગ્ય માટે લોકોને જાગૃત કરવાના પ્રયાસ અવિરત ચાલુ રહેશે
શ્રદ્ધા કપૂરનો ઈશારો, લગ્નની શરણાઇઓ ગૂંજવાની તૈયારી
અચ્છી લગ રહી હું, શાદી કર લું? પોસ્ટ બાદ શ્રદ્ધા ચર્ચામાં છવાઈ
આમિર ખાનને ‘લાપતા લેડીઝ’માં રોલ કરવો હતો, પણ રવિ કિશનની પસંદગી થઈ
રવિ કિશનેજેરોલ કર્યો છે,તેના માટે આમિર ખાને ઓડિશન આપ્યુ હતુઃ કિરણ રાવ મિર ખાનનાં પર્વ પત્ની કિરણ
ઊંઝાના ઉમિયા માતા રોડની કેનાલની સફાઈ કરવાની માંગ
ધસી પડે તેવી દિવાલનું સમારકામ કરવા રજૂઆત
પાલનપુર માનસરોવર કૈલાશ - વાટિકા ગાર્ડનનું ખાતમુહૂર્ત કરાયું
પાલિકા દ્વારા અમૃતયોજનામાં રૂ.1.73 કરોના ખર્ચે કામગીરી કરાશે
ચાત્રાધામ ઢીમાના માંદેળા તળાવમાં જાળમાં ફસાયેલી માછલીઓ બચાવાઈ
માછલી પકડતાં તત્ત્વોએ મુકેલી લાંબી જાળમાં 500 જેટલી માછલીઓ હતી
કડી ત્રણ રસ્તે બાઈક સ્લીપ થઈ જતાં અમદાવાદના યુવકનું મોત
મિત્રના લગ્નપ્રસંગે બાઈક લઈને કડી આવ્યો હતો
રશિયાના કબજાવાળા શહેર પર યુક્રેનના હુમલાથી 28નાં મોત
લિસિચાન્સકમાં બેકરી અને રેસ્ટોરાં પર હુમલામાં મૃતકોમાં 9 મહિલા અને એક બાળક સામેલ
મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં પાક.માટે જાસૂસી કરતો કર્મચારી પકડાયો
પૈસાના બદલામાં વ્યૂહાત્મક માહિતી લીક કર્યાની કબૂલાત
કોવિડ ટાણે માસ્કનો ઓર્ડર લઇ વેપારીએ 25 લાખની ઠગાઇ કરી
એક લાખ માસ્કનો ઓર્ડર લઇને 40 હજાર પેકેટમાં માત્ર છ હજાર જ માસ્ક મોકલ્યા