CATEGORIES
Kategoriler
મહિલા તબીબ સાથે બળાત્કાર-હત્યાથી સમગ્ર દેશમાં હડકંપ : સરકારે તપાસના આદેશ આપ્યા
૫.બંગાળની મહિલા સાથે જધન્ય અપરાધની ઘટના કોલકાતાની એક હોસ્પિટલના સેમિનાર હોલમાં । પીજી સેકન્ડ યરનો વિધાર્થી સવારે ૧૧.૩૦ વાગ્યે મેડિકલ કોલેજ હોસ્પિટલના સેમિનાર હોલમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો
તૃપ્તિની ડેબ્યુ ફિલ્મ લૈલા મજનુ ૬ વર્ષ બાદ ફરી રિલીઝ થશે
ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી
અમિતાભ અને રજનીકાંતે ફહાદ ફાસિલના ખભે હાથ મૂક્યો
અલ્લુ અર્જુન સાથ ‘પુષ્પા’થી દેશભરમાં જાણીતા બનેલા મલયાલમ એક્ટર ફહાદ ફાસિલે ૮ ઓગસ્ટે જન્મદિન ઉજવ્યો હતો.
નાગા ચૈતન્ય-શોભિતા ઘુલીપાલાએ બે વર્ષના ડેટિંગ બાદ સગાઈ કરી
છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયેલી બ્રેકઅપની મોસમ વચ્ચે નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ પોતાના રીલેશન્સને જગજાહેર કર્યા છે.
‘સ્ત્રી ૨’માં શ્રદ્ધા કપૂર ફરી એક વાર વરુણ ધવન સાથે રોમાન્સ કરશે
‘ભેડિયા’ની ઠુમકેશ્વરીનો ‘સ્ત્રી ૨'માં ખૂબસુરત અંદાજ
સની દેઓલની બોર્ડર ૨'માંથી આયુષ્માન ખુરાનાએ વિદાય લીધી
જે પી દત્તાએ સની દેઓલ સાથી યુવા પેઢીના સ્ટાર્સને લઈને આ ફિલ્મ બનાવવા તૈયારી શરૂ કરી છે
મોટા સ્ટાર્સની જંગી ફીના કારણે અન્ય એક્ટર્સ હેરાન થાય છેઃ અરશદ વારસી
અરશદની કરિયર ત્રણ દાયકાની છે
અમિતાભ-ધર્મેન્દ્ર જેવાં એક્ટર્સની કરિયર કેમ લાંબી છે?
મીનાક્ષી શેષાદ્રિએ જવાબ આપ્યો
યુક્રેનમાં સુપરમાર્કેટ પર રશિયાનો હવાઈ હુમલો ૧૪નાં મોત
ડોનેસ્ક લોહીયાળ બન્યું રશિયા યુક્રેન સરકાર હસ્તકના ડોનેટ્સક ક્ષેત્રના ભાગો પર સતત ગોળીબાર અને હવાઈ હુમલો કરી રહ્યું છે
હીરોને ‘સ્મગલર' બતાવવા બદલ પવન કલ્યાણએ ટીકા કરી
સાઉથ એક્ટર અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પવન કલ્યાણે હાલમાં જ સાઉથની ફિલ્મોમાં હીરોની ભૂમિકા વિશે વાત કરી હતી
બાંગ્લાદેશમાં થયેલા હુમલાના વિરોધમાં ૫ ઓગસ્ટથી હિન્દુઓનો સડકો પર રજળપાટ
શેખ હસીનાની પાર્ટીએ વીડિયો શેર કર્યો હિંસા બાદ વડાપ્રધાન શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દેશ છોડવો પડ્યો હતો । હિંસામાં હિંદુ સમુદાયના ઘણા ઘરો અને મંદિરોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા
બંધારણમાં એસસી એસટી માટે ક્રીમી લેયરની જોગવાઈ નથી : કેન્દ્ર સરકાર
સુપ્રિમની ટિપ્પણી બાદ કેબિનેટની બેઠક મળી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બંધારણમાં અપાયેલા એસસી અને એસટી માટે અનામતમાં પેટા વર્ગીકરણ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિસ્તૃત ચર્ચા કરાઈ
ભારતીય હોકી ટીમનું અનોખા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું
દિલ્હી એરપોર્ટ પર
ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ રિલીઝ થવાથી વિવાદ વધશે?
બાંગ્લાદેશના વિવાદને લઇને ફિલ્મ ચર્ચામાં ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ બંગાળની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ હશે
પતંગની જેમ ગોથાં ખાઈ જમીન ઉપર પડ્યું પ્લેન :૬૧ લોકોના મોત નિજ્યાં
બ્રાઝિલમાં મોટી પ્લેન દુર્ઘટના બની પ્લેન દક્ષિણી રાજ્ય પરાનાના કાસ્કેવેલથી સાઓ પાઉલો શહેરના ગ્લારુલહોસ એરપોર્ટ માટે ઉડાન ભરી રહ્યું હતું તે સમયે પ્લેન વિન્હેડો શહેરમાં ક્રેશ થઈ ગયું
આમિર ખાન વધુને વધુ ફિલ્મો બનાવવા માંગે છે
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનને કોઈ પરિચયની જરૂર નથી
દિલ્હીમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવાનો પ્લાન દિલ્હી પોલીસ દ્વારા નિષ્ફળ બનાવાયો
આઇએસઆઇએસ આતંકી રિઝવાનની ધરપકડ પોલીસે રિઝવાન પાસેથી એક પિસ્તોલ અને ૩ જીવતા કારતૂસ અને બે સેલફોન જપ્ત કર્યા છે । રિઝવાન દિલ્હીના દરિયાગંજનો રહેવાસી છે
પાન-મસાલાની જાહેરાત કરનારા સ્ટાર્સ પ્રત્યે જહોન અબ્રાહમનો રોષ
જહોન અબ્રાહમ હેલ્થ અને ફિટનેસ બાબતે ડિસિપ્લિન માટે પ્રખ્યાત
છેલ્લા દસ વર્ષમાં ૫૦૦૦ કેસ । માત્ર ૪૦ને સજા સુપ્રીમ કોર્ટને ઈડીની તપાસ પદ્ધતિ ઉપર આશ્ચર્ય
ઇડીની વિશ્વસનિયતા સામે પશ્નાર્થ ચિહ્ન છત્તીસગઢના ઉદ્યોગપતિ સુનીલ કુમાર અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીઓ આવી
કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે ગુજરાતમાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો
ગુજરાતમાં એરંડા ઉગાડતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે એક મોટી પહેલ આ પહેલનો હેતુ રેશમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો, એરંડાના ખેડૂતો માટે ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવાનો અને રાજ્યમાં રેશમ ઉત્પાદનનો વિસ્તાર કરવાનો છે
સરદાર સરોવર ડેમ ઓવરફલો થવાને આરે, તંત્ર દ્વારા ૬૧ ગામોને એલર્ટ કરાયા
ડેમની સપાટી ૧૩૨.૪૬ મીટર ઉપર પહોંચી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ ભયજનક સપાટીથી માત્ર ૬ મીટર દૂર । નર્મદા ડેમમાં ૩,૮૨૩ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી
અમદાવાદમાંથી ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું
અમદાવાદની વચ્ચોવચ ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થતું હતું શહેરનાં એલિસબ્રિઝ પોલીસ સ્ટેશન નજીકથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ૧૪ લાખના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી 1 ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવતાં તપાસનો ધમધમાટ તેજ । મુખ્ય આરોપીની શોધખોળ શરૂ મેટ્રો સીટી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો કોણે મોકલ્યો હતો? કોણ ખરીદવાનું હતું સહિતની બાબતોની તપાસ શરૂ કરાઈ । પોલીસ તપાસમાં મોટાં માથાઓના નામ બહાર આવે તેવી શક્યતાં
ઓક્ટોબર પહેલા જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે છે: આઠવલે
મહારાષ્ટ્ર, ઝારખંડ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી
સેલિબ્રિટી બનો પણ તમારી ગરિમાનું ધ્યાન રાખો : જયા બચ્ચન પર અધ્યક્ષ ધનખડ ગુસ્સે
જગદીપ ધનખડ અને વિપક્ષી નેતાઓ વચ્ચે ફરીવાર તણાવ
‘આલ્ફા' મોડમાં આલિયા, કાશ્મીર પહોંચવા સજ્જ થઈ
સ્પાય થ્રિલર ‘આલ્ફા'નું શૂટિંગ સપ્ટેમ્બર મહિનાથ કાશ્મીરમાં શરૂ થવાનું છે.
‘બરઝખ’ના બોલ્ડ કન્ટેન્ટને લઈને પાકિસ્તાનમાં હંગામો થયો
યુટ્યુબ પરથી શો હટાવવાની જાહેરાત
ધનુષની મ્યૂઝિકલ લવ સ્ટોરી, ક્રિતિ સેનનને કહેશે ‘તેરે ઈશ્ક મેં
તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે વિવાદના પગલે ધનુષ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે
વરસાદના કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’ના સેટને નુકસાન થયું
અક્ષય કુમારની ફિલ્મનું શૂટિંગ વિલંબમાં
ભારતીયો માટે ‘ઘર કી મુર્ગી દાલ બરાબર' જેવી સ્થિતિઃ રેપર કિંગ
દેશી આર્ટિસ્ટને વખોડવામાં ઉતાવળ કરે છે અને વિદેશી આર્ટિસ્ટના પ્રભાવમાં ઝડપથી આવે છે : ભારતીય સિંગર્સ બહુ ઝડપથી ઇન્ટરનેશનલ લેવલે ખ્યાતિ મેળવી રહ્યા છે
અનન્યાએ અમેરિકન મોડેલને પાર્ટનર તરીકે પસંદ કર્યો
બ્રેક અપ બાદ અનન્યા અને વોકર વચ્ચે નિકટતા વધી