CATEGORIES
Kategoriler
![કચ્છ સોપારી દાણચોરી કેસની તપાસ માટે સીટની રચના કરાઈ કચ્છ સોપારી દાણચોરી કેસની તપાસ માટે સીટની રચના કરાઈ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/mGJIOpk-W1699857243115/1699857415342.jpg)
કચ્છ સોપારી દાણચોરી કેસની તપાસ માટે સીટની રચના કરાઈ
સોપારી તોડકાંડ પછી નીકળેલી દાણચોરીના તાર દુબઈ સુધી ફેલાયેલા
![ચિત્રનગરી રાજકોટમાં મેગારગોળી સ્પર્ધામ 1000થી વધુ કલાકારોએ રંગકલા દર્શાવી ચિત્રનગરી રાજકોટમાં મેગારગોળી સ્પર્ધામ 1000થી વધુ કલાકારોએ રંગકલા દર્શાવી](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/HBHouwtqb1699857070951/1699857240189.jpg)
ચિત્રનગરી રાજકોટમાં મેગારગોળી સ્પર્ધામ 1000થી વધુ કલાકારોએ રંગકલા દર્શાવી
500થી વધુ રંગોળી તૈયાર કરાઈ, ભગવાન શ્રીરામના દર્શન કરતા પીએમ મોદીની 9 ફૂટની રંગોળી આકર્ષણનું કેન્દ્ર
![2020માં પકડાયેલા ગુજરાતના 80 માછીમારોની * પાકિસ્તાની જેલમાંથી મક્તિ. વડોદરા પહોંચ્યા 2020માં પકડાયેલા ગુજરાતના 80 માછીમારોની * પાકિસ્તાની જેલમાંથી મક્તિ. વડોદરા પહોંચ્યા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/BXbn8Rz8y1699856833763/1699857068869.jpg)
2020માં પકડાયેલા ગુજરાતના 80 માછીમારોની * પાકિસ્તાની જેલમાંથી મક્તિ. વડોદરા પહોંચ્યા
દિવાળી પૂર્વે છૂટા કરાતા વાઘા બોર્ડરથી તમામ માછીમારોનો કબજો મેળવી ટ્રેન દ્વારા લવાયા મત્સ્ય વિભાગ દ્વારા માછીમારોને વડોદરાથી બે એસી બસ દ્વારા વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા
![જજ સાહેબ, હું જીવું છું... 11 વર્ષનો બાળક સુપ્રીમ કોર્ટમાં ચાલુ સુનાવણીએ હાજર થયો જજ સાહેબ, હું જીવું છું... 11 વર્ષનો બાળક સુપ્રીમ કોર્ટમાં ચાલુ સુનાવણીએ હાજર થયો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/eVHAT-8ft1699856606516/1699856803964.jpg)
જજ સાહેબ, હું જીવું છું... 11 વર્ષનો બાળક સુપ્રીમ કોર્ટમાં ચાલુ સુનાવણીએ હાજર થયો
અચરજ: બાળકના દાદા અને ચાર મામાઓ પર તેની હત્યા કરવાનો કેસ ચાલતો હતો
![વર્ચ્યુઅલ એજન્ટ ‘મહારાજા’ લોન્ચ કરનાર AI પહેલી એરલાઈન વર્ચ્યુઅલ એજન્ટ ‘મહારાજા’ લોન્ચ કરનાર AI પહેલી એરલાઈન](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/bO2mSZKkn1699856449916/1699856604466.jpg)
વર્ચ્યુઅલ એજન્ટ ‘મહારાજા’ લોન્ચ કરનાર AI પહેલી એરલાઈન
એજન્ટ એક ટ્વિસમાં ચાર ભાષામાં 6,000 પ્રશ્નોના જવાબ આપી શકે
![ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયેલ વિરુદ્ધના ઠરાવને સમર્થન કર્યું ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયેલ વિરુદ્ધના ઠરાવને સમર્થન કર્યું](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/AlEIimavZ1699856279545/1699856447825.jpg)
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયેલ વિરુદ્ધના ઠરાવને સમર્થન કર્યું
પેલેસ્ટાઇનમાં ઇઝરાયેલી વસાહતો સ્થાપવા અંગેના ઠરાવમાં ભારતનું મતદાન અમેરિકા, ઈઝરાયેલ, હંગેરી, કેનેડા, માર્શલ આઈલેન્ડ, માઈક્રોનેશિયાએ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું છે.
![વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ ટીમના છ ખેલાડીઓ જાળવ્યા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ ટીમના છ ખેલાડીઓ જાળવ્યા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/wXvFL-ZRG1699856022115/1699856265914.jpg)
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ ટીમના છ ખેલાડીઓ જાળવ્યા
બટલર કેપ્ટન રહેશે, કેરેબિયન ટીમ સામે ત્રણ વન-ડે અને પાંચ ટી20 રમશે
![માન્ચેસ્ટર યુનાઈટેડેનો પ્રીમિયર લીગમાં સતત બીજો વિજય માન્ચેસ્ટર યુનાઈટેડેનો પ્રીમિયર લીગમાં સતત બીજો વિજય](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/x1tGscgB41699855821645/1699856019525.jpg)
માન્ચેસ્ટર યુનાઈટેડેનો પ્રીમિયર લીગમાં સતત બીજો વિજય
ડિફેન્ડર વિક્ટરના ગોલની મદદથી લ્યુટનને 1-0થી હરાવ્યું
![વર્લ્ડ કપમાં 10 લાખ દર્શકોએ સ્ટેડિયમમાં મેચ નિહાળીઃ ICC વર્લ્ડ કપમાં 10 લાખ દર્શકોએ સ્ટેડિયમમાં મેચ નિહાળીઃ ICC](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/ToZTXXG9P1699855673033/1699855820184.jpg)
વર્લ્ડ કપમાં 10 લાખ દર્શકોએ સ્ટેડિયમમાં મેચ નિહાળીઃ ICC
નોકઆઉટ મુકાબલા બાકી હોવાથી દર્શકોની સંખ્યાનો નવો રેકોર્ડ સર્જાશે
![શ્રીલંકા બોર્ડના સસ્પેન્શનથી ભાવિ કાર્યક્રમ પર અસર નહીં પડે તેવી આશાઃ મેન્ડિસ શ્રીલંકા બોર્ડના સસ્પેન્શનથી ભાવિ કાર્યક્રમ પર અસર નહીં પડે તેવી આશાઃ મેન્ડિસ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/6rBWxpQDF1699855336488/1699855671580.jpg)
શ્રીલંકા બોર્ડના સસ્પેન્શનથી ભાવિ કાર્યક્રમ પર અસર નહીં પડે તેવી આશાઃ મેન્ડિસ
શ્રીલંકાના કોચ જયવર્દનેના મતે ખેલાડીઓ યોજના મુજબ રમવામાં અસફળ રહ્યા
![દીકરી ઐશ્વર્યાના સપોર્ટમાં રજનીકાંતની 'લાલસલામ’ દીકરી ઐશ્વર્યાના સપોર્ટમાં રજનીકાંતની 'લાલસલામ’](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/o8I0chavC1699855077619/1699855300220.jpg)
દીકરી ઐશ્વર્યાના સપોર્ટમાં રજનીકાંતની 'લાલસલામ’
દિવાળીની શુભેચ્છા આપવાની સાથે રજનીકાંતે ફિલ્મનું પ્રમોશન કર્યું
![જેનિફર લોપેઝે પહેર્યો એક અબજ ડોલરનો ડાયમંડ નેકલેસ જેનિફર લોપેઝે પહેર્યો એક અબજ ડોલરનો ડાયમંડ નેકલેસ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/oILrhIXlo1699850058274/1699850247947.jpg)
જેનિફર લોપેઝે પહેર્યો એક અબજ ડોલરનો ડાયમંડ નેકલેસ
છૂટાછેડા બાદ બેન એફલેક અને લોપેઝની જોડી ફરી જામી
![દાણીલીમડામાં અદાવતમાં બે વ્યક્તિ પર છરીથી હુમલો દાણીલીમડામાં અદાવતમાં બે વ્યક્તિ પર છરીથી હુમલો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/8YhZvEI4x1699849894794/1699850019669.jpg)
દાણીલીમડામાં અદાવતમાં બે વ્યક્તિ પર છરીથી હુમલો
ઝઘડાની ફરિયાદ યુવકના પિતાને કરતા હુમલો કર્યો
![વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના હવામાનમાં પલટાના યોગ, ઠંડી વધશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના હવામાનમાં પલટાના યોગ, ઠંડી વધશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/1CoUFYQ_q1699849669569/1699849872052.jpg)
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના હવામાનમાં પલટાના યોગ, ઠંડી વધશે
ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદી છાંટા પડવાની વકી 4થી 16 નવેમ્બર સુધીમાં ચક્રવાત સક્ક્સિ થવાની શક્યતાઃ જ્યોતિષ
![પૂર્વોત્તરની ટ્રેનમાં 2 હજાર મુસાફરોની ક્ષમતા સામે 7 હજાર ટિકિટનું વિતરણ! પૂર્વોત્તરની ટ્રેનમાં 2 હજાર મુસાફરોની ક્ષમતા સામે 7 હજાર ટિકિટનું વિતરણ!](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/g7zj7tNiX1699849366834/1699849645054.jpg)
પૂર્વોત્તરની ટ્રેનમાં 2 હજાર મુસાફરોની ક્ષમતા સામે 7 હજાર ટિકિટનું વિતરણ!
ક્ષમતા કરતા ચાર ગણા મુસાફો ટ્રેનમાં મુસાફરી કરવા મજબૂર ક્ષમતા કરતા ડબલ ટિકિટ વિતરણ થાય તો વધારાની ટ્રેન દોડાવાની જોગવાઇ છતાં રેલવે તંત્ર નિષ્ક્રિય, મુસાફરો હેરાન-પરેશાન
![લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ફરીથી ભરતી મેળો, નિખિલ સવાણી જોડાયા લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ફરીથી ભરતી મેળો, નિખિલ સવાણી જોડાયા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/jXQ0Gq3Be1699849111970/1699849349457.jpg)
લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ફરીથી ભરતી મેળો, નિખિલ સવાણી જોડાયા
AAPના પોસ્ટર બોય સવાણીએ કાળી ચૌદસે રાજીનામું આપ્યું અને દિવાળીએ પાટીલના હસ્તે ખેસ પહેર્યો
![માતર તીર્થ ગામાક્ષેત્રે નવનિર્મિત શ્રી દત્ત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે માતર તીર્થ ગામાક્ષેત્રે નવનિર્મિત શ્રી દત્ત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/WBJkWDwQY1699848139807/1699848370719.jpg)
માતર તીર્થ ગામાક્ષેત્રે નવનિર્મિત શ્રી દત્ત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે
આગામી તા. 18થી 22 નવેમ્બર સુધી આ પર્વની ઉજવણી કરાશે
![ગોવિંદપુરા પાસે રિક્ષા પલટી જતાં એકનું મોત, ચાર ઈજાગ્રસ્ત ગોવિંદપુરા પાસે રિક્ષા પલટી જતાં એકનું મોત, ચાર ઈજાગ્રસ્ત](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/OQwjCR94h1699847915008/1699848129190.jpg)
ગોવિંદપુરા પાસે રિક્ષા પલટી જતાં એકનું મોત, ચાર ઈજાગ્રસ્ત
અકસ્માત સર્જાતા રિક્ષાચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો
![ભલે વિશ્વની વિરુદ્ધ થવું પડે પરંતુ હમાસને ખત્મ કરીને જંપીશું ભલે વિશ્વની વિરુદ્ધ થવું પડે પરંતુ હમાસને ખત્મ કરીને જંપીશું](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/W4XDrUeUO1699847617840/1699847891311.jpg)
ભલે વિશ્વની વિરુદ્ધ થવું પડે પરંતુ હમાસને ખત્મ કરીને જંપીશું
નિશ્ચય: ઈઝરાયેલની જીત એ તમારી(પશ્ચિમ દેશો) જીત પણ ગણાશેઃ નેતન્યાહૂ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આકરી ચેતવણી આપી
![અમે ‘લડવા’ ઈચ્છતા નથી, પરંતુ કાયદો તો ભારતે માનવો પડશેઃ જસ્ટિન ટ્રુડો અમે ‘લડવા’ ઈચ્છતા નથી, પરંતુ કાયદો તો ભારતે માનવો પડશેઃ જસ્ટિન ટ્રુડો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/crZws2sTH1699847409928/1699847614013.jpg)
અમે ‘લડવા’ ઈચ્છતા નથી, પરંતુ કાયદો તો ભારતે માનવો પડશેઃ જસ્ટિન ટ્રુડો
કેનેડાના વડાપ્રધાનનો ફરી એકવાર ભારત પર શાબ્દિક હુમલો
![બેદરકારીથી મૃત્યુના કેસમાં 7 વર્ષની સજા વધુપડી છેઃ સંસદીય સમિતિ બેદરકારીથી મૃત્યુના કેસમાં 7 વર્ષની સજા વધુપડી છેઃ સંસદીય સમિતિ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/UVODZpLtB1699847193641/1699847407777.jpg)
બેદરકારીથી મૃત્યુના કેસમાં 7 વર્ષની સજા વધુપડી છેઃ સંસદીય સમિતિ
સજા ઘટાડી 5 વર્ષ કરવા તથા BNડની 104(2)ની પુનર્વિચારણાનું સૂચન
![ઉત્તરાખંડમા નિર્માણાધીન ટનલ ધસી પડતાં 40 મજૂરો ફસાયા ઉત્તરાખંડમા નિર્માણાધીન ટનલ ધસી પડતાં 40 મજૂરો ફસાયા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1504045/uMvOZeAPY1699846926876/1699847191594.jpg)
ઉત્તરાખંડમા નિર્માણાધીન ટનલ ધસી પડતાં 40 મજૂરો ફસાયા
બચાવ કામગીરી શરૂ કરાઇઃ શ્વાસ લેવામાં મુશ્કેલી ન થાય એ માટે ઓક્સીજનની પાઇપ નખાઇ
![અર્ધ બેભાન જ્વેલર્સ કર્મીની નજર ચૂકવી 9.60 લાખની લગડી ચોરી ગઠિયો ફરાર અર્ધ બેભાન જ્વેલર્સ કર્મીની નજર ચૂકવી 9.60 લાખની લગડી ચોરી ગઠિયો ફરાર](https://reseuro.magzter.com/100x125/articles/19487/1503177/D2z7yRC4I1699776322321/1699776451930.jpg)
અર્ધ બેભાન જ્વેલર્સ કર્મીની નજર ચૂકવી 9.60 લાખની લગડી ચોરી ગઠિયો ફરાર
નારણપુરા ચીલઝડપ કેસમાં આરોપી પકડાયો ત્યાં વધુ એક ચોરીનો બનાવ અકસ્માત થતાં મદદ કરવા આવેલા ટોળામાંથી કોઇએ બેગમાંથી સોનાની લગડી ચોરી
![શ્યામલ વિસ્તારમાં પીધેલા કારચાલકે બે પાણીપુરીની લારીને ટક્કર શ્યામલ વિસ્તારમાં પીધેલા કારચાલકે બે પાણીપુરીની લારીને ટક્કર](https://reseuro.magzter.com/100x125/articles/19487/1503177/l3Fb8ncX_1699776017955/1699776276027.jpg)
શ્યામલ વિસ્તારમાં પીધેલા કારચાલકે બે પાણીપુરીની લારીને ટક્કર
કાર ચાલક રમેશ કટારા સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી એક ઘાયલઃ લોકોએ ચાલકને પકડીને પોલીસને સોંપ્યો
![ધરતીને પ્રાકૃતિક ખેતી દ્વારા બચાવવાની આપણે આગેવાની લેવીપડશે: શ્રીશ્રી રવિશંકર ધરતીને પ્રાકૃતિક ખેતી દ્વારા બચાવવાની આપણે આગેવાની લેવીપડશે: શ્રીશ્રી રવિશંકર](https://reseuro.magzter.com/100x125/articles/19487/1503177/GL_wlbcwx1699775867260/1699775993710.jpg)
ધરતીને પ્રાકૃતિક ખેતી દ્વારા બચાવવાની આપણે આગેવાની લેવીપડશે: શ્રીશ્રી રવિશંકર
આંકલાવડી આર્ટ ઓફ લિવિંગ આશ્રમમાં પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો
![ઓપન સ્ટેટ સ્કૂલના વિદ્યાર્થીઓને રૂ. 700 લાખના ખર્ચે વિનામૂલ્યે પાઠ્ય પુસ્તકો અપાશે ઓપન સ્ટેટ સ્કૂલના વિદ્યાર્થીઓને રૂ. 700 લાખના ખર્ચે વિનામૂલ્યે પાઠ્ય પુસ્તકો અપાશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1503177/9eX_MDTlc1699775517973/1699775828377.jpg)
ઓપન સ્ટેટ સ્કૂલના વિદ્યાર્થીઓને રૂ. 700 લાખના ખર્ચે વિનામૂલ્યે પાઠ્ય પુસ્તકો અપાશે
ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓના પુસ્તકો અંગે બજેટ ન હોવાથી આકસ્મિક નિધિમાંથી મંજૂર
![દિવાળીમાં મોંઘી ગિફ્ટ રૂપે લાંચ ‘ઉઘરાવતા’ અધિકારીઓ, કર્મચારીઓ પર ACBની નજર દિવાળીમાં મોંઘી ગિફ્ટ રૂપે લાંચ ‘ઉઘરાવતા’ અધિકારીઓ, કર્મચારીઓ પર ACBની નજર](https://reseuro.magzter.com/100x125/articles/19487/1503177/nRI3H5CLh1699774397001/1699775507173.jpg)
દિવાળીમાં મોંઘી ગિફ્ટ રૂપે લાંચ ‘ઉઘરાવતા’ અધિકારીઓ, કર્મચારીઓ પર ACBની નજર
ચેકિંગ, તપાસના બહાને લાંચ માગતા વિભાગો પર અધિકારીઓનું ખાસ ધ્યાન કેન્દ્રીત ચોક્કસ સ્થળ અને સરકારી ઇમારતોમાં ACB અને બાતમીદારો વોચમાં બેઠા છે
![બાબરામાં કાળી ચૌદશના નામે બે પશુની બલીઃ અત્યાર સુધીમાં 400 પશુઓ વધેર્યાં બાબરામાં કાળી ચૌદશના નામે બે પશુની બલીઃ અત્યાર સુધીમાં 400 પશુઓ વધેર્યાં](https://reseuro.magzter.com/100x125/articles/19487/1503177/12f29d7IP1699774076612/1699774269403.jpg)
બાબરામાં કાળી ચૌદશના નામે બે પશુની બલીઃ અત્યાર સુધીમાં 400 પશુઓ વધેર્યાં
ચાર શખ્સો સામે ગુનો દાખલ કરી અટકાયત, 10 વર્ષથી ભુવો દોરાધાગાનું કામ કરતો હતો
![પર્વો વચ્ચે પણ રાજકોટમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત, વધુ 3 મોત પર્વો વચ્ચે પણ રાજકોટમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત, વધુ 3 મોત](https://reseuro.magzter.com/100x125/articles/19487/1503177/Rmf_Tx7Gc1699773834352/1699773974204.jpg)
પર્વો વચ્ચે પણ રાજકોટમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત, વધુ 3 મોત
ચાલુ રિક્ષાએ હાર્ટએટેકથી રિક્ષા દીવાલમાં અથડાઈ અને આધેડ ફેંકાઈ ગયા
![અંજારમાં સવા કરોડની ખંડણી માટે તરૂણના અપહરણ બાદ હત્યા: દાટેલી લાશ મળી અંજારમાં સવા કરોડની ખંડણી માટે તરૂણના અપહરણ બાદ હત્યા: દાટેલી લાશ મળી](https://reseuro.magzter.com/100x125/articles/19487/1503177/SI-NBc0Tz1699773582496/1699773738452.jpg)
અંજારમાં સવા કરોડની ખંડણી માટે તરૂણના અપહરણ બાદ હત્યા: દાટેલી લાશ મળી
વીડિયોના આધારે પોલીસ પહોંચી તો પહેલા બૂટ, પછી લાશ મળી