CATEGORIES
Kategoriler
ચીનમાં ન્યુમોનિયા બાદ શ્વોસોચ્છશ્વાસ બીમારી કાટી નીકળવાની દહેશત
રેસ્પિરેટરી સીન્સિશલ વાયરસથી જનસમૂહને અસર થવાની શક્યતા
મણિનગરમાં જૂની અદાવતમાં વેપારીને ચાકુ મારી દીધું
વેપારી કંઈ સમજે તે પહેલાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી દીધા
અમલનું શ્વેતક્રાંતિ બાદ નવી ઊર્જાક્રાંતિ માટે કદમ
ક્રાંતિ: ગાયના છાણનું બાયોગેસમાં રૂપાંતર કરવાની ક્રાંતિથી દૂધ ઉત્પાદકો માટે આવકનો નવો સ્ત્રોત ઉભો થશે
ચીનમાં ભેદી બીમારી અંગે સરકાર એલર્ટ તૈયારીઓની સમીક્ષાની સુચના અપાઈ
આ રોગચાળો જાણીતા પેથોજેન્સને કારણે થાય છેઃ ચીની નેશનલ હેલ્થ કમિશન
ગઝવા-એ-હિંદ આતંકી મોડ્યુલ કેસમાં દેશના અનેક રાજ્યોમાં NIAના દરોડા
ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કેરળ સહિતના રાજ્યોમાં કાર્યવાહી ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઇસિસ જપ્ત કર્યા
ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા ન આવે તો પાક.ની વળતરની માગણી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ICC સમક્ષ માગણી ઉચ્ચારી
ભારે સંઘર્ષ બાદ સાત્વિક અને ચિરાગની જોડી ફાઇનલમાં હારી ગઈ
ચાઇના માસ્ટર્સ બેડમિન્ટનઃ ચીનની મોખરાતી ક્રમાંકિત જોડી ચેમ્પિયન
વર્લ્ડ ગ્રેપલિંગમાં ભારતે ચેમ્પિયન ટ્રોફી જીતી
રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે 105 મેડલ જીત્યા
મારા નામે ફેન પેજ પર મન ફાવે તેવી પોસ્ટ ન મૂકોઃ પરિણીતી
પોતાના આર્ટિસ્ટને સપોર્ટ કરવા કહેવાતા ફેન પેજ પર પ્રયાસ થતા પરિણીતાએ નારાજગી વ્યક્ત કરી
ફાઈટરઃ રિતિક-દીપિકાની ફિલ્મને સફળ બનાવવા 50 દિવસનો માર્કેટિંગ પ્લાન
ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે બનાવેલા પ્લાનનો અમલ આગામી સપ્તાહથી શરૂ થશે
પોલીસના સમન્સ બાદ ત્રિષા-ચિરંજીવી સામે મનસૂર કેસ માંડી શકે
‘લિયો'માં વિલનનો રોલ કરનારા મનસૂરેકોસ્ટાર ત્રિષા અંગે કરેલી કોમેન્ટથી વિવાદ સર્જાયો હતો
હોલિસ્ટિક ડેવલપમેન્ટની ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં સમિટ સફળ થશે CM પટેલ
જાપાન પ્રવાસનો પ્રથમ દિવસ : ટોકિયોમાં ગુજરાતી સમાજ સાથે મિલન સમારોહ યોજાયો મુખ્યમંત્રીએ ગુજરાતી ભારતીય સમુદાયને વાઈબ્રન્ટ સમિટ-2024માં જોડાવા આમંત્રણ પાઠવ્યું
રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે રોકાણો માટે જાપાનને આમંત્રણ
મુખ્યમંત્રીએ જાપાનમાં યામાનાશી ગવર્નર સાથે બેઠક યોજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની યામાનાશી ગવર્નર કોટારો નાગાસાકી સાથે બેઠક.
કપડવંજ APMCની ચૂંટણીપૂર્વે ત્રણ ડિરેકટરોએ ભાજપનો ખેસ પહેર્યો
અપક્ષ તરીકે લડેલા અને ચુસ્ત કોંગ્રેસી ડિરેકટરો જોડાતાં રાજકીય ગરમાવો
પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે 7મી ડિસેમ્બરે નૂતન મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરાશે
નડિયાદમાં બીએપીએસ સંસ્થા દ્વારા નૂતન શિખરબદ્ધ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણતાના આરે
નડિયાદ રેલવે સ્ટેશનના પુનઃ નિર્માણ માટે સાંસદની અધ્યક્ષતામાં બેઠક મળી
સ્ટેશનની કાયાપલટ કેવી રીતે કરવી તે માટે જરુરી સૂચનો મેળવવામાં આવ્યા
આજે દેવદિવાળીએ નડિયાદ સંતરામ મંદિર સવા લાખ દીવાથી દીપી ઊઠશે
જય મહારાજ'ના નાદ સાથે આહલાદક વાતાવરણ જોવા મળશે
ચારુસેટમાં ન્યુ ઇન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન2023 રિજિયોનલ રાઉન્ડ યોજાયો
ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોનમાં ગુજરાતમાંથી 116 ટીમોના 610 સ્પર્ધકોએ ભાગ લીધો
ખેતીમાં તમામ સમસ્યાઓનું સમાધાન ગાય આધારિત ખેતી
ઉકેલ: આણંદ જિલ્લામાં જિલ્લાકક્ષા અને તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ
KDCC બેન્કના NPA ખાતાઓમાં રીકવરી જપ્તીની કાર્યવાહી થશે
સરકાર દ્વારા બેંકમાં ખાસ વસુલાત અધિકારીની ઘણા વર્ષથી ખાલી પડેલી જગ્યા પર આશિષ શ્રીમાળીની નિમણૂક કરાઇ
કપડવંજમાં 300 વર્ષ જુના વાઘેશ્વરી માતાજીનો પાટોત્સવ ઉજવાયો
મોટી સંખ્યામાં ભકતજનો જોડાયા અને આનંદ ગરબાનો લાભ લીધો
નડિયાદ-મહુધા રોડ પર સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ત્રણ ઈજાગ્રસ્ત
અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક કિશોરને ૨૪ કલાકથી બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ
ગોકુલધામ નાર દ્વારા ‘શેરીંગ હેપ્પીનેસ’ પ્રોગ્રામ હેઠળ 23,000 જેકેટનું વિતરણ
વડતાલ મંદિરના ૨૦૦ વર્ષ ઉપક્રમે શિક્ષણમંત્રી પ્રફુલભાઈની હાજરીમાં
એરપોર્ટ પરથી 20 દિવસમાં રોજનું સરેરાશ એક કિલો સોનું પકડાયું
દાણચોરી: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમના અધિકારીઓએ સાત કેસ કરી 20 કિલો દાણચોરીનું સોનું પકડ્યું
વરસાદ પહેલાં એસ.જી.હાઇવે ઉપર સ્વચ્છતાની અભૂતપૂર્વ ટ્રિગર ઇવેન્ટ
એસ.જી.હાઇવેની ક્લબો, હોટલ-રેસ્ટોરન્ટ અને મોટા શો-રૂમનાં કર્મચારી પણ સફાઇ ઝુંબેશમાં જોડાયા
ઉત્તર કાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવામાં અવરોધ
હજુ દોઢ દિવસ લાગી શકે છેઃ સેનાની મદદ લેવાઈ
અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર માટે ભગવાનની ત્રણ પ્રતિમા બનીને તૈયાર
રાજસ્થાનના મકરાણા અને કર્ણાટકના બે વિશેષ પથ્થરોમાંથી મૂર્તીઓ તૈયાર થઈ છે
યુક્રેન પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો
74માંથી 66 ડ્રોન્સ તોડી પાડ્યા હોવાનો યુક્રેન એરફોર્સનો દાવો
83 તેજસ વિમાનો માટે હિન્દુસ્તાન એરોનોટિક્સને ₹36,468 કરોડનો ઓર્ડર
તેજસનું વધુ ઘાતક વર્ઝન LCA Mk 2 વિક્સાવવામાં આવશે
આતંકી જૂથ હમાસે ઇઝરાયેલના બંધકોની મક્તિ અટકાવતાં વિવાદ
ઇઝરાયેલ સમજૂતિનું પાલન નહીં કરે ત્યાં સુધી હમાસ બંધકના બીજા જૂથને નહીં છોડે