CATEGORIES
Kategoriler
SBI એ રજૂ કરી શાનદાર સ્કીમ, બાળકોના અભ્યાસથી લઈ લગ્ન સુધીનો ખર્ચ ફ્રી!
તમારા બાળકોના ભણતરથી લઈને લગ્ન સુધીના ખર્ચનું ટેન્શન સમાપ્ત થઈ જશે
વડોદરાની સ્કૂલોમાં કોરોનાના ભયની વચ્ચે માસ્ક અને સેનેટાઈઝરની એન્ટ્રી
માસ્ક પહેરવો હિતાવહ છે પણ હાલની સરકારની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક ફરજિયાત નથી
ઘણા અર્બન હેલ્થ સેન્ટરોમાં બુસ્ટર ડોઝનો જથ્થો જ નથી
રાજ્ય સરકારે કોરોના સામે સતર્ક રહેવા નાગરિકોને અપીલ કરી
એપ્રિલથી નવેમ્બર દરમિયાન રિટેલ ઉધોગના વેચાણમાં 19 ટકાનો વધારો
કોસ્મેટિક્સ અને પર્સનલ કેર ઉદ્યોગમાં સમાન સમયગાળાની સરખામણીમાં ૨૦૧૯માં માત્ર સાત ટકાનો વધારો થયો
ભારતને વિકસિત દેશનો દરજ્જો હાંસલ કરવા 20 વર્ષ સધી 8-9 ટકા જીડીપી વૃદ્ધિ જરૂરી: રંગરાજન
વિકાસ માટે સ્પષ્ટ રોડમેપ બનાવવાની જરૂરિયાત પર ભાર
નાણાં નીતિમાં સખતાઈ જળવાઇ રહેવાના સંકેતથી ક્રિપ્ટોમાર્કેટસમાં નિરસ વાતાવરણ
વિતેલા સપ્તાહમાં માર્કેટ કેપ ઘટી 820 અબજ ડોલરથી પણ નીચે
નવા વર્ષ પહેલા ખેડતોની મોજઃ એકાઉન્ટમાં આવશે મોટી રકમ, સરકારી બેંકે આવી મોટી જાહેરાત કરી
પીએનબી બેંક ખેડૂતોને ઓછા વ્યાજે આપશે કૃષિ લોન
મીરપુર ટેસ્ટમાં ભારતની જીત- શ્રેણી 2-0થી જીતી, ચેતેશ્વર પુજારા મેન ઓફ ધ સીરીઝ
145 રનના લક્ષ્યાંકને સાત વિકેટે પાર પાડીને શ્રેણી જીતી લીધી
પાન કાર્ડ આધાર સાથે લિંક કરવા સુચના જારી
માર્ચ 2023 સુધી પાનને આધાર સાથે લિંક કરવા સુચના
ધાર્મિક નામ, ચિન્હોનો ઉપયોગ કરતી પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવોઃ સુપ્રીમ કોર્ટમાં અરજી
અરજી કર્તાએ આ પ્રકારની પાર્ટીઓને ચૂંટણી લડતા અટકાવવાની પણ માગ કરી
ચીનનો સામનો કરવા માટે તાઈવાનના લોકો લઈ રહ્યાં છે લશ્કરી તાલીમ
Us તાઈવાનને 8768કરોડના આધુનિક શસ્ત્રો આપશે
UGC નેટની પરીક્ષા 16 સપ્ટે.થી લેવાશે. NTAએ પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યું
ત્રણ દિવસનો કાર્યક્રમ, સવાર અને બપોર બાદ 3 કલાકની શિફ્ટમાં પરીક્ષા લેવાશે
પાકિસ્તાનમાં પૂર બાદ સ્થિતિ વણસી, ભૂખમરા ઉપરાંત 6 લાખથી વધુ લોકો બીમારીમાં સપડાયા
સિંધપ્રાંતના સ્વાસ્થ્ય મંત્રી દ્વારા આંકડા જાહેર કરાયા, ઝાડા, ચામડી અને શ્વાસની લગતી બીમારીઓ
હિનાખાન બેંગકોકના પ્રવાસે, વીડિયો શેર કર્યો
હોટલમાં એન્ટ્રી લેતી હોય તેવો વીડિયો અભિનેત્રીએ શેરકર્યો
મોટા પડદા પર પરત ફરશે સુસ્મિતા સેન
લલિતમોદી સાથે સંબંધોને લઈ ચર્ચામાં આવેલી અભિનેત્રી બાયોપિકમાં જોવા મળશે
બ્રહ્માસ્ત્રના રિલીઝ પહેલા આલિયાએ મેકિંગનો વિડિયો શેર કર્યો
રણબીર સાથેની આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે
શુદ્ધ હવા મળશેઃ અમદાવાદમાં વધુ એક હેબતપુરમાં ઓક્સિજનપાર્ક તૈયાર કરાયો
12 હજારથી વધુ વૃક્ષનું વાવેતર કરાયું, પાર્કમાં 5થી 6 ડિગ્રી તાપમાન ઓછું
ગાંધીનગરમાં ‘કોમ્યુનિકેટ ટુ એડવોકેટ પોષણ અભિયાન' અંગે કાર્યશાળા યોજાઈઃતજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું
માહિતી નિયામકની કચેરી, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે આયોજન
રાજ્યમાં MBA-MCAમાં પ્રવેશ માટે પહેલા રાઉન્ડના અંતે 13,952 બેઠકો ખાલી રહી
MBAમાં 9728 અને MCAમાં 4224 બેઠકો ખાલી રહી, બીજોરાઉન્ડ 10 સપ્ટેમ્બર સુધી ચાલશે
રાજ્યની 8 નગરપાલિકઓના વિવિધ વિકાસકાર્યો માટે 3.52 કરોડ મંજૂર કરાયા
8 નગરોમાં કુલ 5074 ઘરોની ગટર લાઇનને મુખ્ય ગટર લાઇન સાથે જોડવાની કામગીરી હાથ ધરાશે
શિક્ષક દિન નિમિત્તે રાજ્યના 44 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું
રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી દ્વારા સન્માન કરાયું, વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે સન્માનિત કર્યા
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળોઃ પઘ્યાત્રિકો, શ્રદ્ધાળુઓનો સાગર ઊમટ્યો
ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દીકરીઓના હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાંવિધિવતપ્રારંભ કરાયો
દેશની પ્રથમ નેઝલ વેક્સિન, ભારત બાયોટેકની ઇન્સ્ટાનેસલને મંજૂરી
DCGI દ્વારા ઈમરજન્સી ઉપયોગની મંજૂરી, આરોગ્ય મંત્રીએ માહિતી આપી
બ્રિટનના નવા પીએમ તરીકે લિઝ ટૂસે શપથગ્રહણ કર્યાં
ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવી લિઝ બન્યાં નવા મહિલા પીએમ
દ.ગુ.,સૌરાષ્ટ્રમાં અતિભારે, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી, 7 જિલ્લામાં રેડ એલર્ટ
અપર એર સર્ક્યુલેશનથી વરસાદની સંભાવના, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આજે વિશ્વ સિંહ દિવસઃ CM સેટકોમ મારફતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરશે
જીવંત પ્રસારણ વંદે ગુજરાત ચેનલ નંબર-1 પર સવારે 9:00 થી 9:45 કલાક સુધી કરવામાં આવશે
ગૂગલ સર્ચ એન્જિન ડાઉન થતા વિશ્વભરના લાખો યુઝર્સ પરેશાન
મંગળવારે સવારે 10 મિનિટ ડાઉન થતાં ટ્વિટર પર પ્રતિક્રિયાનો વરસાદ
ભારતમાં 10માંથી 8 બાળકો સાયબર ધમકીનો સામનો કરે છેઃ સર્વે
મેકાર્ડી સાયબર બુલિંગ રિપોર્ટ મુજબ ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે છોકરીઓમાં જાતીય સતામણીના કિસ્સાનો દર પણ સૌથી વધુ જોવા મળ્યો
વર્ષ 2022માં રિલાયન્સેરિટેલ ક્ષેત્રમાં રૂપિયા 30 હજાર કરોડનું રોકાણ કર્યુ
સ્ટોર એક્સપાન્શન અને ઇ-કોમર્સને વેગવંતા બનાવ્યા, 2500 નવા સ્ટોર્સ શરૂ કરાયા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે એફબીઆઈના દરોડા
2020માં ચૂંટણી પરિણામને બદલવા અને દસ્તાવેજોને સંભાળવા મામલે કાર્યવાહી