CATEGORIES
Kategoriler
કોલકાતાની આર જી કર હોસ્પિટલના પચાસ સિનિયર ડોક્ટર્સનું રાજીનામું
ઉપવાસ પર પણ ઉતરવાની તૈયારી
આપઘાત માટે ઉશ્કેરણીના કેસોમાં અદાલતો કાયદાના સાચા સિદ્ધાંતો સમજી શકતી નથી
આરોપીઓની બિનજરૂરી હેરાનગતિ ન થાય તે જોવા કોર્ટે અને પોલીસને તાકીદ
કરીના કપૂર પછી હવે હુમા કુરેશી ડિટેક્ટિવ રોલમાં જોવા મળશે
હુમા કુરેશી પહેલી વખત પોલિસ ઓફિસરના રોલમાં
રાવણ જેવા વિલનને પરાજય આપવા સિંઘમ સેનાની આગેકૂચ
‘સિંઘમ અગેઈન’નું ટ્રેલર ૪ મિનિટ ૫૮ સેકન્ડનું છે, જેમાં રોહિત શેટ્ટીના વિશાળ કોપ યુનિવર્સની ઝલક અપાઈ છે.
વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને ક્રિતિ સેનન એક ફિલ્મમાં જોવા મળશે?
ક્રિતિ સેનન, શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન વિશે ટ્રાએંગલ જોવા મળશે.
વિક્રાંત મેસ્સી સાથે શનાયા કપૂર ડેબ્યુ કરશે
‘આંખો કી ગુસ્તાખિયાં' માં પ્રજ્ઞાચક્ષુ સંગીતકાર સાથે શનાયાની લવ સ્ટોરી
ફવાદ ખાનની કમબેક ફિલ્મનું લંડનમાં શૂટિંગ
તાજેતરના અહેવાલો અનુસાર, ફવાદ ખાન અને વાણી કપૂરે આ ફિલ્મ માટે લંડન ખાતે ૨૮ સપ્ટેમ્બરથી શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે
કલ્કિને TV પર પ્રસારિત કરવામાં કોઈને રસ નહીં
પ્રોડ્યુસરનો સેટેલાઇટ હકો વેંચવા માટે સંઘર્ષ
‘ગુડચારી ૨’ના સેટ પર ઈમરાન હાશ્મી ઘાયલ થયો
સ્ટંટ કરતી વખતે ગરદનમાં ગંભીર ઈજા
લેબનોનમાં હિઝબુલ્લાહનો સિનિયર કમાન્ડર મરાયો: ઇઝરાયેલ
હમાસ ઇઝરાયેલના આક્રમણનો સામનો કરી રહ્યું હમાસ સાથેના યુદ્ધની વરસી વચ્ચે સંયુક્ત રાષ્ટ્રનો ઇઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે વાટાઘાટ માટે પ્રયાસો જારી
સરકારની રચનાને લઈને નાયબ સૈનીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી
ભાજપની છાવણીમાં હલચલ વધુ તેજ થઈ ગઈ છે.
અમેરિકામાં ચૂંટણીના દિવસે ભીડ પર હુમલો કરવાનું કાવતરુ અફઘાનિસ્તાનની ધરપકડ
ધરપકડ કરાયેલ વ્યક્તિ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટથી પ્રેરિત હતો
પીટીઆઈ પાર્ટીને ૨૦૧૪ની હડતાલનું પુનરાવર્તન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં : શાહબાઝ
પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે જણાવ્યું
મહાકુંભમાં ફરજ પર નહીં મૂકવામાં આવે
ઘરૂ અને માંસાહારી ખોરાક લેનારા પોલીસકર્મીઓને
યુદ્ધ એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ કરી ચુક્યું છે :ઝેલેન્સ્કી
ટર્મિનલ પર હુમલો કર્યાનો યુક્રેનનો દાવો યુક્રેનની સેનાએ દાવો કર્યો કે તેમણે ક્રીમિયામાં સોમવારે એક મુખ્ય તેલ ટર્મિનલ પર હુમલો કર્યો છે
જો ટ્રમ્પ હારી જશે તો મને જેલમાં મોકલી દેવામાં આવશે : એલોન મસ્ક
એલોન મસ્કને ડર છે, કે તે તેના બાળકોથી દૂર થઇ જશે મસ્કે એમ પણ કહ્યું હતું કે જો કમલા હેરિસ ચૂંટણી જીતે છે તો શક્ય છે કે અમેરિકામાં ફરી ક્યારેય ચૂંટણી નહીં થાય
‘કોંગ્રેસ હિન્દુ સમાજને આગમાં રાખવા માંગે છે, અને દરેક ચૂંટણીમાં એક જ ફોર્મ્યુલા અપનાવે છે'
પીએમ મોદીએ ગર્જના કરી મહારાષ્ટ્રમાં રૂ. ૭,૬૦૦ કરોડથી વધુના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓની વિડિયો કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ કર્યા બાદ તેમના સંબોધનમાં મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
પિતાને પહેલીવાર નેશનલ એવોર્ડ મળ્યા બાદ ભાવુક થઈ યામી ગૌતમ
યામી ગૌતમે ટીવી સિરિયલ અભિનયની શરૂઆત કરી હતી
ઇઝરાયેલે હિઝબુલ્લાહના ભૂગર્ભ કમાન્ડ સેન્ટરો ઉપર અનેક હવાઈ હુમલાઓ-બોમ્બમારો કર્યો
૫૦ થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા
સરકારે તબીબી પ્રાધ્યાપકોના પગારમાં ૩૦ થી ૫૫ ટકા સુધીનો વધારો કર્યો
શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મહત્ત્વનો નિર્ણય
‘ગડ્ડી ગેંગ’ સક્રિય બની 1 બેંકોમાં રૂપિયા ભરવા માટે આવતા લોકો જોડે છેતરપિંડી
‘ગડ્ડી ગેંગ'ના બે આરોપીઓની ધરપકડ આરોપીઓ બેંકમાં લોકો પાસેથી ૧૦૦ અને ૨૦૦ની નોટોની જરૂર છે તેવું કહીને ૫૦૦ની નકલી નોટોનું બંડલ આપતા હતા
નવરાત્રી દરમિયાન દિવાળીનું શોપિંગ કરી સ્વ સહાય જૂથોની બહેનોને મદદરૂપ થવાની શહેરીજનો પાસે તક
વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪માં ગરબા અને સરસ મેળાનું બેવડું આકર્ષણ ગુજરાતના વિવિધ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના સખીમંડળો દ્વારા નિર્મિત ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ
કેન્સર, અસ્થમા જેવા રોગોનું જોખમ વધી શકે છે
એક બંધ રૂમમાં કોઇલ સળગાવવી અને ત્યાં બેસવું એટલે સો સિગારેટનો ધુમાડો તમારા શરીરમાં લીધા બરાબર
સવારના વાતાવરણમાં માત્ર 30 મિનિટ કરેલી વોકથી શરીરને થશે આ ત્રણ ગજબના ફાયદા
ચાલવું એક ઉત્તમ કસરત છે.
બાળકોને શાંત અને આજ્ઞાકારી બનાવવા પહેલા માતા-પિતાએ જ પોતાનામાં આ 4 પરિવર્તન લાવવા જરૂરી
જો તમારુ બાળક અત્યારે વાતવાતમાં ગુસ્સે થતુ હોય કે બૂમો પાડતુ હોય તો તેને ઠપકો આપવાના બદલે તમે તેની ભાવનાઓને સમજો અને પ્રેમથી વાત કરો.
ચોમાસાની સીઝનમાં ફરવા જવું હોય તો આ સ્થળો ચૂકતા નહીં ફેમિલી સાથે યાદગાર બની જશે
ચોમાસામાં પ્રવાસન સ્થળો લગભગ લીલાછમ હોય છે
આલિયાની જિગરાએ રિલીઝ પહેલાં જ બજેટ સરભર કર્યું
રૂ.૯૦ કરોડમાં ડિજિટલ અને સેટેલાઈટ્સ રાઈટ્સ વેચાયા
રૂ.૫૦૦ કરોડના મોબાઈલ એપ કૌભાંડમાં રિયા ચક્રવર્તીને સમન્સ
રિયા HiBox નામની મોબાઈલ એપનું પ્રમોશન કર્યુ હતું.
જનરેશન ગેપનું ઈમોશનલ સોલ્યુશન આપતી ‘બિન્ની એન્ડ ફેમિલી'
બોલિવૂડના કૌટુંબિક ફિલ્મોના સુવર્ણ યુગની યાદોને ફરી તાજી કરી છે
તનુ વેડ્સ મનુઃ ત્રીજી સીક્વલમાં કંગના રણોતના ટ્રિપલ રોલ
માધવન એક જ રોલમાં જોવા મળશે