CATEGORIES
Kategoriler
એલિસબ્રિજની સમાંતર નવો બ્રિજ બનાવતાં એનું મૂળ સૌંદર્ય ગાયબ થઇ ગયું : HC
ગુજરાતમાં અનેક હેરિટેજ સ્મારકો, શું એના કામકાજ માટે કોઇ સ્વતંત્ર વિભાગ નથી? ગોંડલ ખાતે 100 વર્ષથી વધુ જૂનાં બે ઐતિહાસિક પુલની જર્જરિત સ્થિતિના કેસની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ટકોર
જેટકોની પરીક્ષા અધિકારીઓની બેદરકારીથી રદ, ઉમેદવારો નિરાશ
ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ યુવાનો સાથે રમતઃ યુવરાજ તપાસ સમિતિના અહેવાલ બાદ જેની બેદરકારી હશે તેની સામે પગલાં લેવાશેઃ પ્રવક્તા મંત્રી
ACBને ખુલ્લો દોર | ભ્રષ્ટાચાર સામેના જંગમાં ઢીલા ના પડતાઃ મુખ્યમંત્રી પટેલ
નાગરિકોનો પણ ભ્રષ્ટાચારીઓ સામેની લડતમાં સહયોગ: સમશેરસિંઘ ACBના કર્મીઓની પ્રથમ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સાચા કામમાં સરકાર તમારી પડખે
ખેડા જિલ્લાના ત્રણ તાલુકામાં 150 કુપોષણયુક્ત બાળકોમાંથી 140 બાળકો કુપોષણમુક્ત જાહેર કરાયાં
અભિયાન: મહુધા-ઠાસરા અને ગળતેશ્વર તાલુકાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરી કામગીરી શરૂ કરાઇ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે તાલીમ કાર્યક્રમ યોજાયો
સરકાર લોકશાહીના ગળે ટૂંપો દઈ રહી હોવાનો સોનિયાનો આક્ષેપ
વિપક્ષી સાંસદોના સસ્પેન્શનના મુદ્દે કોંગ્રેસ નેતાના સરકાર પર પ્રહારો સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સંબોધન
વારાણસીમાં PM મોદી સામે પ્રિયંકા કે નીતિશને ઊભા રાખવાનો પ્રસ્તાવ
INDIA ગઠબંધનમાં મોદીને પડકારવા રાજ્કીય સુપરસ્ટાર્સના લિસ્ટ પર વિચારણા
વડોદરાની મ.સ. યુનિવર્સિટી અને ઉઝબેકિસ્તાનની યુનિ. વચ્ચે MOU
હાઇડ્રોમેટોરલોજી, કલાઈમેટ ચેન્જ અને પર્યાવરણ જેવા વિષયમાં સાથે સંશોધનો કરશે
સુરતના જ્વેલરે 5 હજાર ડાયમંડ, 2 કિલો ચાંદીમાંથી રામમંદિરનો નેકલેસ બનાવ્યો
40 કારીગરોએ 30 દિવસે રામલક્ષમણ-જાનકી અને હનુમાનજી સાથેનો રામદરબાર તૈયાર કર્યો
તમિલનાડુમાં ભારે વરસાદને લીધે 10ના મોત, તૂતીકોરિનમાં 500 યાત્રી ટ્રેનમાં ફસાયા
રેલવેના મુસાફરોને વાયુસેનાના હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવામાં આવ્યા
જ્ઞાનવાપી કેસનો ચુકાદો છ મહિનામાં જાહેર કરવા હાઇકોર્ટનો આદેશ કેસનો ચુકાદો છ મહિનામાં જાહેર કરવા હાઇકોર્ટનો આદેશ
1991ના કેસને પડકારતી મુસ્લિમ પક્ષકારોની અરજીઓ ફગાવી દેવાઇ
લોકસભાની ચૂંટણી પછી વિપક્ષ ઓછી સંખ્યા સાથે વિપક્ષમાં જ રહેશેઃ મોદી
સંસદની સુરક્ષાભંગની ઘટનાને વિપક્ષ પરોક્ષ સમર્થન આપી રહ્યો હોવાનો આક્ષેપ
સંસદ પરિસરમાં TMC સાંસદે ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી ઇડ કરી, રાહુલે વીડિયો ઉતાર્યો
શરમજનક, હાસ્યાસ્પદ અને અસ્વીકાર્યઃ જગદીપ ધનખડ
ચીનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપઃ 130 લોકોનાં મોત, 700થી વધુને ઇજા
ગેંસુ અને ક્વિંઘાઇ પ્રાંતમાં ભૂકંપથી ભારે નુકસાનઃ હજારો ઘર ધરાશાયી થયાં અસરગ્રસ્ત વિસ્તારોમાં અંધારપટ છવાયો છે અને ટેલિકોમ લાઇન્સ ખોરવાઇ છે
પાકિસ્તાની ટી20 ટીમમાં ધરખમ ફેરફાર કરાયા
ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનારી ટીમના સુકાની તરીકે શાહિત આફ્રિદી નિયુક્ત
માત્ર 6 પેક એબ્સ બતાવીને સારા એકટર બની શકાય નહી કરીના કપૂર
સલમાન,શાહરૂખ, ટાઈગર અને જોન અબ્રાહમ જેવા સ્ટાર્સ તરફ ઈશારો
મની લોન્ડરિંગ કેસમાં નોંધાયેલી ફરિયાદ રદ કરાવવા જેકલીને હાઈકોર્ટ સમક્ષ અરજી કરી
કૌભાંડી સુકેશ પાસેથી કરોડોની ગિફ્ટ લીધી હોવાના ખુલાસા બાદ જેકલીનને સહ આરોપી દર્શાવાઈ હતી
ધો. 11-12માં વિદ્યાર્થીઓને સાયન્સ લેવા માટે આર્થિક પ્રોત્સાહન અપાશે
આગામી બજેટમાં શિક્ષણ વિભાગ નવી યોજના લાવશે ધોરણ-12 સાયન્સમાં વિદ્યાર્થીઓનો ઘટતો રસ શિક્ષણ વિભાગ માટે ચિંતાનો વિષય
અરબી સમુદ્રના ભેજવાળા પવનથી કેટલાક ભાગોમાં ઝાપટાની શક્યતા
રાજ્યમાં વર્તમાન ઠંડીનું મોજુ યથાવત, નલિયામાં 11.8 ડિગ્રી આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદ થવાની આગાહી
10મીએ અનેક દેશોના મહાનુભાવોની હાજરીમાં PM સમિટનો પ્રારંભ કરાવશે
કોર કમિટીની બેઠકમાં વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓને આખરી ઓપ
સમિટ પૂર્વે જ પાટનગરમાં કોરોનાની એન્ટ્રી, 2 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ
બંને બહેનો દક્ષિણ ભારતના પ્રવાસેથી પરત આવ્યા બાદ સંક્રમિત
ખેડાની મીર સાદિકાએ દિલ્હી ખાતે યોજાયેલ પેરાગેમ ખેલો ઇન્ડિયામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો
ગૌરવ: એક પગ ગુમાવનાર ખેલાડીએ હિંમત હાર્યા સિવાય સતત મહેનત કરી પરિણામ મળ્યું ગોવા ખાતે 8 મી જાન્યુઆરીએ યોજાનાર નેશનલ સ્પર્ધામાં ભાગ લેવા જશે
કપડવંજમાં શ્રી રામજન્મભૂમિ અક્ષત કળશ યાત્રાનું સ્વાગત અને પૂજન કાર્યક્રમ યોજાયો
નગરમાં મોટા હનુમાનજી મંદિર, નાના રામજી મંદિર, નારાયણદેવ મંદિર, રામજી મંદિરે ભવ્ય આરતી યોજાઇ
કપડવંજના બંધ મકાનમાંથી ₹3.75 લાખના દાગીના અને રોકડની ચોરી
પુત્રના ઘરે અમદાવાદ ગયાને તસ્કરોએ હાથફેરો કરતા ચકચાર
વિરપુરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ રહેતાં અંધારપટ છવાયો
વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ કોઇ જ કાર્યવાહી કરવામાં ના આવતાં હાલાકી
ભાઇકાકા યુનિ.માં પ્રસૂતિ બાદની ગંભીર સ્થિતિ વિશે ચર્ચા
આદાનપ્રદાન: અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ ખાતે તબીબો દ્વારા વિવિધ વિષય પર સીએમઈ યોજાઈ પેનલ ચર્ચામાં ઇમરજન્સી ફિઝીશ્યન, પ્રસુતિ અને સ્ત્રીરોગ નિષ્ણાત, એનેસ્થેટિસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટની ભૂમિકા વિશે માહિતીનું આદાન પ્રદાન કરાયું
વડદલા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને આવકારતા ગ્રામજનો
સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળે તે માટે આપેલી સમજ
નડિયાદમાં ગુર્જર પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન અને યુવા પરિચય મેળો
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને યુવાનો જોડાયા
ચારૂસેટમાં પાડગોલ શાળાના વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટિવ લર્નિંગ વિશે માહિતગાર કરાયા
ચારૂસેટ રૂરલ એજ્યુકેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ શાળાના છાત્રોની ચારૂસેટ યુનિવર્સિટીની મુલાકાત
ગંદકી ફેલાવવા અને પ્લાસ્ટિકના ઉપયોગ બદલ 9 એકમ સીલ કરાયા
ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગંદકી-ન્યુસન્સ બદલ 145 એકમોની તપાસ,132ને નોટિસ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 40 કિ.ગ્રા. જથ્થો જપ્ત ₹2.18 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો
જયસુખ પટેલના જામીન રદ હાઈકોર્ટે કહ્યું, કાળજી રાખી હોત તો લોકોના જીવ બચી જાત
પુલની હાલતથી સારી રીતે વાકેફ હોવા છતા જયસુખે તેને ચાલુ કરાવતા135 લોકોએ જીવ ગૂમાવવાનો વારો આવ્યો બિઝનેસમેન હોવાથી ક્યાંય ભાગી જવાની શક્યતા ન હોવાથી જામીન આપવાની સરકારની રજૂઆત પણ હાઇકોર્ટે ગ્રાહ્ય ન રાખી