CATEGORIES
Kategoriler
ખેડૂત ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં ૬ એપ્રિલ ૧૯૯૫થી જ મહેસૂલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે
રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો મુખ્યમંત્રીએ ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઇન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા
કલોલ પાલિકામાં ભારેલા અગ્નિ જેવો માહોલ
લાફાકાંડ : કલોલ નગરપાલિકાના ભાજપના ૩૩માંથી ૧૨ કોર્પોરેટરનાં રાજીનામાં
અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર, પ્રથમ દિવસે બે લાખે દર્શન કર્યા
અનેરો મહિમા । અરવલ્લીની ગિરિમાળાઓમાં જય અંબેના નાદ ગુંજ્યા, પદયાત્રીઓ માટે વહીવટી તંત્ર ખડપગે
ખોટા રવાડે ચઢેલા ૧૯ વર્ષના યુવકની લાખોની કિંમતના પ્રતિબંધિત પાઉડર સાથે ધરપકડ
દોઢ મહિનાથી એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હોવાનું ખુલ્યું આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો
કચ્છમાં શંકાસ્પદ તાવ: લખપત તાલુકાના ૩૧૮ ઘરોના ૨૨૩૪ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું
કચ્છ જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરતઃ આરોગ્યમંત્રી ૧૩નાં મોતથી આરોગ્ય ટીમ યુદ્ધનાં ધોરણે કાર્યરત કરાઈ । ૨૦ ટીમ દ્વારા સ્ક્રીનિંગ, ૪૮ શંકાસ્પદ મળ્યા
રાજકોટમાં બાપ્પાને ૬૦ લાખનો સોનાનો હાર અને ડાયમંડનો શણગાર
ગણપતિ બાપા મોરીયા છષ્ઠ વાળા ડોમમાં ગણપતિ દાદાની ૯ ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવી
માર્ગોના કામ માટે ધારાસભ્ય દીઠ બે કરોડની વધારાની ગ્રાન્ટ મંજરી મળી
માર્ગોને લઈને લોકોને પડતી મુશ્કેલીઓ દુર કરવામાં આવશે
ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે નવી હેલ્પલાઇન-૧૮૦૦૨૩૩૧૧૨૨ શરૂ કરાઈ
પોલીસ અધિકારીને પહોંચાડી તે સમસ્યાનું નિવારણ લાવાશે રાજ્યના ટ્રાફિક જામની સમસ્યા કે અન્ય કોઈપણ ટ્રાફિક સંબંધિત મુશ્કેલીની માહિતી નાગરિકો એક જ ફોન કોલથી આ નવી હેલ્પલાઇનમાં આપી શકશે.
ઉત્તર-મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે તેવી આગાહી
છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની શકયતા
એલ.જી. હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડની દાદાગીરી
સતત વિવાદોમાં રહેતી એલ.જી. હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી
આપ સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ઈચ્છતા ન હતા
ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ આપ સાથે ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું
રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા ૨૫ સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારવામાં આવી
અરવિંદ કેજરીવાલને રાહત નહીં
શ્રીરામ મંદિરના નિર્માણથી સરકારી તિજોરીમાં ૪૦૦ કરોડ રૂપિયા આવશે
ચંપત રાયે મંદિરના નિર્માણમાં ખર્ચવામાં આવેલા નાણાં અંગે નિવેદન આપ્યું
મદરેસાઓમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું : એનસીપીસીઆર
એનસીપીસીઆરનો વિરોધ, આજે સુપ્રીમાં સુનાવણી
અમે દેશમાં આક્રમક રાજકારણ જોયું જે લોકતાંત્રિક માળખા ઉપર હુમલો કરે છે
રાહુલે વોશિંગ્ટન ડીસીથી ભાજપ પર પ્રહારો કર્યા
શાહરૂખ ‘દર્મિયમાં’માં નપુંસકની ભૂમિકા ભજવવા જઈ રહ્યો હતો
શાહરૂખે પોતાના કરિયરમાં તમામ પ્રકારના રોલ કર્યા છે
એક વર્ષમાં અક્ષય કુમારની નવ ફિલ્મ રિલીઝ થશે
ફિલ્મ મેકર્સનો અક્ષય કુમાર પરનો ભરોસો અકબંધ રહ્યો છે
‘અમે મોટી સમસ્યા ઊભી કરી છે', ત્યારે દિલજીતે મામલો સંભાળ્યો
પંજાબી ગાયક અને અભિનેતા ગિપ્પી ગ્રેવાલે બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાન અને સલમાન ખાન સાથે સારી વાતચીત કરી છે.
ભોજપુરી સિંગર સમર સિંહ-શિલ્પી રાજની ‘યુપી બિહાર હિલે’ રિલીઝ
ચાહકો ડાન્સ કરવા મજબૂર
વધારે પડતા સોશિયલ મીડિયાથી કામ પર નકારાત્મક અસર થાયઃ માલવિકા
માલવિકાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ફોન પર વધારે પડતું સ્કોલિંગ કરવાથી મગજ બહેર મારી જાય છે
ન્યૂઝ એજન્સીનો ‘કંધાર હાઈજેક' સામે કોર્ટમાં કેસ
પૂર્વ વડાપ્રધાન વાજચેપી અને મુશર્રફના દૃશ્યો બતાવ્યાં
સૈફ કે જુનિયર એનટીઆ....કોણ કરશે દેવરાનો અંત?
તેલુગુ ફિલ્મ ‘દેવરા’નું ટ્રેલર રિલીઝ
બાંગ્લાદેશમાં ભારત-સમર્થિત પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ રહેશે
વચગાળાની સરકારે કહ્યું- પ્રોજેક્ટ બંધ નહીં થાય નાણાકીય સલાહકારે ભાર મૂક્યો કે ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રોજેક્ટ નવી સરકાર હેઠળ ચાલુ રહેશે
ફારુક અબ્દુલ્લા મુશ્કેલીમાં, ઈડી નવા આરોપો સાથે કોર્ટમાં પહોંચ્યું
ફારુક અબ્દુલ્લા અને અન્યો સામે બે નવા ફોજદારી આરોપો ઉમેરવાની વિનંતી કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી ફોન ટેપિંગ કેસમાં રાજસ્થાન સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત
કેન્દ્ર સરકાર વિરુદ્ધ દાખલ કેસ પાછો ખેંચવાની મંજૂરી
ચીનના ડ્રગ રેગ્યુલેટર દ્વારા એમપોક્સ રસીના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી અપાઈ
પહેલો કેસ ૨૦૨૨માં જોવા મળ્યો હતો
દિલ્હી-એનસીઆર સુધી આંચકા અનુભવાયા
ભૂકંપથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન
રશિયા પર યુક્રેને એક સાથે ૧૦ શહેરો પર કર્યો ભીષણ હુમલો
૩૦ ફ્લાઈટ રદ કરાઈ રોસાવિઆતસિયાના જણાવ્યા અનુસાર, કુલ ૪૮ ફ્લાઇટ્સ અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી
પીટીઆઇ પ્રમુખ ગૌહર ખાનની નેશનલ એસેમ્બલીમાં ધરપકડ
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ અને સાંસદ ગૌહર ખાનની પોલીસે ધરપકડ કરી છે
વિયેતનામમાં યાગી' વાવાઝોડાને કારણે મૃતકોની સંખ્યા ૧૪૧ ઉપર
વાવાઝોડા ‘યાગી'એ વિયેતનામમાં ભારે તબાહી મચાવી